લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે દરેક પુરુષો અને મહિલાઓ પોતાની ત્વચા ને લઈને ખૂબ પરેશાન છે.કારણે કે એ એમના ચહેરા પાછળ ઘણા રૂપિયા ખર્ચે કરે છે તેમ છતાં પણ એનાથી કોઈ ફેર પડતો નથી.અને આમ પણ આજે ઘણી વસ્તુ ઓ માં કેમિકલ વધુ પ્રમાણ માં હોય છે જે તમારી ત્વચા ને નુકસાન કરી શકે છે.અને આ સમસ્યા ને લઈને દરેક યુવતીઓ પણ ખૂબ પરેશાન છે.
આજે ઘણા લોકો ને મો પર પણ ખીલ ની સમસ્યા ખૂબ જોવા મળે છે.પણ આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમેં ખીલ, ઓઈલી સ્કિન,અને કાળા ડાઘ જેવી દરેક સમસ્યા ને દૂર કરી સકસો.જો જાણીએ આ ઉપાયો વિશે.
દ્વાક્ષ.
દ્રાક્ષ ચહેરા પરથી ડેડ સ્કિન સેલ્સની પરત દૂર કરે છે.દ્રાક્ષમાં અમ્લ, શાકર, ગુંદર, ગ્લુકોઝ, કષાય દ્રવ્ય, સાઈટ્રીક, હાઈટ્રીક, રેસેમિક અને મૌલિક એસીડ, સોડીયમ અને પોટેશિયમ અને ક્લોરાઈડ, તેમજ મેગ્નેશિયમ વગેરે હોય છે. જેનાથી ત્વચા પર નવી પરત અને ચમકીલી પરત જોવા મળશે. તે બ્લડ વેસલ્સને પણ મજબૂત બનાવે છે. જેનાથી ત્વચાની લચક વધે છે દ્રાક્ષમાં રહેલા વિટામીન સી અને વિટામીન ઇ સ્કિનને પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર તરીકે પોષણ અને ભેજ પ્રદાન કરે છે. જેથી ત્વચા નરમ અને ગોરી બને છે.
ફેસ પેક બનાવા.
8-10 દ્રાક્ષ લો તેનને મસળીને કે મિક્સરમાં પીસીને તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી લો. 10-15 મિનિટ બાદ તેને સાદા પાણીથી સાફ કરી લો.
ઓઈલી સ્કિન.
આજે દરેક યુવતીઓ ઓઈલી સ્કિન થી ખૂબ પરેશાન છે.કારણ કે પુરુષ મહિલા પોતાને સુંદર દેખાડવા વધારે માંગે છે.જો તમારી ત્વચા ટાઇપ ઓઇલી છે તો તમે દ્રાક્ષની પેસ્ટમાં કે રસમાં થોડીક મુલ્તાની માટી મિક્સ કરીને ફેસપેક લગાવી શકો છો.
ડ્રાય સ્કિન.
આજે જોવા જઈએ તો ઘણા લોકો ને ડ્રાય સ્કિન ની સમસ્યા હોય છે અને એ લોકો એને દૂર કરવા બજાર માંથી ઘણી વસ્તુઓ પણ મળે છે.અને આ લોકો એમના મો પર પણ લગાવે છે અને તેમ છતાં પણ એમની આ સમસ્યા ની હલ થતો નથી. માટે જે લોકોની ત્વચા વધારે ડ્રાય કે શુષ્ક છે તે લોકો દ્રાક્ષની સાથે ગુલાબજળ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકે છે.આનાથી તમને જલ્દી જ રિઝલ્ટ બની જશે.જાણો બીજા પર દ્વાક્ષ ના ફાયદા.
હૃદયની બીમારીથી બચાવ.
દુનિયામાં સૌથી વધુ મોત હૃદયથી જોડાયેલી બીમારીઓના કારણે થાય છે. ત્યારે હાર્ટથી જોડાયેલી બીમારીઓથી બચવા માટે પણ દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. હાલમાં થયેલી એક શોધમાં જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ કેન્સરને આગળ વધતું અટકાવવા માટે દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.
ડાયાબિટીસ માટે.
જો તમે પણ ડાયાબિટીસ થી પરેશાન છો તો તમારે માટે પણ દ્રાક્ષનું સેવન ખૂબ ફાયદાકારક છે.દ્રાક્ષનું સેવન લોહીમાં શુગરનું લેવલ ઓછું કરે છે.આ ઉપરાંત તે આયરનનું પ્રમાણ પણ વધારે છે.
બ્લડપ્રેશર નિયંત્રિત કરે.
જો તમે પણ હાઈબ્લડ પ્રેશરની બીમારી થી હેરાન છો તો તમારા માટે પણ દ્રાક્ષનું સેવન રામબાણ સમાન સાબિત થાય છે. દ્રાક્ષ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.હાઈબ્લડ પ્રેશરવાળા લોકોએ અઠવાડિયામાં ત્રણ થી ચારવાર દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. જેનાથી તેમને ઘણો ફાયદો થશે.અને આ બીમારી માંથી આરામ મળી જશે.