માત્ર એકજ રોટલી બદલી નાખશે તમારું જીવન આજે જ કરો રોટલીના આ ઉપાય અને પરિણામ જાતેજ જોઈલો.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો સામાન્ય રીતેતો આપણે રોટલી નો ઉપયોગ માત્ર ખાવા માંજ કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે રોટીલ તમારી જિંદગી બદલી શકે છે રોટલી ના અમુક ઉપાયો એવા છે કે તેને કરતાં ની સાથે જ તમારી કિસ્મત બદલાઈ જશે.ઘરની રસોઈમાં પ્રથમ રોટલી શેક્યા પછી તેમાં શુદ્ધ ઘી લગાવીને ચાર ટુકડા કરી લો અને ચારે ટુકડા પર ખીર કે ખાંડ કે ગોળ મૂકી.તેમાંથી એક ગાયને બીજું કૂતરાને ત્રીજો કાગડાને અને ચોથો કોઈ ભિખારેને આપો. આ ઉપાયથી ગાયને રોટલી ખવડાવવાથી પિતૃદોષ દૂર થશે, કૂતરાને રોટલી ખવડાવવા થી શત્રુભય દૂર થશે, કાગડાને રોટલી ખવડાવવાથી પિતૃદોષ અને કાલસર્પ દોષ દૂર થશે અને આખરે રોટલી કોઈ ગરીબ કે ભૂખ્યાને ભોજનની સાથે ખવડાવવાથી આર્થિક કષ્ટ દૂર થશે અને બગડેલા કામ બનશે.મિત્રો હજી તો અન્ય ઘણા એવા ઉપાય છે જે તમારી કિસ્મત બદલી નાખશે આવો જાણીએ તેના વિશે વિગતે.તમારે યાદ રાખવું કે બને તો આ બધા ઉપાય કરવા અને નાં થઈ શકે તો કોઈપણ એક ઉપાય કરવો જોઈએ.

મિત્રો હવે આપણે વાત કરીશું શનિ રાહુ કેતુ ની પીડા દૂર કરવા માટેના રોટલીના ઉપાય વિશે.જો તમાર જીવનમાં શનિ પીડા છે કે પછી રાહુ કેતુ મુશ્કેલી હોય તો રોટલીનો આ ઉપાય તમારા માટે રામબાણ સિદ્ધ થઈ શકે છે.આ બધા ગ્રહની અશુભતાને દૂર કરવા માટે રાતના સમયે બનાવતી આખરે રોટલી પર સરસવના તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો.જો કાળા કૂતરા ન હોય તો કોઈ નાના કૂતરાને ખવડાવી આ ઉપાય કરી શકો છો.મિત્રો આવું કરવાથી તમે બધા ની પીડા દૂર કરીશકો ચો માટે આ ખાસ યાદ રાખી લેવું.

મિત્રો આ ઉપાય એવો છે જે ઘર ને આર્થિક રીતે મજબૂત કરી દેશે અને સાથે સાથે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ રેહશે.અમારે ત્યાં અતિથિને દેવતાના સમાન ગણાયું છે પછી તે ધનવાન હોય કે કોઈ સામાન્ય માણસ.જો કોઈ નિર્ધન કે ભિખારી તમારા ઘરના બારણા પર આવીએ તો તેને તમારી શક્તિ મુજબ ભોજન કરાવો.ભોજનમાં રોટલી જરૂર ખવડાવો કે હાથથી પીરસો.આમ કરવાથી ઘણો લાભ થશે સાથે સાથે અનેક અન્ય લાભો પણ ચોક્કસ થશે.

મિત્રો તમારે સફળતાને લઈને કોઈ મુસીબત આવતી હોય અથવાતો કોઈ કાર્યમાં સફળતાના મળતી હોય તો આ ઉપાય છે.જો તમારી  બધી કોશિશ પછી સફળતા તમારા હાથે નહી લાગી રહી છે તો તમારા માટે રોટલીના આ ઉપાય વરદાન સિદ્ધ થઈ શકે છે. રોટલી અને ખાંડને મિક્સ કરી નાના નાના ટુકડા કીડીઓને ખવડાવવા માટે તેના બિલની આસપાસ નાખો.આ ઉપાયથી તમારી મુશ્કેલીઓ ધીમેધીમે દૂર થવા લાગશે.તમારે યાદ રાખવાનું છે કે કોઈપણ કાર્ય નું પરિણામ તરત મળતું નથી માટે ધીરજ રાખવી જોઈએ.

મિત્રો ઘરમાં કંકાસ બની રહેતો હોય અથવાતો કોઈ અન્ય કારણ હોય જો તમારા ઘરની શાંતિને કોઈની નજર લાગી ગઈ છે અને રોજ ઝગડા થતું રહે છે તો તમે રોટલીથી સંકળાયેલા આ ચમત્કારી ઉપાયને જરૂર અજમાવીને જુઓ. બપોરના સમયે જયારે તમે તમારી રસોઈમાં પ્રથમ રોટલી ગાય અને આખરે રોટલી કૂતરા માટે જરૂર કાઢવી અને તેને ભોજનથી પૂર્વ ગાય અને કૂતરાને ખવડાવા પ્રયાસ કરો. જો શકય ન હોય તો પછી તેને ખવડાવી દો. આ ઉપાય થી આ તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે સાથે અન્ય પણ લાભો થતા રેહશે.

Previous articleમાં સંતોષી આ રાશિઓ પર થયા પ્રસન્ન,આ રાશિઓ નું ચમકી ગયું કિસ્મત,થઇ જશે બેડો પાર,મળશે દરેક કામ માં સફળતા…
Next articleઆ અભિનેત્રી ના પ્રેમ માં પાગલ હતા આ 3 મોટા સુપરસ્ટાર,જે અભિનેત્રી ને લોકો ડ્રિમ ગર્લ્સ પણ કહેતા હતા,જાણો કોણ છે,આ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here