શું તમારું બાળક પણ મેગી ખાય છે? તેમાં રહેલું તત્વ શરીરને ગંભીર નુકશાન કરે છે, 11 રૂપિયાની મેગી 11 લાખમાં પડી શકે છે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

થોડા વર્ષ પહેલા નેસ્લેની મેગી ના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્યારે તેના ઉપર ના બેન લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ તે પાછી શરૂ કરવામાં આવી હતી. જ્યારે મેગી લેવામાં આવ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટની સામે નેસ્લેના વકીલે પણ વાત સ્વીકારી હતી કે મેગીમાં સીસું વધારે પ્રમાણમાં જોવા મળે છે.

સીસું એક એવું મેટલ છે કે જે ખૂબ જ શરીરને નુકશાન કરતું હોય છે, અને મેગીમાં રહેલું હોય છે, જો શરીરમાં સીસું જાય તો મગજ અને હૃદય એમ બંનેને નુકસાન પહોંચાડે છે, શિશુ નો ઉપયોગ કોસ્મેટિક્સ, બેટરી, કેન ફૂડ, પીવાના પાણી માટે ની પાઈપ લાઈન અને કલર માટે ઉપયોગમાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે સીસું ખૂબ જ ઘાતક મેટલ છે તેના સેવનથી શરીરમાં ઘણા બધા ભાગમાં નુકશાન થઈ જાય છે.

એક સર્વે પ્રમાણે જો છ વર્ષથી નાની ઉંમરનાં બાળકોનાં શરીરમાં સીસું જાય છે તો હાડકાં પણ નબળા પડતા જાય છે, આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીમાં સીસું જાય તો બ્લડ પ્રેશર નો વધારો થઈ શકે છે અને સ્ત્રી અને પુરુષમાં પાચન જેવી સમસ્યા પણ જોવા મળે છે.

એટલું જ નહિ પરંતુ સીસું ખાવાથી શરીરમાં જવાથી સાંધાને નુકસાન થાય છે, અને યકૃત અને કિડનીનો ખતરો પણ વધી જાય છે, જો સગર્ભા સ્ત્રી નું બીપી લેબલ ખૂબ જ ઘટી જાય છે.

મેગીમાં સીસુંનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, મેગીમાં સીસાનું પ્રમાણ 8 ગણાથી વધારે હોવાનું રિપોર્ટમાં સામે આવ્યો છે. આ ઉપરાંત મેગી દિલ્હીમાં તેના પર વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બિગ બજાર દેશભરના ઘણા બધા આઉટલેટમાં મેગીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મેગી સાદા પેકેટમાં હોય કે બીજા કોઈ પેકેટમાં તેની અંદર આજીનો મોટો નો ઉપયોગ થાય છે, તે પણ શરીર માટે ખૂબ જ નુકસાનકારક કહેવામાં આવે છે. શિશુ હૃદય અને લોહી જમાવવામાંનું કામ કરે છે એટલે આ દરેકને થી દૂર રહેવું જોઈએ અને બાળકોને પણ દુર રાખવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here