જીંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા છે મિથુન દા, જાણો કેમ છે હવે તબિયત

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બોલિવૂડના ડિસ્કો ડાન્સર તરીકે જાણીતા મશહૂર અભિનેતા મિથુન ચક્રવર્તી લાખો લોકોના ખુબ મોટા ફેન છે. મિથુન ચક્રવર્તી પોતાના પર્સનલ અને ફિલ્મ માટે ચર્ચામાં રહે છે. થોડા સમયથી તેના સ્વાસ્થ્ય ને લગતી અનેક સમાચાર આવી રહ્યા છે. અભિનેતા મિથુન ચક્રવર્તીને બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના બેડ પર સૂતેલા મિથુન ચક્રવર્તી જોઈને જોઇને તેના ચાહકો ખૂબ જ પરેશાન થઇ ગયા હતા. હોસ્પીટલમાં બેડ પર બેભાન અવસ્થામાં સુતેલા મિથુનદા નો ફોટો ખુબ જ વાયરલ થયો હતો. તને ખબર પૂછવા માટે બોલીવુડના  અભિનેતાઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

મિથુન ચક્રવર્તીને કિડનીમા પથરીની સમસ્યા હતી. પથરીના દુખાવાના કારણે તેઓને બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. અને હવે તેનું પથરીનું ઓપરેશન થઈ ગયા બાદ તેઓ હાલ ઘરે જ આરામ કરી રહ્યા છે. અને તેનું સ્વાસ્થ્ય એકદમ સરસ છે તેવું તેના પૂત્ર મિમોહ ચક્રવર્તીએ જણાવ્યું હતું.

મિથુન ચક્રવર્તી થોડા સમય પહેલા આવેલી ધ કાશ્મીર ફાઈલ્સ જોવા મળ્યા હતા. અને ટૂંક સમયમાં જ બંગાળી ફિલ્મમાં જોવા મળશે. મિથુનની સ્વાસ્થ્યને સમાચાર આવ્યા બાદ તેના ચાહકોને થોડી રાહત થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here