લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે.
તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે. આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી.
મિત્રો આપણે જોઈએ તો આવી અનેક મોડલો છે જે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે આવી ઘણી બધી પોતાની બોલ્ડ ફોટો સૂટ કરાવતી હોય છે.અને તેને તે પોતાના મીડિયા એકાઉન્ટ પણ વાઇરલ કરતી હોય છે.આરૂષી દત્તા ભારતની એક જાણતી મોડેલ, અભિનેત્રી અને સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ છે.
તેણે નાના પડદેથી તેનું કામ શરૂ કર્યું હતું.પણ આજે એક મોટું નામ છે.ટીવી ઈન્ડસ્ટ્રીમાં આરૂષી દત્તાનો સિક્કો છે.તે પોતાના બોલ્ડ ફોટોને લઈ હંમેશા ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે.તેણે નવી દિલ્હીની દિલ્હી યુનિવર્સિટીની મૈત્રેયી કોલેજમાંથી ભણવાનું પૂર્ણ કર્યું હતું. MTV SplitsVillaમાં આ મોડેલ 2018માં ભાગ લીધો હતો.
અને સારુ પરફોર્મન્સ આપ્યું હતું. હવે એવી ખબર આવી રહી છે કે આ મોડેલ સલમાન ખાનના શો બિગ બોસ 14માં જોવા મળશે.આ ચર્ચાએ જોર પકડ્યું છે અને હાલમાં આ અભિનેત્રીના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.
તો અહીં જુઓ આ મોડેલ અને અભિનેત્રીના કેટલાક હોટ અને બોલ્જ ફોટોઝ.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.