લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કહેવાય છે ને કે જ્યાં દવા કામ ના લાગે ત્યાં દુઆ કામ કરે છે. ઘણી વખત પ્રયત્ન કરવા છતાં અને ઘણી લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ ઘણી બધી એવી બીમારી હોય છે કે જે મટતી જ નથી. આખરે થાકીને દવા બંધ કરી દઈએ છીએ.
આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવાના છે.
કચ્છમાં આવેલ કબરાઉ માં મોગલ નું મંદિર મોગલ મંદિરમાં માતા હાજરાહજૂર બિરાજમાન છે. ત્યાં દુખીયા પોતાના દુખ લઈને આવે છે અને માતા તેના દુઃખને દૂર કરે છે. લાખો લોકોને તેના પર ચર્ચાઓ પણ થયા છે આજે અમે તમને એક એવી જ કહો ચમત્કારી વાત કરવાના છીએ.
કબરાઉ મોગલ મા નુ મંદિર એક યુવક આવ્યો અને પોતાની પોતાની માનતા પૂરી કરવા આવે છે અને ત્યાં 1100 રૂપિયા રાખે છે ત્યારે મણીધર બાપુને તેને પૂછ્યું કે શેની માનતા હતી. યુવકે જણાવ્યું કે ઘણા બધા સમયથી મને છાતીનો દુખાવો થતો હતો અને ઘણી બધી દવા લેવા છતાં પણ કોઈ પણ જાતનો ફરક પડતો ન હતો અને ત્યારબાદ મેં માતાની માનતા લીધી કે જો મને છાતીમાં દુખાવો દૂર થઇ જશે તો હું 1100 રૂપિયા માતાના ચરણોમાં ધરીશ.
માનતા રાખતાની સાથે તેને ધીરે ધીરે છાતીમાં દુખાવાની સમસ્યા ઓછી થતી જાય અને મને સારું થવા લાગ્યું. જ્યારે તેણે અગિયારસો રૂપિયા મણીધર બાપુ ને આપ્યા ત્યારે મણીધર બાપુએ એક રૂપિયા ઉમેરીને તેને પાછા આપ્યા અને કહ્યું કે આ તારી દીકરીને આપી દેજે મોગલ માં ખુબ ખુશ થશે. તેને તમારા રૂપિયા ની કોઈ જરૂર નથી મોગલ માં તો દરેકને આપનારા છે અને તારી માનતા પૂરી થઇ ગઈ છે.