લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજના વ્યસ્તજીવનમાં દરેક લોકો મોટામાં ને લઈને ખુબજ હેરાન હોય છે ખાસ કરીને જાવની માંજ આ સમસ્યા બહુ વધી ગઈ છે.બધાં પાસે નિયમિત જીમ જવાનો સમય નથી હોતો તો નથી અથવાતો કોઈ કારણસર તેઓ જિમ જઈ શકતા નથી.તો આ બાજુ ડાયટ પણ બધાંને નથી ગમતું.એટલે આજકાલ લોકો વજન ઘટાડવા માટે લેમન ટી તરફ વળ્યા છે.પરંતુ શું તમે ક્યારેય લેમન ગ્રાસ ટી વિશે સાંભળ્યું છે.તેનો સ્વાદ લેમન ટી કરતાં થોડો અલગ હોય છે.
પરંતુ આ ટી વધારે ગુણકારી છે.મિત્રો આજે અમે તમને આ ટી વિસે સંપૂર્ણ માહિતી આપીશું સાથે સાથે તેને બનાવવાની રીત વિસે પણ જણાવીશું.મિત્રો આ ટી ના નિયમિત ઉપયોગ થી મોટામાં મોટી તોનંદ પણ ઘટીને એક દમ કંપલેટ સેપ માં આવી જાય છે.બીજી એક વાત કે આ ટી બનાવતાં માંડ 10-15 જ મિનિટ લાગશે અને હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક રહેશે.
ભલે આ ટી દસ મિનિટ માં તૈયાર થઈ જતી હોય પરંતુ તેના ગુણ ખુબજ અસરકારક છે. આ ટી નું સેવન તમારા માટે ખુબજ ફાયદાકારક સાબિત થશે.મિત્રો અમે તમને આ ટી વિસે વધુ જણાવીએ એ પેહલાં એ જાણી એ કે આ ટી બનાવવા શુ શુ જોઈશેતો સૌ પ્રથમ તો તમારે એક ઝૂડી લેમન ગ્રાસ જોઇએ ત્યાર બાદ એક ટીસ્પૂન લીબુનો રસ પણ જોઇશે વધુ માં આગળ એક ટીસ્પૂન મધ તેમાં એક ગ્લાસ પાણી અને અતમાં ચપટી મીઠું.
યાદ રાખો મીઠું માત્ર થોડુકજ નાખવાનું છે વધારે નહીં.વધારે મીઠું નાખવાથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે.અને તે સેહત માટે ગુણકારી પણ નથી.મિત્રો આતો આપણે જાણ્યું સામગ્રી વિશે જવે જાણીએ કે આ ટી ને બનાવવી કેવી રીતે તો આવો જાણીએ.સૌપ્રથમ લેમન ગ્રાસને ધોઇને કાપી લો.ત્યારબાદ ગેસ પર મીડિયમ આંચ પર એક પેનમાં પાણી ઉકળવા મૂકો.
પાણી ઉકળવા લાગે એટલે અંદર ગ્રાસ નાખો અને તેને પાંચ મિનિટ ચઢવા દો.ત્યારબાદ તેને કપમાં ગાળી લઈ લો.હવે તેમાં લીંબુનો રસ,મીઠું અને મધ મિક્સ કરો.તૈયાર છે લમન ગ્રાસ ટી.દિવસમાં એકવાર ચોક્કસથી સેવન કરો આ ખાસ પીણાનું.બહુ જલદી મળશે ફાયદો.આ ટી ના મદદ થી તમે આપો આપ તમારું વજન ઉતારી શકશો તો આ ટી નું ખાસ સેવન કરો.