લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
વજન ઘટાડવા માટે તમે હજારો પ્રયત્ન કરતાં હોવ છો પરંતુ તેમ છંતા વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે.તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે.વજન ઓછું કરવાં માટે મદદ કરે છે.ભીંડા ભીંડા એક એવું શાકભાજી છે.નાના છોકરાઓથી લઈને મોટાં વડીલો સુધી હોય છે.બનાવામાં એક દમ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી હોય છે અને વજન ઘટાડવામાં ખૂબજ મદદ કરે છે.
તો ચાલો જાણીએ આ લેખના માધ્યમથી કે ભીંડામાં એવું શું ખસા છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.આજે અમે તમને ફટાફટ વજન ઘટાડવાના કેટલાક ઉપાયો જણાવીશું જે બહુ જ સરળ છે. વેઈટ લોસ કરવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ મહત્વ રાખે છે.
ઉચ્ચ ફાઈબર.
આજના સમયમાં લોકોને કંઈને કંઈક બિમારીઓ રહે છે અને આ બીમારીઓમાં ડાયાબીટીસ મુખ્ય હોય છે.ભીંડા ડાયાબિટીસના દર્દીઓને ખૂબ અસર કરે છે.ભીંડામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે.તેની આ ખાસિયત ના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું નથી અને પાચન પણ સ્વસ્થ રહે છે.તે ચરબી એકત્રિત કરતું નથી અને થોડી કસરતની મદદથી તે ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે અને તમારા શરીરનું વજન ઘટાડવા મદદ કરે છે.
ઓછી કેલરી.
જે લોકોને વજન ઓછું કરવું હોય તેના માટે ભીંડા ઘણા ઉપયોગી બની રહે છે.એક કપ કાપેલા ભીંડામાં માત્ર ૩૫ કેલરી હોય છે.ભીંડામા બરાબર કેલરી હોય છે.અને જે વજન ઘટાડવાની ઈચ્છા રાખવા માટે યોગ્ય પસંદગી બનાવે છે.તેની ક્વોલિટી કારણે રસોઈ દરમિયાન તેલ અથવા અન્ય વસ્તુઓમાં ઉમેરવામાં આવતી કેલરી પણ શરીરને વધારે નુકસાન પહોંચાડતી નથી. તે જ સમયે ફાઇબર કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.જે લોકોને વજન ઓછું કરવું હોય તેમના માટે ભીંડા ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
ઓછી ચરબી.
ભીંડામાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે.જો તમે એકવાર માં 65 ગ્રામ કેલેરી ખાવ છો.તો તમારી બૉડી ને 0.3 અને 1 ગ્રામ ચરબી મળે છે.એટલે કે આ શાકભાજી કેલેરી અને ચરબી ને કંટ્રોલ કરવા માટે મદદ કરે છે અને જેને ભીંડા ખવાનો શોખ હોય તેમના માટે વધારે સારું છે તમે જેટલા ભીંડા ખાશો એટલી તમારી કેલેરી અને ચરબીને કંટ્રોલ કરશે.
ઉર્જા નો સ્ત્રોત.
જો કોઈ બ્લડપ્રેશરની બીમારીથી પીડાતું હોય તો તેવા વ્યક્તિ માટે ભીંડા ખૂબ જ લાભદાયી છે.ભીંડા બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે, જેનાથી તે દર્દીને રાહત મળે છે.ભીંડામાં રહેલા ફાઇબર ક્વોલિટી ના કારણે ધીરે ધીરે ડાઈજેસ્ટ થાય છે.જેનાથી લોકી શુગરમાં ધીરે ધીરે વધારો થાય છે.તે શરીરને ઉર્જા આપવા માટે મદદરૂપ થાય છે.આ વધારે વ્યાયામ કરવામાં મદદ કરે છે અને વજનમાં વધારો કરતું નથી.
લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ.
શરીરમાં કોઈપણ પ્રકારના થતા ઈન્ફેકશનથી પણ દૂર રાખે છે.ભીંડામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછું છે.આ લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં તેમજ વજન ઘટાડવામાં મદદ કરે છે.આ ઉપરાંત ભીંડામાં વિટામિન-બી અને વિટામિન-એ પણ હોય છે.જેનાથી શરીરને અનેક ફાયદા થાય છે.