લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસથી પ્રભાવિત અને કોવિડ -19 રોગના સંપર્કમાં આવનારા લોકોની સંખ્યા દિવસ અને રાત ચારઘણી ગતિએ વધી રહી છે. જો આપણે કોવિડ -19 પીડિતોના વિકાસને ગ્રાફ દ્વારા વિશ્વભરમાં સમજવાનો પ્રયત્ન કરીએ, તો પરિસ્થિતિની ભયાનકતા ભીની થઈ જશે. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કોરોના વિશે દેશ અને દુનિયાની પરિસ્થિતિ શું છે. મિત્રો હાલ લોકડાઉન ચાલી રહ્યું હોવાથી મૉટે ભાગનું બજાર બંધ છે. જેના કારણે લોકોને જીવન જરૂરિયાતની ચીજોની ખુબજ તકલીફ પડી રહી છે.જેને લઈને દરેક વસ્તુ મળવું મુશ્કેલ છે.
આમ કોરોના વાયરસનની રફતાર ઓછી કરવાના હેતુથી સરકારે 24 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કર્યુ છે. કોરોના વાઈરસની સામે લડવા માટે મુકેશ અંબાણીએ ખાસ મદદનો હાથ લંબાવ્યો છે.અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આપણા પીએમ કેર્સ ફંડમાં રૂ 500 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.અને કંપનીએ નિવેદનમાં કહ્યુ છેકે, તેઓ પાંચ-પાંચ કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ આપશે.આમ આ મુકેશ અંબાણી ભારતનાં સૌથી પૈસાદાર બિઝનેસમેન છે.
તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો 42 ટકા હિસ્સો છે. આમ આ રિલાયન્સ ફાઉન્ડેશને કોરોનાવાઈરસથી પીડીત દર્દીઓ માટે 100 બેડની હોસ્પિટલ માત્ર બે સપ્તાહમાં જ તૈયાર કરી હતી. અને આ ઉપરાંત રિલાયન્સે વધુમાં કહ્યુ છે કે, તે પાંચ લાખ લોકોને 10 દિવસો સુધી ખાવાનું પૂરું કરશે. આમ આ રીતે એટલે કે 50 લાખ લોકો માટે ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આમ આ ક્ષમતાને ભવિષ્યમાં વધારવામાં પણ આવશે.આમ આ બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ,મુકેશ અંબાણીની પાસે 39 બિલિયન ડોલર લગભગ 3 લાખ કરોડ રૂપિયા ની સંપત્તિ હોવાનું જણાવ્યું છે.આ આંકડો તો અમેરિકાની ઈકોનોમીનો 0.191 ટકા છે. આમ સરળ શબ્દોમાં કહીએ તો મુકેશ અંબાણી પોતાની મિલકતથી લગભગ 77 કરોડ ગ્રામ સોનું પણ ખરીદી શકે છે. આ રીતે મુકેશ અંબાણીની મિલકતનો મુખ્ય સ્ત્રોત તેમની કંપની જ છે.
આ માટે મુકેશ અંબાણી દુનિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી જામનગર, ગુજરાત નાં માલિક પણ છે. આ ઉપરાંત મુકેશ અંબાણી ભારતની સૌથી મોટી ટેલિકોમ નેટવર્ક કંપની જીયોનાં પણ માલિક છે.આમ જોઈએ તો મુકેશ અંબાણી દુનિયાનાં સૌથી મોંઘા ઘર “એન્ટીલિયા”નાં માલિક છે. બિઝનેસ ઈનસાઈડરનાં રિપોર્ટ મુજબ, આ 27 માળનાં આ ઘરની કિંમત લગભગ 10,000 કરોડ રૂપિયા છે. આ ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ મહામારીના કારણે શેરબજારમાં ઘટાડો આવવાને કારણે રિલાયન્સનાં શેરમાં મોટો ઘટાડો જોવામાં આવ્યો હતો.
જેને કારણે મુકેશ અંબાણીને ઘણું બધું નુકસાન થયુ હતુ.આમ આ માર્કેટ ક્રેશમાં અંબાણીની મિલકતમાં 42 ટકાની મિલકત પણ ઘટી ગઈ છે.પરંતુ થોડા દિવસોથી માર્કેટમાં રિકવરી આવ્યા બાદ રિલાયન્સનાં શેરની કિંમતમાં થોડી રિકવરી જોવા પણ મળી છે. આમ આ બધા ઉપરાંત રિલાયન્સ પર લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન પણ છે. જેના કારણે કંપની 2021 સુધી શૂન્ય પર જવાની શકયતા છે. તેના માટે રિલાયન્સ પોતાની કંપનીઓની અમુક હિસ્સેદારી પણ વેચવાની તૈયારી બતાવી છે.
આમ રિલાયન્સને દેવા મુક્ત બનાવવા માટે ત્રણ મોટી ડીલો પર વાત ચાલી રહી છે. હાલમાં તો જેમાં 1-1લાખ કરોડ રૂપિયાની પહેલી ડીલ રિલાયન્સ અને સાઉદી અરામકોની વચ્ચે છે.અને બીજી ડીલ બીપી પીએલસી બ્રિટિશ પેટ્રોલિયમ ની સાથે 7000 કરોડ રૂપિયાની કરી છે અને ત્રીજી ડીલ રિલાયન્સ જીયોનાં ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેંટ ટ્રસ્ટમાં હિસ્સેદાકરી પણ વેચવાની છે.
આમ આ હાલમાં જ અમુક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે,આમ આ કંપની જીયોની 10 ટકા હિસ્સેદારી ફેસબુકને પણ વેચી શકે છે. પરંતુ કંપનીએ આ રિપોર્ટ ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.જેથી ઉલ્લેખનીય છે કે, RILએ પાછલાં પાંચ વર્ષોમાં 5.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.
જેમાં ફક્ત Jioનો બિઝનેસ બનાવવા માટે 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.અને બાકીનાં પૈસા પેટ્રોકેમિકલ અને રિલાયન્સ રિટેલનાં નેટવર્કનાં વિસ્તાર માટે ખર્ચ કરવામાં આવ્યા છે.આમ આ બધું હોવા છતાં મુકેશ અંબાણીએ કોરોના વાઇરસને લઈને રાહત ફંડ માં કરોડો રૂપિયાનું દાન આપ્યું છે.