મુલાયમ ત્વચા મેળવવા માટે દરરોજ કરો દુધ અને મધનો આ સરળ ઉપાય મળશે ચમકદાર સ્કિન…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે સમયમાં વધતા પ્રદૂષણને લીધે લોકોને ત્વચાની સૌથી વધુ સમસ્યા આવી રહી છે અથવા  એમ કહીએ કે પ્રદૂષણમાં ત્વચાની સમસ્યાઓ ખૂબ સામાન્ય થઈ ગઈ છે.કેટલીકવાર કોઈને પિમ્પલ્સ આવે છે તો કોઈના ચહેરા પર નિશાન પડે છે .જેના કારણે યુવતી મોટેભાગે મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરતી હોય છે પરંતુ આજે અમે તમને આવા જ પાંચ કામ જણાવીશું.જેને દરરોજ રાત્રે કરવાથી તમારી ત્વચાની સમસ્યાઓનો અંત જ નહીં આવે પરંતુ, તમારી ત્વચા પણ ગ્લો કરશે.ત્વચાને ઠીક રાખવા માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે.જો તમારી ઉંઘ નથી થતી તેથી તમારી આંખો નીચે ડાર્ક સર્કલ પડે છે.એટલું જ નહીં જો તમારી ઊંઘ પુરી નથી થતી.તો તમારા ચહેરા પરની ચમક પણ ખતમ થઇ જાય છે તેથી ઉંઘ પૂરી હોવી જોઈએ. દરેક વ્યક્તિએ લગભગ 8 કલાકની ઉંઘ લેવી જોઈએ.વ્યક્તિને દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ.ઘણા લોકો એવા છે જે ખૂબ ઓછું પાણી પીતા હોય છે.પરંતુ જો તમારે તમારી ત્વચાને બરાબર રાખવી હોય તો વધારેમાં વધારે પાણી પીવો.રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પીવો.ત્વચાને સારી રાખવા માટે તમારે ખોરાકમાં ગાજરનો સમાવેશ કરવો જોઇએ.ગાજર ખાવાથી શરીરમાં વિટામિન કે સી, ઇ, એ અને બી ની ઉણપ પુરી થાય છે.જેની મદદથી તમારી ત્વચા પરના ડેડ સેલ્સ સંપૂર્ણ નાશ પામે છે.ઘણા લોકોના ચહેરા પર ઘણા ડાઘ ફોલ્લીઓ હોય છે જેને ઉપચાર માટે લોકો મોંઘા ઉત્પાદનો લાગુ પડે છે.પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે ચહેરા પર પણ દૂધ અને મધની પેસ્ટ લગાવો છો.તો પણ તમારો ચહેરો સંપૂર્ણપણે ક્લીન થઈ જશે.

Previous articleશુ તમે ક્યારેય વિચાર્યું છે કે ચીન ક્રિકેટ કેમ નથી રમતું,જાણો આ છે એનું મોટું કારણ…
Next articleહવસખોર સસરા પોતાની જ વહુ ના કર્યા આવા હાલ,અશ્લીલ ફોટા સેર કરવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ,અને પછી કહ્યું કે જો પુત્રને કહીસ તો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here