લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બોલીવુડ અને સાઉથમાં નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુ જોડી ખૂબ જ પસંદગીકાર જોડી તરીકે પ્રખ્યાત હતી. આ બંનેની જોડી ખુબ જ સરસ લાગતી હતી. પરંતુ 6 મહિના પહેલા જ નાગા ચૈતન્ય અને સામંથાએ બન્નેની સહમતીથી છૂટાછેડા લીધા. તેઓએ 2017માં લગ્ન કર્યા હતા.
બન્નેના લગ્ન પહેલા તે 6 વર્ષ સુધી રીલેશનશીપમાં રહ્યા હતા અને લગ્ન બાદ 4 વર્ષ સુધી બન્ને સાથે રહ્યા હતા. બન્નેના લગ્ન સૌથી મોંઘા લગ્નમાં નામ શામિલ થયું હતું. છુટાછેડા બાદ બન્ને પોતપોતાના કામમાં વ્યક્ત થઇ ગયા હતા.
એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે નાગા ચૈતન્ય અને સામંથાના છૂટાછેડા પછી નાગા ચૈતન્ય સાવ તૂટી પડ્યા હતા. પરંતુ તેના પિતા નાગાર્જુને ખૂબ સમજાવવાના પ્રયાસ કર્યા બાદ તેણે હવે બીજા લગ્ન કરવા નક્કી કર્યું છે.
નાગા ચેતન્યએ જણાવ્યું હતું કે આ વખતે કોઈ અભિનેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સ્ત્રી સાથે લગ્ન કરવા માગતો નથી. અને બહાર યુવતી સાથે લગ્ન કરવા છે. પરંતુ હજી હોય એવો અહેવાલ સામે આવ્યો નથી કે કોઈ નિવેદન બહાર આવ્યું નથી કે કોની સાથે લગ્ન કરશે. હાલમાં બીજા લગ્ન કરવાના સમાચારથી જ તેના ફ્રેન્ડ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.