હાડકાને વજ્ર જેવા મજબુત બનાવશે, દવા કરતા પણ વધારે અસરકારક છે આ જાદુઈ પાન, જાણો રીત,શેર કરો આશીર્વાદ મળશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

લગભગ દરેક લોકો ભોજન કરીને નાગરવેલના પાન ખાવાના ખુબ જ શોખીન હોય છે. મુખવાસ માં વપરાતું આ એક પાન છે તેની અંદર મુખવાસમાં બીજા અનેક પ્રકારના દ્રવ્યોને જેવા કે સોપારી, વરીયાળી, ધાણાદાળ ઉમેરીને મીઠું પાન બનાવવામાં આવે છે અને ભોજન પછી તે ખાવાની પરંપરા બની ગઈ છે. પરંતુ આયુર્વેદમાં નાગરવેલના પાન ખૂબ જ ગુણકારી સાબિત થયા છે. તો ચાલો જાણીએ આપણે નાગરવેલના પાનના સેવનથી થતાં ફાયદાઓ વિશે.

જે વ્યક્તિને કફની તકલીફ હોય તે વ્યક્તિ માટે નાગરવેલના પાન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તે માટે એ નાગરવેલના પાન, મરી, તુલસીના પાન, આદું અને લીલી હળદર અને મધ નાખીને ચાવવાથી કફ મટી જાય છે.
દાઝ્યા પર થતી બળતરા થી રાહત મેળવવા માટે પણ નાગરવેલના પાન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તે માટે સૌપ્રથમ નાગરવેલના પાન વાટીને તેનો લેપ જ્યાં હોય તે લગાવવામાં આવે છે. એનાથી દાજ્યા પર થતી બળતરા ઓછી થઇ જાય છે.

ઘણાં લોકોને મોં અને પીઠ પર ખીલ થતા હોય છે. ખીલથી છુટકારો મેળવવા માટે નાગરવેલનાફાયદાકારક માનવામાં આવે છે. તે માટે સૌપ્રથમ નાગરવેલના પાનને વાટીને એમાં પાણી મિક્સ કરી તેને બરાબર ઉકળવા. ત્યારબાદ જ્યારે ઘટ્ટ થઈ જાય પછી તેને જ્યાં ખીલ થયા હોય તેને લગાવવાથી ખીલ તરત જ મટે છે. જે વ્યક્તિ વજન ઓછું કરવા માંગતા હોય તે લોકો માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. તે માટે સૌપ્રથમ નાગરવેલના પાન ખૂબ જ ચાવી ચાવીને ખાવાથી ફાયદાકારક માનવામાં આવે છે.

ઘણી વખત આ ઉનાળામાં ગરમીના કારણે નાક માંથી લોહી આવવા નું શરુ થઇ જાય છે. એને બંધ કરવા માટે નાગરવેલના પાનને વાટીને પીવાથી તરત જ આરામ મળી જાય છે. અને જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેને બરાબર ચાવવાથી અને ત્યારબાદ તેના કોગળા કરવાથી મોઢાના ચાંદામાં ફાયદો થાય છે.

હાડકાના દુખાવા માટે નાગરવેલ નો તાજો પાનમાં તેમાં મગના દાણા જેટલો ચુનો લગાવી તે તેને ભૂંગળી જેમ બનાવીને ધીમે ધીમે ચાવવાથી ઢીંચણ અને સાંધાના દુખાવામાં રાહત થાય છે અને હાડકા મજબૂત બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here