લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
રોમાન્સ એ શરીરની ઇન્દ્રિયો માટે ફાયદા કારક ગણવામાં આવે છે. ડાયેટિશીયન ના કેહવા મુજબ આહાર માં સુધારો કરવા થી ફક્ત આપણાં શારીરિક સ્વાથ્ય માંજ નહીં પણ માનસિક સ્વાથ્યને પણ સુધારી શકીએ છીએ. ડાયેટિટ્સ દાવો કરે છે કે તમે ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારી રોમેન્ટિક લાઈફને મસાલેદાર બનાવી શકો છો. આ 7 વસ્તુ ને આહારમાં સામેલ કરવાથી સેક્સ લાઈફ માં સુધારો થઈ શકે છે.
નટ્સ:
મૂડ બનાવવા ઉપરાંત, નટ્સ તમારા પરફોમન્સ પણ સુધારી શકે છે. તેથી દૈનિક તમારા ખોરાકમાં બદામ, અખરોટ, મગફળી વગેરે ઉમેરો.
ડાર્ક ચોકલેટ:
વાસ્તવમાં, ચોકલેટ અમારા મગજમાં સેરોટીન અને ડોપામાઇનનું સ્તર વધારી દે છે, જેના કારણે આપણે ખુશ છીએ અને તે આપડો મૂડ બનાવે છે. ચોકલેટમાં ફનાલેથઆલામાઇન નો યોગ્ય માત્રામાં સમાવેશ થાય છે. જ્યારે તમે પ્રેમમાં હોય ત્યારે આ સંયોજન શરીરમાં રચાય છે. તણાવને લીધે તમે તેનામાં તેના સ્તરને ગુમાવી દીધું હોય. તેથી ચોકલેટ ખાવ અને તમારી રોમેન્ટિક જીવન ને ચોકલેટી બનાવો.
બ્રોકોલી અને સેલેરી:
બ્રોકોલી લેવાથી શરીરમાં એસ્ટ્રોજન નો ઘટાડો થાય છે અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે. તે જ સમયે સેલેરીમાં એંડ્રોસ્ટ્રોન હોય છે, જે મૂડ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે.
લસણ:
લસણમાં એલિસિન હોય છે, જે રક્ત પ્રવાહને વધારે છે. આ પુરુષો માટે ખૂબ જ અસરકારક છે. તે ઈરેકશન ની સમસ્યા પણ દૂર કરી શકે છે.
ઓટ્સ:
ઓટ્સ રોમાંસ માટેનો મૂડ બનાવવા માટે પણ ઉપયોગી છે. ઓટ્સ ખાવાથી લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે.
માછલી:
માછલીમાં વિટામિન બી હોય છે. તેથી તે ખાવાથી મેટાબોલિઝમ મજબૂત બનાવે છે, જે સેક્યુઅલ લાઈફ પર પણ અસર કરે છે.
શા માટે પ્રોટીન આવશ્યક છે:
પ્રોટીન સ્નાયુઓના નિર્માણમાં મદદરૂપ છે. આ ઉપરાંત, મૂડ બનાવવા માટે પણ તે અસરકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે.