કોવિડ-19: જાણો લૉકડાઉન વચ્ચે દેશના દરેક રાજ્યો માટે 20 એપ્રિલ કેમ મહત્વ છે?,જાણો એનું આ મહત્વ નું કારણ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના જોખમને જોતાં, સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.

તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે,ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે, જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.

આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે. કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે. આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.કોરોના વાઈરસને હરાવવા માટે દેશમાં ફરીથી એક વખત લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ દેશના નામે સંબોધનમાં લૉકડાઉનનો સમય 3 મેં સુધી વધારવાની જાહેરાત કરી દીધી છે.અગાઉ અન્ય રાજ્યો વડાપ્રધાનને લૉકડાઉનની મુદ્દત વધારવાની સલાહ આપી ચૂક્યાં હતા.

પરંતુ વડાપ્રધાને 3 મેં ઉપરાંત અન્ય એક તારીખનો પણ ઉલ્લેખ કર્યો. જે હતી 20 એપ્રિલ, વડાપ્રધાને કહ્યું કે, 20 એપ્રિલથી દરેક જિલ્લા અને તાલુકાની સમીક્ષા કરવામાં આવશે. જે બાદ ત્યાંના લોકોને કેટલીક છૂટ મળી શકે છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં સ્પષ્ટ સંકેત આપ્યા કે લૉકડાઉન વચ્ચે 20 એપ્રિલથી એવી જગ્યાઓને ધ્યાનમાં લેવાશે, જ્યાં કોરોના પર કંટ્રોલ હશે.વડાપ્રધાને કહ્યું કે 20 એપ્રિલ સુધી દરેક જિલ્લા તાલુકા અને રાજ્યને પારખવામાં આવશે કે ત્યાં લૉકડાઉનનું કેટલી ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

આ વિસ્તારે પોતાને કોરોનાથી કેટલો સુરક્ષિત રાખ્યો છે.જે વિસ્તાર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જે હૉટસ્પોટ નહીં હોય અને જેના હૉટસ્પોટમાં બદલાવાની શક્યતા ઓછી હશે,ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી છૂટછાટ આપવામાં આવી શકે છે. કેવી રીતે મળશે છૂટ. જો તમને લાગતું હોય કે, તમારા વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નહીં મળવા પર છૂટ મળશે, તો તમે કેટલીક હદ સુધી સાચા છો. PM મોદીએ જે પ્રમાણે કહ્યું કે, જિલ્લા,  તાલુકા અને નાના શહેરોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. દેખવામાં આવશે કે, લોકો લૉકડાઉનનું કેટલું પાલન કરી રહ્યાં છે.

જો લૉકડાઉનનું યોગ્ય પાલન થશ તો તમારા વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ આવવાની સંભાવના નહીં રહે. હવે જે વિસ્તાર આવું કરવામાં સફળ રહ્યો, તો તેને ઈનામ સ્વરૂપે અન્ય જિલ્લા કે તાલુકાની સરખામણીમાં છૂટ આપવામાં આવી શકે છે.એક ભૂલથી સ્વતંત્રતા છીનવાશે ભલે 20 એપ્રિલ બાદ કેટલાક વિસ્તારો કે કેટલાક જિલ્લાઓમાં લૉકડાઉનના નિયમોમાં ફેરફાર થાય પરંતુ તેનો એ અર્થ નથી કે અહીંના લોકોને બેદરકારી પૂર્વક ગમે-ત્યાં રખડવાની છૂટ મળશે. આ છૂટને સાવધાની પૂર્વક લેવી જરૂરી છે.

એનો અર્થ જે વિસ્તારામાં છૂટ આપવામાં આવી છે ત્યાં એક પણ નવો કેસ સામે આવશે, તો તરત જ મળેલી તમામ છૂટો પર રોક લગાવી દેવામાં આવશે અને સ્વતંત્રતા છીનવાઈ જશે.લૉકડાઉનમાં મળેલી છૂટને આ રીતે સમજો .હાલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન છે પરંતુ અનેક જિલ્લા એવા છે, જ્યાં કોરોનાના સૌથી વધુ કેસો મળી આવ્યા છે. આવા વિસ્તારોને હૉટસ્પોટ કહેવાય છે. આવી તમામ જગ્યાઓને સીલ કરી દેવામાં આવી છે અથવા તો કન્ટેનમેન્ટ ઝોનમાં બદલી દેવામાં આવી છે. એટલે જ જરૂરી સામાન માટે પણ તમે ઘરની બહાર નથી નીકળી શકતા. જ્યાં જે વિસ્તાર હૉટ સ્પોટમાં સામેલ નથી.

એવા વિસ્તારોમાં જરૂરી સામાન માટે તમે બહાર નીકળી શકો છો. ઠીક આવી જ રીતે દેશભરમાં લાગૂ લૉકડાઉન વચ્ચે એવા વિસ્તારોને રાહત મળશે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નહીં મળી આવે. જ્યારે પોઝિટિવ કેસ સામે આવતા કડક અમલ કરાવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં હૉટસ્પોટ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેના પર આપણે ખાસ ધ્યાન આપવું પડશે. 3 મેં સુધી આપણે સૌએ દરેક દેશવાસીઓએ લૉકડાઉનમાં રહેવું પડશે.આપણે વધારે સંવેદનશીલ સ્થળો હોટસ્પોટ્સને લઈને વધારે તકેદારી દાખવવી પડશે. જે સ્થળોના હોટસ્પોટમાં બદલાવવાની આશંકા છે તેના પણ પર ચાંપતી નજર રાખવી પડશે.

નવા હોટસ્પોટનું બનવું આપણ માટે વધુ એક નવો પડકાર ઉભો કરશે. આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleદેવીમાની કૃપાથી આ 6 રાશિઓને થવા જઇ રહ્યો છે ધનલાભ, મળશે અઢળક સંપત્તિ…..
Next articleકામ કરી ગઈ દવા.અમેરિકાથી ભારતને મળશે સાઢા 15 કરોડની મિસાઈલો ટોરપીડો,જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here