લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આવા કિસ્સા આપણને વારંવાર જોવા મળતા હોય છે અને ઘણીવાર તો આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છે કારણ કે અમુક કિસ્સા જ એવા હોય છે. તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે જેની પત્ની દિલ્લીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોવાથી વડોદરામાં રહેતા પતિને આવું પગલું ભર્યું હતું અને તેણે બીજી કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા પણ અહીંયા એવું પણ કહેવાયું છે.
પત્ની દિલ્લી રહેતી હતી અને તેનો પતિ વડોદરા રેલવે સરકારી ક્વાર્ટ્સમાં અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો અને આવું કામ તે દરરોજના માટે કરતો હતો અને એટલું જ નહીં પણ તે દિલ્લી ખાતે રહેતી પત્નીને માનસિક રીતે ત્રાસ પણ આપતો હતો તેની પત્ની કોન્સ્ટેબલ હોવા છતાં પણ તેને તેના પતિનો ત્રાસ ભોગવવો પડતો હતો.
તેની પત્નિ મૂળ હરિયાણાની હતી અને તે નવી દિલ્લી ખાતે નાર્કોટિક્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી અને જેનું નામ રિયા(નામ બદલ્યું છે)ને વડોદરા પશ્ચિમ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા પતિ જીગર (નામ બદલ્યું છે)ને અન્ય યુવતી સાથે સંબંધો હોવાની અને સરકારી ક્વાર્ટ્સ ઇ-693માં અન્ય યુવતી સાથે રહેતો હોવાની શંકા હતી અને આ તેનો પતિ ખરેખર આવું કામ કરતો હતો અને આ શંકાને લઈને તેણે ગયા અઠવાડિયે જ પોલીસને સાથે રાખી રેડ કરી હતી અને તેની આ ખરાબ આદતને છોડાવવા માટે તેને ઘણા પ્રયત્નો કર્યા હતા પણ તેની કોઈ અસર થઈ ન હતી પણ તે વધારે ગુસ્સે થયો હતો.
પણ આવું કરતા જ જ્યારે આ માટે રિયા ગત 29મી એપ્રિલે વડોદરામાં આવી હતી અને તેને આમ તો ઘણીવાર જીગર જ્યા રહેતો હતો ત્યાં રેડ નંખાવી હતી અને તેણે ફતેગંજ પોલીસ સ્ટેશનની મદદથી પરેશ જ્યાં રહેતો હતો અને કહેવાય છે કે તે ક્વાર્ટરમાં રેડ કરી હતી પણ ત્યારે તેમનો પ્લેન સક્સેસ ગયો ન હતો પણ આ દિવસે જીગરે તે યુવતીને મળવા માટે ઘરે બોલાવી હતી.
ત્યારે જ તેની પત્નિએ પોતાની પોલીસ ટિમ સાથે રેડ પાડી હતી અને તેનો પતિ જીગરે અન્ય યુવતી સાથે રંગરેલિયા માણતો રંગેહાથે ઝડપાઈ ગયો હતો અને આ રેડને લઈને સરકાર ક્વાટર્સમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને આજુબાજુના વિસ્તારમાં પણ આ મામલે ઘણી ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકો આ કિસ્સાને લઈને ઘણા ચિંતિત પણ થઈ ગયા છે.
જ્યારે આ વાતની જાણ થતા જ પોલીસે પરસ્ત્રી સાથે રહેતા જીગરની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને આ ઘટના વિશેના તમામ સવાલ પૂછવામાં આવ્યા હતા અને આ બનાવની વધુ તપાસ ફતેગંજ પોલીસ મથકના એ.એસ.આઇ સુનિલભાઈ કરી રહ્યા છે.