પાણી નો એકમાત્ર ચમત્કારી ઉપાય બનાવી દેશે તમને ધનવાન,અને એ પણ ઘરે બેઠા,જાણી લો જલ્દી આ ઉપાય…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે બધા જાણીએ છીએ કે પાણી વગર કોઈનું પણ જીવન શક્ય નથી.શાસ્ત્રો પણ કે છે કે આપણા શરીર નું નિર્માણ જે પાંચ તત્વો થી બનેલું છે,એમાં સૌથી વધારે મહત્વ પાણીને આપ્યુ છે.એન વગર જ્યોતિષ શાસ્ત્રોમાં પાણીના એવા ચમત્કારિક ઉપાય બતાવ્યાં છે કે જેના દ્વારા કોઈ પણ પોતાની મનોકામના પુરી કરી શકે છે.

જાણો પાણીના ચમકારીક ઉપાયો.

1.જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે ઘરમાં ઉત્તર પૂર્વ દિશાની વચ્ચે કોઈ વાસણ માં ગંગા જળ ભરીને મૂકી દેવાથી.તે ઘરમાં ક્યારેય ધનનો અભાવ થતો નથી.2.ઘરના મુખ્ય દરવાજા પર શુદ્ધ પાણીનું વાસણ ભરીને મુકવાથી તે ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ ઉર્જા પ્રવેશતી નથી. આવું કરવાથી ઘરમાં હમેશા સારી ઉર્જા બની રહે છે.

3.જો કોઇના ઘરની મુશ્કેલીઓ દૂર નથી થતી તો એક ગ્લાસ શુદ્ધ પાણીમાં ગંગા જળ કે કોઈપણ પવિત્ર જળ ઉમેરીને 24 વાર ગાયત્રી મંત્રનો જાપ કરીને પાણી મંત્રી અને ઘરમાં ચારે બાજુ છાંટી દો. આથી ઘરની તમામ સમસ્યાઓ થોડાક દિવસોમાં જ ખતમ થઈ જશે.આ ઉપાય સતત 7 દિવસ સુધી ઘરના મુખ્ય માણસે કરવો જોઈએ.4.ઘરમાં નિયમિત શુદ્ધ પાણી થી શિવલીગ પર અભિષેક કરવાથી,વાસ્તવિક અને કાલ્પનિક બધી સમસ્યા દૂર થઈ જાય છે.

5.જેના ઘરમાં પાણીનો દૂર ઉપયોગ થાય છે,ખાલી જો અહીં અને તય પાણી ટપકયા કરે છે.એના ઘરમાં માનસિક અને આર્થિક સમસ્યા એક પછી એક આવ્યા જ કરે છે.6.જે માણસ દરરોજ ઉગતા સુર્યને તાજુ પાણી ચઢાવે છે,એના ઘરમાં ક્યારેય કોઈપણ વસ્તુનો અભાવ રહેતો નથી.

7.જે ઘરમાં છોકરાઓ એમના માતા પિતાના પગ શુદ્ધ પાણીમાં ગંગા જળ ઉમેરીને ધોવે છે,એવા કુંડના સંતાનોને કોઈ દિવસ પિતૃ દોષ લાગતો નથી.આવું કરવાથી પરિવારમાં 7 પેઢી શુધી અન્ન અને ધન ની કોઈ દિવસ ખોટ રહેતી નથી.આમ આવું ઘણું બધું જાણવા માટે અમારા પેજને લાઈક કરી તમારા મિત્રો સાથે સેર અવસ્ય કરો.આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here