પતિ અન્ય યુવતી સાથે રૂમમાં શારીરિક સુખ માંણતો અને પત્ની બહાર ઉભી દેખરેખ કરતી પરંતુ એક દિવસે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજ માં સમય માં રેફ અને બળાત્કાર ના કિસ્સા માં દિવસે ને દિવસે ખૂબ વધારો થઈ રહ્યો છે અને એના કારણે આજે મહિલાઓ સુરક્ષિત નથી એમ પણ કહી શકાય,આજે તમને એક એવો કિસ્સો જણાવીશું જેને તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય અને આ કિસ્સો જાણીને તમે પણ દંગ રહી જશો.તમને જણાવી દઈએ કે આ કિસ્સો મૂળ અમરેલી નો છે અને આ અમરેલી ના એક પતિ ને પત્ની સાથે નહીં પણ પ્રેમિકા સાથે એક વર્ષ સુધી બાંધ્યા છે શારીરિક સંબંધ અને ચોંકાવનારી વાત એ છે કે આ કામ માં આ યુવક ને એની પત્ની પણ સપોર્ટ કરતી હતી.

અને જ્યારે પણ આ પતિ એની પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો ત્યારે એની પત્ની એમ કહેતી હતી કે તમે બંને ઘર ની અંદર જાવ અને હું બહાર થી ધ્યાન રાખું છું. એક રિપોર્ટ અનુસાર આ ઘટનાને લઈને સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની એક યુવતીએ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તે જ ગામના રહેતા ગૌતમ મનુભાઇ મકવાણા નામના યુવક અને તેની પત્ની ભાવિકા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં ફરિયાદ મુજબ કહેવું છે કે પત્ની પોતાના પતિને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મદદ કરતી હતી.

તમને જણાવી એ કે મળતી માહિતી પ્રમાણે આ ગામ માં 18 વર્ષીય યુવતીને દોઢેક વર્ષ પહેલા ગૌતમ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.અને આ યુવક પરણિત હોવા છતાં પણ અને એના બે બાળકો હોવા છતા એને આ પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો.અને આ વ્યક્તિ રોજ એની પ્રેમિકા ને મળવા જતો હતો અને એની સાથે શારીરિક સંબંધો બંધાયો હતો.પણ એક દિવસ આ યુવકે કર્યું એવું ને કે એના પ્રેમમાં રહેલી યુવતીને એને ઘરે બોલાવીને દરવાજા બંધ કરી દીધા હતા અને ધમકી આપતા કહ્યું હતું કે,જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ભાઇઓને મારી નાખીશ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના પછી પણ આ યુવક ના મનમાં હવસનો કીડો શાંત પડ્યો નહોતો.તે અવાર નવાર યુવતીને પોતાના ઘરે બોલાવતો હતો. અને તેની પત્ની ભાવિકાની હાજરીમાં જ તેને રૂમમાં લઇ જઇ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.અને યુવતી ના કહેવા પર પણ આ વ્યક્તિ એને ધાક ધમકી આપીને એની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.તમને હેરાન થતા જણાવીએ કે આ ઘટના એક દિવસ નહીં પણ એક વર્ષ સુધી ચાલ્યો હતો.અને આ ગૌતમ મકવાણા આટલું કર્યા બાદ પણ એ શાંત પડ્યો ન હતો અને એને આ યુવતી ના બીભત્સ ફોટા પાડી લીધા હતા.

અને ફોટો અને વીડિયો ના આધારે એને આ યુવતી ને ધમકી આપતા કહ્યું હતું કે જો તે કોઈ ને પણ આ વાત કહી છે કે તું મારી સાથે શારીરિક સંબંધ બાંધે છે તો હું તારા આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ.અને આ યુવકે એક કોઈ કારણોસર આ યુવતી ના ફોટો અને વીડિયો વાયરલ કરી દીધા હતા જેના કારણે આ યુવતી એ અને એના પરિવારે સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ ફરિયાદ માં કહ્યું હતું કે ગૌતમ મકવાણા મારી સાથે જ્યારે શરીર સંબંધ બાંધતો હતો, ત્યારે તેની પત્ની જ સાથ આપતી હતી અને જ્યારે આ યુવતી તેના ઘરે જાય ત્યારે તેની પત્ની તમે બંને રૂમમા જાવ હું ધ્યાન રાખુ છું,તેમ કહી બહાર બેસતી હતી.જેનાથી કંટાળીને આ યુવતી એ આ બન્ને સામે ફરિયાદ કરી છે.

Previous article65 વર્ષ બાદ મહા શિવરાત્રીએ આ 5 રાશિઓ પર મહાદેવ થયા પ્રસન્ન,વિશેષ મહા સંયોગ ના કારણે ચમકી જશે કિસ્મત…
Next articleજાણો આજ નું સચોટ રાશિફળ,આજે આ 3 રાશિઓ પર રહશે માતા લક્ષ્મી ની કૃપા જાણો તમારી રાશિ નો હાલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here