પતિ કરતા પણ એક કદમ આગળ છે નોઈડા ના DM ની પત્ની,એક સમયે ખાવા ના પણ ન હતા પૈસા,જાણો એમના સંઘર્ષ ની કહાની…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ આમ આ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.ગૌતમબુદ્ધ નગર માં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે સુહાસ એલવાઈને નવા ડીએમ તરીકે નિયુક્ત કર્યા છે જેમની પ્રોફાઈલ ખૂબ જ દમદાર છે.તેઓ સ્ટેટના બેસ્ટ પેરા સ્પોર્ટ્સપર્સનની સાથે યશ ભારતી પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચુક્યા છે.આમ નોઈડાને કોરોનાથી બચાવવા માટે તહેનાત કરવામાં આવેલા સુહાસ એલવાઈ આ પહેલા લખનઊમાં યૂપીના નિયોજન વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરીના પદ પર તહેનાત હતા.તેમની પત્ની અને 2004 બેચની પીસીએસ અધિકારી ઋતુ સુહાસ પણ કમ નથી. અધિકારી હોવાની સાથે મિસિસ ઈન્ડિયા-2019નો ખિતાબ જીતનારી ઋતુ સુહાસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાન છે કારણ કે તેમની પાસે કોચિંગ અને અખબારના પૈસા પણ નહોતા. જો કે તેણે પોતાની સહેલીની મદદથી સેલ્ફ સ્ટડી કરીને આ મુકામ હાંસિલ કર્યો અને હાલ તે એલડીએમાં જૉઈન્ટ સેક્રેટરીના પદ પર તહેનાત છે.ઋતુ સુહાસે 2003માં પીસીએસની તૈયારી કરવાનું નક્કી કર્યું.સંબંધીઓ ઘરની બહાર નીકળીને અભ્યાસ કરાવવા રાજી નહોતી પરંતુ માતા-પિતાએ તેનો સાથ આપ્યો. માતા એક-એક રુપિયો બચાવતી હતી.આમ જેથી અમારી ભાઈ-બહેનોની નાની-નાની જરૂરિયાતો પુરી થઈ શકે.ઋતુ સુહાસે 2003માં પીસીએસની તૈયારી કરવાનું નક્કી કર્યું.સંબંધીઓ ઘરની બહાર નીકળીને અભ્યાસ કરાવવા રાજી નહોતી પરંતુ માતા-પિતાએ તેનો સાથ આપ્યો.માતા એક-એક રુપિયો બચાવતી હતી.જેથી અમારી ભાઈ-બહેનોની નાની-નાની જરૂરિયાતો પુરી થઈ શકે.ઋતુએ જણાવ્યું કે મારી એક મિત્ર હતી તે પણ પીસીએસની તૈયારી કરતી હતી.આમ હું સાંજે એના ધરે જતી અને તેની નોટ્સમાંથી મારી નોટ્સ તૈયાર કરતી હતી બાદમાં તેને વાંચતી હતી.મારા લગ્ન 2008માં સુહાસ એલવાઈ સાથે થયા મારા 2 બાળકો છે એક દિકરો અને એક દિકરી.ઋતુએ જણાવ્યું કે મારી એક મિત્ર હતી તે પણ પીસીએસની તૈયારી કરતી હતી.હું સાંજે એના ધરે જતી અને તેની નોટ્સમાંથી મારી નોટ્સ તૈયાર કરતી હતી.બાદમાં તેને વાંચતી હતી.આમ મારા લગ્ન 2008માં સુહાસ એલવાઈ સાથે થયા.મારા 2 બાળકો છે એક દિકરો અને એક દિકરી.ઋતુએ માતૃત્વ દરમિયાન દેખરેખ માટે 2 મોબાઈલ એપ્લિકેશન કુપોષણ કા દર્પણ અને પ્રેગનેન્સી કા દર્પણ તૈયાર કરાવી.જેનાથી ગર્ભવતી મહિલાઓનો ઘણો ફાયદો થયો.તે મિસિસ ઈન્ડિયા 2019નો ખિતાબ પોતાના નામે કરી ચુકી છે.આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleશુ તમે જાણો કેમ થાય છે કિન્નર નો જન્મ,મહિલા ના ગર્ભાવસ્થા દરમિયાન આ એક ભૂલ માં કારણે,જાણો આ રસપ્રદ વાત…
Next articleજાણો કોમેડિયન કપિલ શર્મા ની વાત,કહ્યુ મારી પત્ની ગિન્ની ના પિતા મને જમાઈ બનાવવા ન હતા તૈયાર,કારણ છે જાણવા જેવું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here