પતિ પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરી શકતો ન હતો,તો પત્ની બહેનપણી ની સલાહ લઈને અનેક પુરુષો સાથે બાંધતી હતી શારીરિક સંબંધ,છતાં પણ એને….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પ્રશ્ન:મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૩૮ વર્ષ છે લગભગ મારા લગ્ન થયાને ૧૭ વર્ષ થયા છે. હું અને મારી પત્ની શારીરિક સુખ આનંદ પૂર્વક લઈએ છીએ તેમ છતાં પણ મને સંતાન સુખનો લાભ થતો નથી આ પછી અમે બંને એ રિપોર્ટ કરાવ્યા તો અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને અમારામાં કોઈ ખામી નથી.અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી.આ પછી મારી એક બહેનપણીની સલાહ આપી કે તારા પતિમાં કઈ ખામી હશે તું બીજા પુરુષ જોડે સંભોગ કરજે એવું કહ્યું હતું તે પ્રમાણે મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે.પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું.મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે અને આ પ્રયોગ મેં કર્યો હતો પરંતુ સફળતા મળી નહીં શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી શું આમાં મને સફળતા મળશે ખરી આ વિશે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર:તમને જણાવી દઈએ કે તમે તાપસ કરાવવી જોઈએ શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે.અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે.આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે ઘણા રોગોનું નિરાકરણ કરે છે.ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો.આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો આમ કરવાથી તમારા જ ચરિત્ર ઉપર કલંક લાગશે અને તમારા પતિને સાથ આપો આ સમયમાં અને તમારા પતિ પ્રત્યે વિશ્વાસ જીતો.

પ્રશ્ન:મેં વિચાર્યું કે આજકાલ મહિલાઓથી વધુ પુરુષ શરમાળ હોય છે આ ઉમર જ એવી હોય છે જેમાં દરેકના પગ લપસી જાય છે એજ રીતે મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારા ઘરની બાજુમાં એક છોકરી રહે છે અને મને એ છોકરી સાથે પ્રેમ છે.અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી અમે બંને લગ્ન કરવા માટે સંમત છે પરંતુ શું સમાજમાં કે લગ્ન જીવનમાં કઈ સમસ્યા ઉભી થાય ખરી.તેનો જવાબ આપવા વિનંતી.

ઉત્તર:તમને જણાવી દઈએ જો તમે કોઈને સાચો પ્રેમ કરતા હોય અને પોતાના જીવનસાથી સાથે તમે તમારી લાઈફ જીવવા ઈચ્છતા હોય તો તમારે લગ્ન કરવા જોઈએ અને તમારી વચ્ચે જે ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય. જો તમેં બંને તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે. પરંતુ તમારી વચ્ચેનો તફાવત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી.તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી.પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને તમારા અને એમના પરિવારના સંમત હોય તો તમે લગ્ન કરી શકો છો જેથી સમાજમાં તમારે કઈ સમસ્યા થાય નહી.

પ્રશ્ન;મારા લગ્ન હમણાં થોડા મહિના પહેલાજ થયા છે અને મારી ઉંમર 22 વર્ષ છે અને મારે સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે.જેથી સંભોગમાં આનંદ મળતો નથી અને સમાગમ સમય પણ ખૂબ ઓછો રહે છે આ માટે તમે અમને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

સંભોગ દરમિયાન તમારે જે વીર્યનું સ્ખલન જલ્દી થાય તે તમારી સમસ્યા સામાન્ય છે અને આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે માટે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી.આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે. આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો જો તમે તમારી પત્ની ને સંતોષ આપી દીધા પછી સમાગમ કરશો તો એ સમાગમ નથી સંતોષ છે માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here