લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યુ છે કારણ કે જેના કારણે આ વાયરસ ખૂબ ફેલાઈ નહીં અને એટલા માટે જ બધાને ઘરે રાખવામાં આવ્યા છે કે જેથી તેઓ સલામત રહે અને એવામાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના પ્રખ્યાત પરણિત કપલ છે અને આ બંનેની જોડી સોશિયલ મીડિયા પર હંમેશાં વાયરલ થતી રહે છે પણ જોકે આ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ અમુક સમય દરમિયાન લાઈવ પણ થતા હોય છે.
આ લોકો લોકડાઉનના સમયમાં ફ્રી હોવાને કારણે તેમની એક્ટિવીટી ઘણી વધી ગઈ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.તેવામાં જ અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તાજેતરમાં જ દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રણવીર સિંહનો એક ફોટો શેયર કર્યો હતો અને જેમાં રણવીર કપૂર બેડ પર સૂતા હતા તેવો ફોટો અપલોડ કર્યો છે અને તેમના કપાળ પર દીપિકાએ હસ્બંડ નામનું સ્ટીકર ચોટાડી દીધું હતું અને જેમનો આ ફોટો શેર કરતાં દીપિકાએ કેપ્શનમાં એવું પણ લખ્યું હતું કે આ સીઝન 1 નો સાતમો ફોટો છે.તેવું પણ દીપિકાએ જણાવ્યું હતું.
તેમજ દીપિકાની આ શરારત જોઈને રણવીરે કોમેન્ટ એવું પણ લખ્યું હતું કે Marie Kondo ની છોકરી અને ત્યારબાદ તું આને ખૂબ આગળ લઇ ગઈ છે તેવું કહેતા જોઈ લઈશ હું તને એમ કહ્યું હતું પણ હકીકતમાં આ સમય દરમિયાન રણવીર અને દીપિકા બંને ઘરે એકબીજા સાથે મસ્તી કરી રહ્યા છે અને તેઓ ક્યારેક પણ રણવીર દીપિકાના પગને ખેંચી રહ્યા હોય છે તો કોઈ વાર દીપિકા રણવીરની મજા લઇ રહી હોય છે તેવા ફોટા પણ અહીંયા અપલોડ કર્યા છે અને તેનો બદલો પૂરો કરવા રણવીરે ફરીથી દીપિકાનું એક નવું રહસ્ય શેયર કરી દીધું તેવું પણ જોવા મળ્યું છે.
પણ જો વાત કરવામાં આવે તો હકીકતમાં રણવીરે કપૂરે તેના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર દીપિકાનો એક ફોટો શેયર કર્યો હતો અને આ ફોટામાં દીપિકા મીઠી હેઝલનટ કોકો નો જાર ચાટતી નજર આવી રહી છે અને આવા લોકડાઉનમાં આ લોકો આવા ફોટા શેર કરી રહ્યા છે અને રસપ્રદ વાત એ છે કે દીપિકા તેને રાત્રે ત્યારે ખાઇ રહી હોય છે કે જ્યારે અડધી દુનિયા સૂઈ રહી હોય છે ત્યારે આ જાગતી હોય છે અને આ ફોટા ને જોતાં જ એ દેખાય છે કે દીપિકાને મીઠુ ખાવાનું વધારે પસંદ છે તેવું જણાયું છે.ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ ફોટામાં એક વધારે સારી બાબત એ જોવા મળે છે કે દીપિકાએ આ બરણીમાંથી કંપનીનું લેબલ કાઢી નાખ્યું હતું.
ત્યારબાદ તેને જગ્યા પર ‘ખિલજી’ નું લેબલ ચોટાડી દીધું હતું અને તેવામાં નોંધપાત્ર વાત એ પણ છે કે જેમાં ખિલજી નામનું પણ આ પાત્ર સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવત’નું છે તેવું જણાવ્યું છે અને આ ફિલ્મમાં દીપિકા અને રણવીર એક સાથે જોવા મળ્યા હતા અને એવામાં જ બસ આ ફોટા ને શેયર કરતા રણવીરે કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે રાતના અંધકારમાં ખિલજીને આ ખાઈ ગઈ હતી અને આમ જ બદલો સારો સ્વીટ છે તેવું કહ્યું હતું.પણ જેમાં નોંધપાત્ર વાત એ પણ છે કે જેમાં ભારતમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બંધ પડી છે.
તેમના ઘરમાં રહીને પોતાની ફરજ બચાવી રહ્યા છે અને આ હાલમાં તમામ થિયેટરો પણ બંધ છે.આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મ રિલીઝની તારીખો પણ આગળ વધારી દીધી છે અને ત્યારબાદ ઉદાહરણ તરીકે રણવીર સિંહની ફિલ્મ સૂર્યવંશી પહેલા જ 24 માર્ચે રિલીઝ થવા જઈ રહી હતી પણ આ કોરોના વાયરસને કારણે જ હાલમાં તેને રોકી દીધી છે તેવું જણાવ્યું છે અને આ ફિલ્મની નવી રિલીઝ તારીખ ટૂંક જ સમયમાં જ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ જો કે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિક ‘સૂર્યવંશી’ માં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે તેવું જણાવ્યું છે.