પત્નિએ બનાવેલ ટિફિન પતિ દરરોજ આપી દેતો હતો આ ભિખારીને, જ્યારે સચ્ચાઈ સામે આવી તો પત્નિએ ભિખારી સાથે કરી લીધા લગ્ન……

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ એવા બનાવ બની રહ્યા છે કે જેના વિશે જાણીને આપણને પણ નવાઈ લાગશે તેવી જ આ એક વાત છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ તેમજ આપણે હંમેશા સાંભળતા આવી રહ્યા છે કે પ્રેમ કરવાની કોઈ હદ હોતી નથી તેવી જ રીતે અહીંયા પણ એવું બતાવવામાં આવ્યું છે તેમજ લોકો કહેતા હોય છે કે પ્રેમ આંધળો હોય છે તો તેવું જ અહીંયા નક્કી થઈ આવ્યું છે અને જેના વિશે જણાવવામા આવ્યું છે અને આજકાલ આવું વધારે જોવા મળી રહ્યું છે.

તેની સાથે જ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે પ્રેમ ના તો ઘણા પ્રકાર હોય છે જેમ કે માં-બાપ નો પ્રેમ,બહેન-ભાઈ નો પ્રેમ અથવા પતિ-પત્ની નો પ્રેમ આપણે બધાની લાઈફ માં મળે જ છે જે આપણા માટે બહુ જ અનમોલ છે તેવું આપ પણ જાણતા હશો તેની સાથે જ અહીંયા વાત કરવામાં આવી છે પણ તેમજ દરેક ઘર માં નાની નાની લડાઈઓ થઇ જ જાય છે. દરેકના ઘરમાં એવા છોકરાઓની સાથે હંમેશા દેખવા મળી જ જાય છે જયારે ક્યારેય માં તેમને રોજ રોજ એક જ પ્રકારની શાકભાજી ખવડાવવા લાગે છે અને તે પણ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પણ જયારે તે એક જ શાકભાજી ને ખાઈને ખાઈને પાકી જાય છે.

આવા સમયમાં તમે પણ કંટાળી જતા હોવ છો અને ત્યારબાદ તમે બોર પણ થઇ જાવ છો તો આ મુજબ ત્યારે છેવટે પોતાની માં થી એક ને એક દિવસે બોલી જ દે છે કે શું માં રોજ રોજ આ એક જ પ્રકારની શાકભાજી અથવા રોજ રોજ દુધી હોય જે એવું બધાના ઘરો માં હંમેશા થતું જ રહે છે અને તમે પણ આવું ઘણીવાર કરતા હશો અને તમારા પરિવારમાં પણ આવું ઘણીવાર જોવા મળતું હોય છે તેની સાથે જ વાત કરવામાં આવે તો આવું ઘણીવાર જોવા મળતું હોય છે અને તેમજ અહીંયા એક એવા જ બનાવ વિશે તમને જણાવવા જઈ રહ્યો છું.

તેની સાથે કહેવામા આવ્યું છે કે તે સમયમાં તરત જ લગ્ન નો ટોણો આપવા લાગે છે અને કહે છે કે ખાવાનું પસંદ નથી તો જ ખાવાનું બનાવવા વાળી લઇ આવ અને જે મારી સેવા કરે મારાથી નહિ થાય હવે આ બધું એટલે ઘર માં વહુ લાવવાનું કહે છે અને તેમજ તે પોતાની માંથી ગુસ્સે પણ થાય છે પણ જ્યારે સ લગ્ન પછી છોકરાઓ નો શું હાલ થાય છે તે છોકરા જ સારી રીતે સમજી શકે છે અને તેમને પણ ખબર પડી જાય છે કે લગ્ન પછી કેવા હાલ થાય છે કારણકે લગ્ન પછી છોકરાઓ ના બધા નખરા પુરા થઇ જાય છે અને તે ત્યારબાદ તેમના વિશે જ વિચારતા હોય છે અને છોકરાઓના ખભા પર ઘર ની જવાબદારીઓ આવી જાય છે.તેની સાથે જ બાપ બન્યા પછી તેમની જવાબદારીઓ વધારે વધી જ જાય છે ત્યારબાદ તેમની પાસે થોડો પણ સમય રહેતો નથી.

આજે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ કંઇક આ પ્રકારનો મામલો છે અને તેમજ જે દુધી ની શાકભાજીથી જ સંબંધિત છે જે તમને ચોંકાવીને રાખી દેશે અને તેમજ કહેવામાં આવ્યું છે કે હકીકતમાં આ મામલાઓ યુપી નો છે જેના વિશે જણાવ્યું છે અને જ્યાં શ્રાવસ્તી નામ ની એક મહિલા રહે છે અને તેનો પતિ આશિષ રહે છે તેવું જણાવવામાં આવ્યું છે તેની સાથે જ આગળ વાત કરતા આ મામલો કંઇક આ પ્રકારે છે કે શ્રાવસ્તી નો પતિ એટલે કે આશિષ દરરોજ સવારે સવારે ટીફીન લઈને મજુરી પર નીકળી જતો હતો અને જ્યારે તેના વિશે કોઈને જાણ ન હતી પણ જયારે ધ્યાન આપવા વાળી ખાસ વાત આ હતી કે આશિષ ની પત્ની તેને દરરોજ ટીફીન માં એક જ પ્રકારની બનેલ દુધીની શાકભાજી આપતી હતી.

પણ જેના કારણે તે કંટાળી ગયો હતો પરંતુ તેમ છતાં પણ આશિષ કંઈ કહેતો નહોતો જેનાથી તેને પોતાના પતિ પર શક થયો હતો અને ત્યારબાદ તેની જાણ પણ થઈ હતી અને તેમજ હકીકત માં શ્રાવસ્તી પોતાના પતિ ને રોજ લગભગ 20 દિવસ થી દુધી ની શાકભાજી જ આપી રહી હતી પણ ત્યારબાદ આ શ્રાવસ્તી નો પતિ આશિષ તેને રસ્તા માં જ ઓફીસ જતા સમયે શાકભાજી વાળો ડબ્બો રોજ એક ભિખારી ને આપી દેતો હતો તેવું અહીંયા જણાવ્યું છે અને જ્યાં એક દિવસ આશિષની પત્ની શ્રાવસ્તી એ શક થવાના કારણે આશિષ નો પીછો કર્યો હતો અને ત્યારબાદ આ સત્ય ની ખબર પડી ગઈ જેનાથી તેમની પત્ની એ તેને તે સમયે રંગે હાથો પકડી લીધા હતા અને ત્યારબાદ તેના પાસેથી આ વિશે જાણકારી મેળવી હતી.

તેની સાથે જ તેનાથી પહેલા કે આશિષ કંઇક સફાઈ આપતા ત્યાં સુધી ભિખારી એ ઉપર આકાશ ની તરફ દેખતા રોમેન્ટિક કહીને બે ચાર શાયરી કહી દીધી કે શું પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ આશિષની પત્ની શ્રાવસ્તી ને એવું લાગ્યું કે જેમ માનો તેને તેના બાળપણ નો પ્રેમ મળી ગયો હોય જેને તેને ક્યારેય ખોઈ દીધો હતો અને તેની સાથે જ તે સમયે શ્રાવસ્તી એ આશિષ ને તલાક આપીને ભિખારી થી મંદિર માં જઈને લગ્ન કરી લીધા અને હવે તે મંદિર ની સામે બેસીને બન્ને ભીખ માંગે છે તેવું પણ જણાવ્યું છે અને આપણે હંમેશા સાંભળતા આવી રહ્યા છીએ કે પ્રેમ કરવા ની કોઈ હદ નથી હોતી ના ઉંમર દેખે છે ના જ જાતી પ્રેમ આંધળો હોય છે પરંતુ એવું પણ થાય છે આ દુનિયા માં જે એકદમ થી કોઈ પૂરી લાઈફ ચેન્જ કરી દે અને ત્યારબાદ કંઇક પણ નથી કહી શકાતું અહીં બધું પોસીબલ છે તેવું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here