પતિને સમાગમ કરવા તિવ્ર ઈચ્છા થતી હતી પણ પત્ની હંમેશા ના કહેતી હતી,પણ એક દિવસ પત્ની રૂમ માં સૂતી હતી ત્યારે પતિએ પત્ની ના કર્યા આવા હાલ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પ્રશ્ન:સમાગમ કરવાની શક્તિ દરેક પુરુષોમાં અલગ અલગ હોય છે પરંતુ મારા પતિમાં સેક્સપાવર ખૂબ વધારે માત્રામાં છે કોઈ દિવસ તો જો હું સમાગમ માટે ના કહું તો તે મુખમૈથુન કરે છે.ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે પરંતુ મને સંતોષ મળતો નથી.ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે.આમ આવી રીતે હસ્થમૈથુન કરવાથી અમારા બંનેના શરીર પર કે સ્વાસ્થ્ય પર કોઈ અસર પડશે હું હસ્થમૈથુન કરું છું તેના વિશે મારા પતિને જણાવી શકું છું. આ બાબત અંગે પૂર્ણ સ્પષ્ટતા કરવા વિનંતી.

ઉત્તર:તમારી વાત તો સાચી કે દરેક પુરુષોમાં સેક્સપાવર અલગ અલગ હોય છે પરંતુ જો તમારા પતિ સમાગમ પહેલાં મુખમૈથુન કરે છે તો એ ખરાબ નથી પરંતુ જો તે આદત બની જાય તો તે તમારા સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચાડે છે.જાતીય સંબંધ પર પતિ અને પત્ની બંનેનો અધિકાર હોય માટે તમે જે હસ્થમૈથુન કરો છો તેના વિશે તમે તમારા પતિને જણાવી શકો છો.

પ્રશ્ન:મારી ઉંમર ૨૧ વર્ષની છે હું મારા મામા ના ઘરે રહેવા ગઈ હતી તો મને મારા મામાના છોકરાને પ્રેમ કરું છું.કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી.તેને આ વાતની જાણ ન થવા દીધી.તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું.તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે. અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.મેં તેને દિલથી સાચો પ્રેમ કર્યો હતો જેથી હું હવે બીજે ક્યાંય લગ્ન કરવાની ઈચ્છા છોડી દીધી છે હવે હું બીજે ક્યાંય લગ્ન કરવા માંગતી નથી.શુ આ નિર્ણય જે લીધો છે તે યોગ્ય છે આ નિર્ણય અંગે સંપૂર્ણ માહિતી આપવા વિનંતી.

ઉત્તર:પ્રેમ તો અત્યારે ઘણા લોકો કરે છે પરંતુ તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો.તમે તેને પ્રેમ કરો છે તે વાત સાચી છે પરંતુ હવે જો તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો.તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો.પોતાને બીજા કામમાં વ્યસ્ત રાખો જેથી તમને તેની યાદ આવશે નહીં અને એક વાત કે તમે વિચારો છો કે બીજા કોઈ જોડે સમાગમ નહીં કરો તે ખોટું છે.

પ્રશ્ન:મારી ઉંમર 38 વર્ષની છે અને હું એક સૈનિક છું અમારા લગ્નના 12 વર્ષ થઈ ગયા છે હું અને મારી પત્ની બંનેમાં સેક્સ પાવર ખૂબ વધારે છે.મારી પત્ની જ્યારે 13 વર્ષની હતી ત્યારેથી જ હસ્થમૈથુન કરતી હતી.તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચરિત્ર પર શંકા જાય છે, પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચારવા કરતાં તો મરી જવું સારું.હું વધારે દિવસો માટે ઘરે આવી શકતો નથી માટે મારી સેક્સ પાવર ને ઓછી કેવી રીતે કરી શકું તે જણાવવા માટે વિનંતી.

ઉત્તર:તમે સૈનિક તે ખૂબ સારી વાત છે અને જે સૈનિક હોય તેમને લાંબા સમય માટે ઘરે આવી શકતા નથી.સેક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે. તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે, તેથી તેનું ચારિત્ર સારું નહીં હોય. દામ્પત્યજીવન પતિપત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે.વિશ્વાસ વગર તમારું લગ્ન જીવન આગળ વધતું નથી.તેથી તેમાં શંકા જન્મવા ન દો. નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે.તમારી જેમ તમારી પત્નીને પણ શારીરિક સુખ બહુ ઓછું મળે છે તેથી પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે.માટે તમારે કોઈ શંકા કે સંદેહ કરવાની જરૂર નથી અને સેક્સ પાવર ઓછી કરવાની વાત છે તો તમે તમારી જાત ને કોઈ કામમાં વ્યસ્ત રાખો જેથી તમારી કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.

Previous articleકોવિડ-19: કોરોના વાયરસના કારણે ભવિષ્યમાં દુનિયામાં થનારા બદલાવ થી ભારત પણ નહીં બચે,જાણો વિગતવાર.
Next articleશું તમે જાણો છો IAS-IPS નો પગાર કેટલો હોય છે અને આ બેવમાં પાવરફુલ કોણ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here