લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણા ભારત દેશમાં પતિ પત્ની ના સબંધ ને એક પવિત્ર સબંધ તરીકે માનવામાં આવે છે.લગ્નના સાત ફેરામાં પતિ પત્ની એક બીજાને સાત વચનો આપે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.
હાલના સમયમાં બળાત્કાર અને હત્યાના એટલા કેસો સામે આવે છે કે લોકો બહાર નીકળતા પહેલા પણ વિચાર કરે છે.તમે જાણો છો કો દારૂ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે દારૂથી વ્યક્તિ પોતાનું ખુશાલ જીવન બરબાદ કરી નાખે છે.દારૂના સેવનથી પોતાના પરિવાર અને પોતાની માન મર્યાદા તમે ખોરવી નાખો છો.તમને જણાવી દઈએ કે આજે અમે તમને આ લેખમાં એજ જણાવીશું કે દારૂ ના સેવનથી શુ થાય છે.
લગ્ન જીવનમાં પતિ પત્ની પોતાના પરિવારના ખુશીનો એક અમૂલ્ય ભાગ હોય છે આજે આ કિસ્સામાં દારૂના સેવનથી એક પતિ તેની પોતાની જ પત્ની સાથે શુ કરે છે તે જણાવીશું.આ કિસ્સો જયપુરના બ્રાઝીલ વિસ્તારનો છે.આ કિસ્સા વિશે તમને વિગતવાર જણાવીશું તો આ વાત બ્રાઝીલ શહેરની છે જેમાં એક પતિ અને પત્ની તેના બાળકો સાથે રહેતા હતા પતિ એક કંપનિમાં મેનેજર છે આ યુવક ને દારૂ પીવાની ખરાબ આદત હતી તે દરરોજ દારૂનું સેવન કરીને ઘરે આવતો હતો અને તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો.તેનો એક બાળક હતો જે હજુ 6 વર્ષનો જ હતો.
આ યુવક એક દિવસ રાત્રે દારૂનું એટલું બધુ સેવન કર્યું હતું કે તેને કઈ ભાન જ ન હતું તે ઘરે આવીને તેની પત્નીને શારીરીક સબંધ બાંધવાનું કહે છે પરંતુ પતિ દારૂના નશામાં હોવાથી પત્ની એ ના કહી દીધું ત્યારે નશામાં ધૂત તેના પતિને ગુસ્સો આવતા બંદૂક લઈને તેની પત્ની ને મારવા જતા દારૂ પીવાને કારણે બંદૂકની ગોળી તેના 6 વર્ષના બાળકને વાગી હતી ત્યાર બાદ ગોળી ના અવાજ થી આજુબાજુના પાડોશી આવતા તેના પતિ પાસેથી બંદૂક લઈ લીધી હતી અને તેના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
તેના આ બાળકને છાતીમાં ગોળી વાગવાથી થોડા સમય પછી આ બાળકનું મૃત્યુ હોસ્પિટલમાં જ થયું હતું.આ ઘટના પછી તેની પત્નીએ તેના પતિ વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી પોલીસે તમામ વાત પછી આ યુવતીના પતિની ધરપકડ કરીને જેલમાં પુરી દિધો હતો.પોલીસે તેના પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી તો જાણવા મળ્યું કે તેને દારૂના નશાના કારણે તેને કઈ પણ યાદ નથી.પોલીસે જણાવ્યું કે બંને ચાર વર્ષથી એકબીજાની સાથે છે પોતાના લગ્ન જીવનનું આ બાળક તેમનું પ્રથમ બાળક છે.
લગ્ન જીવનનું પહેલું બાળક પોતાના જ પિતાએ જ દારૂના નશામાં હત્યા કરી હતી.તપાસમાં જાણવા મળ્યું કે વ્યક્તિએ ગાંજો પણ પીધો હતો. પોલીસે તેના ઘરમાંથી 22 ગેજની પિસ્તોલ મળી હતી. અને અનેક રાઉન્ડ ગોળીઓ પણ મળી આવી છે.તે પણ સામે આવ્યું છે કે આજદિન સુધી તે વ્યક્તિ સામે કોઈ ગુનાહિત કેસ નથી.અને તેના ઘરમાંથી ગાંજો પણ મળ્યો હતો.