પત્ની એ પતિ ને સમાગમ કરવાનું કહ્યું તો પતિએ એવી રીતે સમાગમ કર્યું કે પત્ની એ કહ્યું કે હવે….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજના સમયમાં અવારનવાર કિસ્સાઓ સામે આવે છે.આ કિસ્સામાં કંઈક નવું જ છે તમેં જોયું હશે કે સેક્સ માટે પુરુષ જ ઉત્સાહીત હોય છે સ્ત્રીઓ પણ હોય છે.આ કિસ્સામાં એક પત્ની અને પતિ વચ્ચેનો જેમાં તેમના લગ્નના બે વર્ષ પુરા થઈ ગયા છે અને તેમના જીવનમાં એક બાળક પણ છે.તો ચાલો જાણીએ આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જેણે સેક્સ માટે ના પાડી હોય.પરંતુ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યું છે.પત્નીએ સેક્સ માટેની ઇચ્છા વ્યક્ત કર્યા પછી પતિએ તેને માર માર્યો હતો.આ પછી જ્યારે પતિના પરિવારને જાણ થઈ કે પુત્રવધૂ પુત્ર પાસેથી સેક્સ માંગી રહી છે ત્યારે અન્ય પરિવારે પણ તેને માર માર્યો હતો.પીડિતાની પત્નીએ સોમવારે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે.

આમતો પત્નીએ સેક્સ માટેની ઇચ્છા વ્યક્ત કર્યા પછી પતિ દ્વારા માર મારવાનો આ એક અનોખો કિસ્સો છે.પરંતુ આ પાછળનું કારણ આશ્ચર્યજનક છે.પતિનું કહેવું છે કે તેણે સન્યાસ અપનાવી લીધો છે અને પત્ની તેને સેક્સની માંગ કરીને સન્યાસ માર્ગ ઉપર ધકેલી રહી છે.

એફ.આઈ.આર. મુજબ આ મહિલાએ આરોપ લગાવ્યો કે તેણે 14 મે 2016 ના રોજ એક યુવક સાથે લગ્ન કર્યા.શરૂઆતમાં તેમની વર્તણૂક ખૂબ સારી હતી પરંતુ 2018 માં પ્રથમ બાળકનો જન્મ થયા પછી તેની વર્તણૂક બદલાઈ ગઈ.ફરિયાદમાં પત્નીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાથી પતિએ તેની સાથે સેક્સ બંધ કર્યું હતું.જ્યારે પણ તે તેના માટે માંગ કરે છે ત્યારે પતિ ગુસ્સે થઈ જાય છે અને માર મારતો હોય છે.

અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા છે અમારે એક બાળક પણ છે પરંતુ આ બાળક થયા પછી તેમનો મારા પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો છે તે સેક્સ માટે કહીએ છે તો સન્યાસ લીધો હોવાનો દાવો કરે છે અને વારંવાર કહેતા તેમને મને માર માર્યો હતો.એક દિવસ બપોરના સમયે મારા પતિને સમાગમ માટે કહેતામાર મા ર્યો હતો.


પત્નીનું કહેવું છે કે તેના પતિએ સન્યાસ લીધો હોવાનો દાવો કર્યો છે.તેણે કહ્યું કે જ્યારે મેં ફરીથી સેક્સ માટે દબાવ્યું ત્યારે તેનો પતિ ઘરેથી નીકળી ગયો.સાસરિયાઓએ કહ્યું કે તેના કારણે તેમના પુત્રને ઘર છોડવું પડ્યું અને આ જ કારણથી સાસરિયાઓએ તેને પણ માર માર્યો હતો.મહિલાએ આરોપી પતિ સામે કેસ દાખલ કર્યો છે.પોલીસે હજી સુધી પતિની ધરપકડ કરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here