પત્ની નું ચાર પુરુષો સાથે હતું લફરું,પણ પતિ એ એવી રીતે લીધો બદલો કે જાણી ને તમે પણ દંગ રહી જશો..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજ ના સમય માં પતિ પત્ની ના સંબંધ ને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.આજ ના સમય માં ઘણા ઘણા પતિ પત્ની નો એવા હોય છે કે એ કોઈ ત્રીજા વ્યક્તિ સાથે કોઈ વધારે સંબંધ પણ નથી રાખતા,પણ આજ ના સમય માં થોડા એવા કિસ્સા બહાર આવતા હોય છે કે જાણી ને તમે પણ હેરાન થઈ જાવ.

હાલ માં જ એક એવો કિસ્સો પ્રકાશમાં માં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે કારણે આ કિસ્સા માં એક એક પુરુષ સાથે નહીં પણ ચાર પુરુષ સાથે હતું લફરું.લગ્નની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનો પાર્ટનર હંમેશા વફાદાર રહે.પણ આમ છતાં પણ પત્ની ના બીજા પુરુષ સાથે સંબંધ ના ઘણા કિસ્સાઓ બહાર આવતા હોય છે.

અને આજે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ભયાનક છે.આ કિસ્સા માં એક યુવક ને એવી આશંકા હતી કે એની પત્ની બીજા પુરુષ સાથે બાંધે છે સંબંધ.અને આ યુવકે એટલે એની પત્ની ના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો મૂળ કેન્યા નો છે જ્યાં એક ડેનિસ મુમો નામના વ્યક્તિ ની પત્ની નું એક નહીં પણ ચાર પુરુષ સાથે હતું લફરું.પોલીસ ના જણાવ્યા મુજબ આ વ્યક્તિ એ એક દિવસ જાણ થઈ કે એની પત્ની નું કોઈ બીજા પુરુષો સાથે સંબંધ છે અને એ એના નગ્ન ફોટો આ પુરુષ ને મોકલી રહી છે.

અને એને એમ પણ જણાવ્યું હતું કે એ ઓફીસ ના કામ થી જ્યારે બહાર જતો ત્યારે એની પત્ની બીજા પુરુષો સાથે મિટિંગ રાખતી હતી અને એ ન કરવાનું કામ કરતી હતી.અને આ મુમો પર એની પત્ની એ એવો આરોપ મૂક્યો છે કે એ જ્યારે પણ બીજે ક્યાંક ટ્રીપ માટે જતા હતા ત્યારે એમની મારા પ્રાઇવેટ પાર્ટ ને ગુંદર થી ચોંટાડવાનો દીધો હતો અને આવું કર્યા બાદ આ યુવતી ને મેડિકલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનાથી સમગ્ર ત્યાં ના સ્થાનિક લોકો ચોકી ગયા હતા.અને આ બનાવ બાદ પોલીસે આ યુવક ની ધરપકડ કરી છે.અને યુવકે પોલીસ ને જાણ કરી હતી અને કહ્યું હતું કે મેં આ મારું લગ્ન ટકાવી રાખવા માટે આવું કામ કર્યું હતું.

અને એનું કહેવું છે કે મેં મારી પત્ની ને ઘણી વાર સમજાવી છે કે તું આવું ના કર પણ એને મારી એક પણ વાત સાંભળી ન હતી અને એટલે માટે આ પગલું ભરવું પડ્યું હતું.અને તમને જણાવી દઈએ કે હાલ માં આ વ્યક્તિ પર ઘરેલુ હિંસા નો આરોપ અને પત્ની ના પ્રાઇવેટ ભાગ માં નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Previous articleખૂબ પૈસા જોઈને આંખ પર થશે નહીં વિશ્વાસ , મહાલક્ષ્મી આવ્યા આ 4 રાશિના ઘરે.
Next articleજે ફાટેલું દૂધ તમે ફેંકી દો છો એના ફાયદા જાણીને તમે ચોકી જશો,આટલા બધા છે એના ફાયદા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here