PM મોદી ની દેશ ને અપીલ,ડરો નહીં અને થાકવાનું કે હારવાનું પણ નથી,પરંતુ આ વાતો નું રાખો ધ્યાન… જાણો એક ક્લિક કરીને…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.આમ આ બધું કરવા છતાં.આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. અને મોદીએ ખાસ આગ્રહ કરીને કહ્યું કે આજે આપણી આખી માનવ જાતિ પર સંકટ આવી પડ્યો છે,અને આમ પડકારોથી ભરેલું આ વાતાવરણ દેશની સેવા માટે આપણને સંસ્કાર સમર્પણ અને પ્રતબિદ્ધતા તરફ લઈ જાય છે અને વધુ સશકત થવાનો માર્ગ પણ નક્કી કરે છે.આમ આ પી એમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસની સામે આપણી લડાઇ લાંબી છે અને આથી જ આપણે થાકવાનું નથી અને ના તો હારવાનું છે.બસ માત્ર તેની સામે લડીને જીતવાનું જ છે.આમ એમણે પોતાના પાર્ટી કાર્યકર્તાઓને પીએમ મોદીએ સંબોધતા કહ્યું હતું કે આમ આ ભારતે કેટલાંય નિર્યણ પણ લીધા અને આ નિર્ણયોને પર અમલ પણ કર્યો અને આ કોરોના વાયરસ બીમારીની અસર દરેક લોકો પર પણ થાય છે.અને આ અંગે કોઇને કંઇ જ ખબર પણ નથી હોતી.આમ તો આપણી સરકારે એરપોર્ટ પર સ્ક્રીનિંગ, અને કેટલાંય દેશોમાંથી આવનારા લોકો પર પ્રતિબંધ હોય કે પછી મેડિકલની સુવિધાઓને મજબૂત કરવાની હોય આમ આવા પણ ભારત સરકારે કેટલાંય એવા નિર્ણયો લીધા.અને આ કોરોના સંકટ પર પીએમ મોદીએ કહ્યું કે દીવડાઓના મહાપ્રકાશથી આમ આ દેશ સાથે જોડાઈને લાંબી લડાઇ માટે તૈયાર પણ કર્યો.અને તેમાં બધાજ ભારતીયોએ સાથ પણ આપ્યો.આમ આ રીતે થાકવાનું નથી કે હારવાનું નથી.અને વિજયી થઇને નીકળવાનું છે.આમ આ વડાપ્રધાને કહ્યું કે ભાજપના તમામ કાર્યકર્તાઓને શીખવાડવામાં આવ્યું છે કે હવે આપના માટેપક્ષથી મોટો દેશ છે અને દેશ આ 130 કરોડ લોકોનો છે.આમ આ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતના પગલાંના વખાણ WHOએ પણ કર્યા છે.અને આ સિવાય દુનિયાના કેટલાંય મંચ પર કોરોના વાયરસના મુદ્દા પર ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવી છે.અને આમ કેટલાંય દેશોના પ્રમુખો સાથે આપણી વાત થઇ ગઈ છે.આમ આ આપણો દેશ વિકાસશીલ દેશ છે જે ગરીબીની વિરૂદ્ધ લડાઇ લડી રહ્યો છે.પરંતુ આ સંકટની વચ્ચે આપણે આ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રયાસ કરી રહ્યા છીએ.જેથી આ માટે તેમને આ BJP કાર્યકર્તાઓને આ આગ્રહો ખાસ કરીને કર્યા છે.અને કહ્યું છે કેએ માટે તમે ગરીબોને બની શકે એટલું રાશન આપો.આ તમારી સાથો સાથ 5 બીજા લોકો માટે ફેસ કવર બનાવો અને તેમને પણ દેશની સેવામાં લાગેલા લોકોનો હું ધન્યવાદ માનું છું.જેમાં આ ડૉકટર્સ-નર્સ, સફાઇ કર્મચારી, પોલીસવાળા, બેન્ક-પોસ્ટ ઓફિસ કર્મચારી અન્ય સરકારી મુલાજિમ સામેલ.અને વધુમાં આરોગ્ય સેતુ એપ વધુથી વધુ લોકોના ફોનમાં ડાઉનલોડ પણ કરવાનો હેતુ છે.આમ આ દરેક કાર્યકર્તાને કમ સે કમ 40ના ફોનમાં આ એપ ડાઉનલોડ કરવાનું કહેવાનું છે.આમ આ રીતે મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધના સમયે લોકો દેશની મદદ માટે દાન આપતા આવ્યા છે.અને જો તમે પણ માનવતાની સામે જંગ સમજીને જેટલું બની શકે એટલું પીએમ કેયર ફંડમાં દાન અવશ્ય આપો.અને મોદીએ વધુમાં કહ્યું કે આ દરમ્યાન એકજૂથ થવું ખૂબ જ જરૂરી છે.અને જેની અસર આપણે લોકડાઉનજનતા કરફ્યૂ દરમ્યાન જોયું પણ છે.આમ આ 130 કરોડ લોકોએ લોકડાઉનનું પાલન કર્યું છે તે અભૂતપૂર્વ છે.અને આ દીપ પ્રગટાવાને લઇ પીએમ મોદીએ કહ્યું હતું કે આ ભારતના દરેક તબક્કાના વ્યક્તિ એક જૂથતાનો પણ સંદેશ આપવા આવ્યા હતા.આમ આથી કોરોનાની વિરૂદ્ધ સંકલ્પ વધુ મજબૂત થયો હતો.અને દરેક જનતાને પણ પી એમ મોદીએ ખાસ સૂચના આપી છે કે તેઓ આ લોકડાઉનનું ચુસ્ત પને પાલન કરે.જય ભારત.

Previous articleભારત પર કોરોના નો સંકટ,સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હાલ ભારત માં કોરોના આ સ્ટેજ છે,ત્યારે આપી આ સલાહ,જાણો એક ક્લિક કરીને…
Next articleદીપિકા પાદુકોણ ની ફિલ્મો તો જોઈ હશે,પણ તમે એના જોડાયેલ આવી ગજબ ની વાતો ક્યારેય નહીં વાંચો હોય, એક વાર જરૂર વાંચો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here