પોલીસ ને ખરાબ બોલતા પહેલા આ ફોટો જોઈ લેજો,તમેં સુરક્ષિત રહો એના માટે એ શું શું નથી કરતા,જોઈને તમે પણ સલામ કરશો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને આ લોકડાઉન દરમિયાન કોરોના વાઇરસ તરીકે ફરજ બજાવતા પોલીસ,સેનાના જવાનો અને મેડિકલ સ્ટાફ ખડેપગે ઉભા છે અને હાલમાં તેઓ સેવા આપી રહ્યા છે અને આવામાં પોલીસકર્મીઓ પોતાના પરિવાર કરાત દેશ અને દેશની પ્રજાને વધારે મહત્વ આપી રહ્યા છે અને ત્યારબાદ આ દેશ સુરક્ષિત રહે તે માટે તેઓ પોતાના પરિવારથી દૂર રહીને જીવના જોખમે કોરોના વાઇરસથી નાગરિકોને બચાવવા માટે સતત પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ અહીંયા કોરોનાનો ખતરો વધે નહીં તે માટે રાત દિવસ પોલીસ સહિત મેડિકલ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને આવામાં જ કેટલીક તસવીરો સામે આવી છે અને જેમાં જોવા મળે છે કે તડકો, છાંયડો જોયા વગર સતત પોલીસકર્મીઓ કામગીરી કરી રહ્યા છે અને લોકોને આ વાઇરસથી બચાવવા માટે પુરી મહેનત કરી રહ્યા છે.ત્યારબાદ જણાવવામાં આવ્યુ છે કે આ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે અને જેની સમય અવધી 14 એપ્રિલની મધ્યરાત્રીએ પૂર્ણ થશે અને ત્યારબાદ કોરોના વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ના ફેલાય તે માટે પોલીસના જવાનો સતર્ક છે અને કહેવાય છે કે પુરી નિષ્ઠાથી પોતાની ડ્યુટી પુરી કરી રહ્યા છે.આ મુજબ તેવું પણ જણાવ્યું છે કે જે લોકો લોકડાઉન દરમિયાન ઘરમાં સુરક્ષિત હોવા છતાં કંટાળી રહ્યા છે અને તેમને સતત પોલીસ દ્વારા વિવિધ રીતે વિનંતી કરવામાં આવી રહી છે અને ભેગા થતા અટકાવવામાં આવે છે અને તેઓ પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકવાના બદલે ઘરે રહે અને સુરક્ષિત રહે અને આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત પોલીસના જવાનો જાતે જ પોતાના જમવા અને રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે અને રાજ્યની સુરક્ષામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here