પ્રેમીને મળવા લઈ જવાનું કહી વિદ્યાર્થીનીને લઈ ગયો ગેસ્ટ હાઉસમાં, પછી ગુજાર્યો તેના પર અધધધ..વાર બળાત્કાર,પછી કરી એવી હાલત કે….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આવા કિસ્સા વાંરવાર આપણી સમક્ષ આવતા જ રહે છે અને અહીંયા પણ એવી જ ઘટના બની છે જે અમદાવાદના એક નાના વિસ્તારમાં (ગામનું નામ બદલેલ છે) ત્યાં એક કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની પર તેના પ્રેમીના પિતરાઇ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની અહીંયા ઘટના સામે આવી છે અને હા એટલું જ નહીં પણ અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ યુવક મુસ્લિમ હતો અને જેને ગેસ્ટહાઉસમાં આ યુવતી પર બળાત્કાર ગુજાર્યા હતો અને પછી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા પણ આ વાતની તે યુવતીને ખબર ન હતી અને આ પછી તે યુવતીને ધમકી પણ આપવામાં આવી હતી.કહ્યું હતું કે જો આ વાતની કોઈને જાણ કરશે તો ફેસબૂક-વોટ્સએપ પર વાયરલ કરી દેશે અને બધેજ આ વીડિયો વાઇરલ કરશે એવી ધમકી આપી હતી.પણ અહીંયા એવું પણ જણાવ્યું હતું કે આ અંગેની વિગતો એવી છે કે જે બધા લોકોને અસર કરી શકે છે આ અમદાવાદના વેપારીની 21 વર્ષીય દીકરી જે મહેમદાવાદ તાલુકાની એક નાની કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી અને આ દરમિયાન તે બસમાં બેસીને એકલી જ સાવલી જવા માટે નીકળી હતી પણ ત્યારે જ શાહીલશા અકબરશા દિવાન નામના યુવક સાથે પરિચયમાં આવી હતી.બંને અવારનવાર મળતાં હતા અને આ બંને વચ્ચે સબંધ બંધાઇ ગયો હતો અને આ અંગે એક વર્ષ પહેલાં જ તેના પિતાને જાણ થઈ જતાં તેમણે દીકરીને ચેતવણી પણ આપી હતી અને આવા ખોટા રવાને ચઢવાની ના પાડી હતી.પણ દીકરીએ તેના પિતાની વાત ન માનતા શાહીલશા અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા અને પછી અમદાવાદના તરસાલી વિસ્તારમાં આવેલી જૂનીનગરી ખાતે રહેતો શાહીલશાનો પિતરાઈ ભાઈ પણ હતો અને જેને એજાઝશા યુસુફશા દિવાસ(ઉ.વ.21) યુવતીને મળવા આવતો હતો.શાહીલશાના મેસેજ તેને આપતો હતો અને આવી જ રીતે ઘણા મહિનાથી સતત ચાલતું આવતું હતું પણ એવામાં જ તેના ફ્રેન્ડે એવો દગો કર્યો હતો કે જે બનને ભારે પડ્યો હતો.વાત આગળ વધતા જ એવું પણ જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ જ એજાઝશા દિવાન કોલેજ આવ્યો હતો અને કાયમની જેમ જ તે યુવતીને મળીને શાહીલનો મેસેજ આપ્યો હતો કે તેનો ફ્રેન્ડ જે પોતે ખૂબ દુઃખી છે અને હાલમાં તેની હાલત પણ ખૂબ ખરાબ છે અને તે તને હાલમાં જ મળવા માંગે છે તેવું જણાવ્યું હતું અને તે લગ્ન કરવાની પણ ના પાડે છે.એવું પણ કહ્યું હતું અને આ મેસેજ આપી તું કોઇપણ હાલતમાં તેને મળી લે તેમ કહ્યુ હતું પણ ખરેખર આ વાત ખોટી હતી અને તે આ યુવતીને પરેશાન કરી રહ્યો હતો પણ આથી યુવતીએ ગત 14 ડિસેમ્બરના રોજ શાહીલને મળવાનું નક્કી કર્યુ હતું પણ મડાયું ન હતું અને તેથી આ યુવતીને લાગ્યું કે તે નારાઝ હશે પણ આવું ન હતું.આ દિવસે યુવતી કોલેજથી એજાઝશા સાથે તેની બાઇક પર આજવા ગાર્ડન શાહીલને મળવા માટે ગઈ હતી.ગાર્ડનમાં અડધો કલાક બેઠા બાદ એજાઝશાએ જણાવેલ કે ખુલ્લામાં આપણે બેસીશુ તો કોઇ જોઇ જશે જેથી કોઇ હોટલમાં જઇએ. એજાઝશાની વાત માની યુવતી તેની સાથે વૃંદાવન ગેસ્ટહાઉસમાં ગઈ હતી. તેઓ ત્યાંના રૂમમાં રાહ જોવા માટે બેઠાં હતાં.પણ જ્યારે આ પછી એજાઝશાએ પોત પ્રકાશ્યું હતું અને સાડા અગીયાર વાગે તારી મુલાકાત સાહીલ સાથે કરાવવી હોય તો તારા કપડા ઉતાર તેમ કહ્યું હતું અને આ પછી તેની પાસે બળાત્કાર ગુજાર્યો હતો અને કહ્યું હતું.બાદમાં નગ્ન ફોટા પાડી તારો ફોટો મારા મોબાઇલમાં છે અને જો હું કહું તેમ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ અને આ બધી વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ એવી ધમકી પણ આપી હતી અને આ દરમિયાન હોટલનો સમય થઇ ગયો હોવાથી રૂમ છોડવી પડી હતી અને તેના કારણે તે વધારે ગુસ્સે થયો હતો.પણ તે પછી આ યુવક થોડા દિવસમાં ન એજાઝશાએ યુવતીને ફોન કરી ફરી મળવા માટે બોલાવી હતી.ત્યારે આ યુવતીએ તેને ના પાડી હતી પણ ધમકી આપતા જ તે જો મળવા ન આવે તો ફોટો ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરવાની ધમકી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે તે તેના વિશે બધાને જણાવી દેશે અને આ ઘમકી પછી યુવતીએ સમગ્ર બાબત તેના પિતાને કહી દીધી હતી પણ આ પછી તેના પિતા પણ ગુસ્સે થયા હતા અને આ યુવતી તેના પિતા સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન પર પહોંચીને બળાત્કાર તેમજ ધમકીની ફરિયાદ નોંધાવતા એજાઝશાની ધરપકડ કરવામાં આવી હતી.

Previous articleWHO એ જણાવ્યો કોરોના થી બચવાનો એકમાત્ર ઉપાય,કારણ કે એની હજી સુધી કોઈ રસી નથી શોધાઈ,જાણો લો ઉપાય…
Next articleકોરોના થી બચવા સરકારે લોન્ચ કરી આ એપ,સંક્રમિત ની નજીક થી પસાર થતા આપશે એલર્ટ,જાણો લો આ એપ વિશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here