લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણે બધા જાણીએ છે કે આપણા હિન્દુ ધર્મમાં કેટલાક પ્રકારના નિયમ બતાવ્યા છે.જેને પૂંજા પાઠના સમયે પ્રયોગ થાય છે.જો તમે ક્યારેય જોયું હોય તો વધારે પડતા લોકો પૂજા પાઠના સમયે તાંબાના વાસણનો જ ઉપયોગ કરે છે.તમારા મનમાં જરૂર આવતું હશે કે તાંબાના વાસણનો જ કેમ પ્રયોગ થાય છે.કહેવાય છે કે તાંબાના વાસણને પૂજા પાઠમાં ઉપયોગ કરવો ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને જ દ્રષ્ટિકોણ થી લાભકારી માનવામાં આવે છેસૌથી પહેલા જો વાત કરીએ તો ધાર્મિક દ્રષ્ટિકોણની તો ન્યતાઓના અનુસાર હિંદુ ધર્મમાં તાંબાને એક પવિત્ર ધાતુ માનવામાં આવે છે.
કહેવાય છે કે પૂજા પાઠમાં તાંબાના પાત્રોનો ઉપયોગ કરવાથી શુદ્ધતા બની રહે છે.અશુદ્ધ ઢંગથી પૂજા થવાથી દેવી દેવતા નિરાશ થવાની માન્યતા છે.પરંતુ તાંબાના પાત્ર પૂજામાં અશુધતા નહિ આવા દે.તે સિવાય તમને એ પણ જણાવી દઈએ કે એની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે જો કે ખૂબ સટિક છે.તાંબાના વાસણમાં પાણી પીવાથી સ્વસ્થ્ય લાભ મળે છે.તાંબાના વાસણમાં પાણીની સાથે તુલસીના પાના મુકાય છે.ત્યાર બાદ પાણીને પૂજા પાઠમાં પ્રસાદના રૂપમાંવિપરીત થાય છે.આ પાણીને ફેફસા માટે ખૂબ સારું માનવામાં આવે છે.તુલસી ભેડવેલું પાણીને દેવી દેવતાઓને ભોગના રૂપમાં પણ ચઢાવી શકાય.આનાથી દેવી દેવતાઓના જલ્દી પ્રસન્ન થવાની શક્યતા છે.તાંબુ જ્યાં પણ હોય ત્યાં નકારાત્મક ઊર્જાને સંચાર નહિ હોતો.તાંબાના વાસણમાં પાણી પીવું તે સ્વસ્થ્ય માટે ખૂબ સારું છે.
આના પાછળ આપણા શાસ્ત્રોમાં એક ધાર્મિક કહાનીનું પણ વર્ણન કર્યું છે.જેમાં બતાવ્યું છે કે પ્રાચીન સમયમાં ગુડાકેશ નામનો એક રાક્ષસ હતો.રાક્ષસ હોવા છતાં તે ભગવાન શ્રી વિષ્ણુ નો અનન્ય ભક્ત હતો.ભગવાનને પ્રસન્ન કરવા માટે તે ઘોર તપસ્યા પણ કરતો હતો.એક વાત રાક્ષસની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈ શ્રી નારાયણે પ્રગટ થઈ તેને વરદાન માગવાનું કહ્યું.ત્યારે રાક્ષસ ગુડાકેશ વરદાનમાં માગ્યું કે હે પ્રભુ મારી મુત્યુ તમારા સુદર્શન ચક્રથી જ થાય મુત્યુ પછી મારું આખું શરીર તાંબાનું થઈ જાય.
અને તે તાંબુ અત્યંત પવિત્ર ધાતુ થઈ જાય. પછી તે તાંબાના અમુક પાત્ર બની જાય જેનો ઉપયોગ તમારી પૂજામાં હંમેશા થાય.તેના ઉપર તમારી કૃપા બની રહે.રાક્ષસ ગુડાકેશ દ્વારા માગેલા વરદાનથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થઈ સુદર્શન ચક્રથી રાક્ષસના શરીરના કેટલાક ટુકડા કરી દીધા.જેના પછી ગુડાકેશ ના બધા ભાગોના પવિત્ર ધાતુઓનું નિર્માણ થયું.આ કારણ છે કે ભગવાનની પૂજા માટે હંમેશા તાંબાના વાસણનો જ ઉપયોગ થાય છે.