લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણે બૉલીવુડ ની વાત કરીએ તો દરરોજ નવા નવા એક્ટરો આવે છે.અને કેટલાક કામયાબ થાઈ છે તો કેટલાક નિષ્ફળ જાય છે.અને આમ તો બૉલીવુડ ની ચર્ચાઓ અવાર નવાર થતી જ હોય છે.કોઈ ફંકશન હોય કે પછી પાર્ટી હોય તો પણ બૉલીવુડ સિતારાઓ અવાર નવાર કોઈ ને કોઈ બહાને મળતા જ રહે છે. અને બૉલીવુડ હમેશા મીડિયા પર ચર્ચામાં જ રહ્યું છે.
જેથી કરીને બોલીવુડની દરેક હિલચાલ ના સમાચાર જનતા પાસે અને તેમના ચાહકો પાસે પોહચી જ જાય છે.આપણે પણ અહીં એક બોલીવુડની જ ચર્ચા કરીશુ.મિત્રો આમ તો ઇમરાન હાસમી ને કોણ નથી જાણતું.તમે પણ જાણતા હસો.આ ઈમરાન હાશ્મી બોલિવુડ માં ઓળખીતા અભિનેતા છે. તેઓ અત્યાર સુધી ઘણી બોલીવુડ ફિલ્મો માં કામ કરી ચૂક્યા છે. જોકે એની ગણતરી સુપરસ્ટાર મા નથી થતી તેમ છત્તા એમણે ઇન્ડસ્ટ્રી માં પોતાની ઉપસ્થિતિ નોંધાવી લીધી છે.
આજે આપણા દેશનો નહીં પરંતુ દુનિયા નો બાળક ઈમરાન હાશ્મી ને ઓળખે છે.ઈમરાન હાશ્મી બોલિવુડ ના એક એવા અભિનેતા છે કે જેમણે સમય ની સાથે સાથે પોતાની છબી પણ બદલી છે.પેહલા લોકો એમને સીરીયલ કિસર ના નામ થી ઓળખતા હતા પરંતુ આજે લગભગ દરેક પ્રકાર ના કામ કરી ને તેમને સાબિત કરી દીધું છે કે એ એક સારો અભિનેતા પણ છે.અમે તમને બતાવી દઈએ કે ઈમરાન હાશ્મી એ વર્ષ 2006 માં પરવીન શાહની ની સાથે લગ્ન કર્યા હતા.
આમ ઇમરાન અને પરવીન નો એક પુત્ર પણ છે. જેનું નામ અયાન હાશમી છે.આ તમને જાણી ને ઘણું દુઃખ થશે કે ઘણી ઓછી ઉંમર માં અયાન કેન્સર જેવી મોટી બીમારી ના લપેટા માં આવી ગયા હતો.આમ તો અયાન નો જન્મ વર્ષ 2010 માં થયો હતો અને માત્ર 4 વર્ષ ની ઉંમર માં જ એને કેન્સર થઈ ગયું.
જ્યારે ઇમરાનને પુત્રના કેન્સર ની બીમારી ની ખબર પડી ગઈ તો તે ઘણા નિરાશ થયા.અને તમને જાણીને હેરાની થશે કે અયાન નુ કેન્સર એ સમયે લાસ્ટ સ્ટેજ માં પહોંચી ગયું હતું.આમ શરૂઆત માં જ ઇમરાન અને પરવીન થોડા નિરાશ જરૂર થયા હતા પરંતુ પુત્ર ની હિંમત ને જોઈ ને એમનો પણ આત્મવિશ્વાસ વધ્યો હતો.
પછી એમણે પુત્ર નો ઈલાજ શરૂ કરાવી દીધો અને લાંબા સમય સુધી ચાલેલા ટ્રીટમેન્ટ પછી પોતાના પુત્ર ને સાજો તજી ગયો હતો.અને આજે ઇમરાન ના પુત્ર ની ઉંમર 9 વર્ષ છે અને એકદમ સ્વસ્થ પણ છે.આટલી નાની ઉંમર માં પુત્ર ની ગંભીર બિમારી ને જોતા જ ઇમરાને નક્કી કરી લીધું હતું હવે એ સિગરેટ અને દારૂ નહીં પીવે.અને કદાચ એ દિવસ છે અને આજ નો દિવસ છે ઈમરાન હાશ્મી એ સિગરેટ દારૂ ને હાથ પણ નથી લગાવ્યો.આમ ઘણું બધું જાણવા અમારા પેજને લાઈક કરો.આભાર