લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આમ તો જોઈએ તો આપણા ભારતમાં એવી ઘણી પરંપરાઓ છે કે જે આપણને ચોક્કસ ખબર પણ નહીં હોય માટે જ કહેવામાં આવે છે કે ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે અને જેનું પાલન આપણા વડીલો કરતા આવી રહ્યા છે અને હાલમાં પણ આ પરંપરાને સાચવી રાખવામાં આવી છે. પણ ધીમે ધીમે આ આધુનિકતાના ચક્કરમાં નવી પેઢી આ પરંપરાઓથી દૂર થતી જાય છે અને તેવું પણ જણાવવામાં આવ્યું છે કે જેના કારણે જ આજકાલ ઘરોમાં પ્રેમ લાગણી અને ધન રહ્યુ નથી અને અત્યારના લોકો પણ સમજતા નથી અને તેઓ આ પરંપરા પ્રમાણે હોય છે અને પરંપરામાં માનવામાં આવતી હોય છે અને આ પહેલા પણ એક કમાતો હતો આખું પરિવારનું ભરણ પોષણ થતુ હતુ.
પણ આજકાલ લગભગ ઘરના બધા જ લોકો કમાય છે અને સ્ત્રીઓ જો રાત દરમિયાન આ કામ કરે છે તો તે ચોક્કસપણે ઘરમાં ખુશીઓ લાવે છે અને આ બધાજ લોકો કામ કરે છે પણ તોય ઘરમાં કોઈ ન કોઈ વસ્તુનો અભાવ રહે છે અને ઘરમાં જરૂરિયાત વસ્તુઓ પુરી પડતી નથી પણ જો સ્ત્રીઓ રાત દરમિયાન આ કામ કરે છે તો તેમણે આ બધી મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો તો ચાલો જાણીએ તેના ઉપાય કયા છે.
કહેવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓ શાંતિથી રહે છે અને કોઈ કકરાટ કરતી નથી તો તેમણે કોઈપણ જાતની પરેશાની આવશે નહીં અને જો તે રાત્રે સૂતા પહેલા જ આ કામ કરે છે ત્યાં સવારે લક્ષ્મી ચોક્ક આવે છે અને તેમનો બેડો પાર થઈ જાય છે.
બીજી વાત એ પણ છે કે જેમાં ઘરમાં વૈભવ,સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલા વાસણ ધોઈને રસોડાને સાફ કરીનેઈએ નહીં અને બધા જ વાસણો ધોઈ લેવા જોઈએ.
ઘણીવાર અમુક લોકો મુખ્યદ્વાર પાસે કચરાનો ડબ્બો મુક સૂવુ જોઈએ અને જોઈ લેવું જોઈએ કે ઘરમાં એક પણ વાસણ પડી રેવું જોતા હોય છે પણ આવું નકરવું જોઈએ અને આ રાખવાથી પાડોશીઓ સાથે સંબંધો ખરાબ થાય છે અને લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને જેથી તમે દુઃખી થાવ છો.
તેની સાથે એવું પણ કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ જેનાથી લક્ષ્મી માં હેરાન થાય છે અને આનાથી લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે.
બીજી વાત એ પણ છે કે સાવરણીને દક્ષિણ અને પશ્ચિમ દિશામાં સંતાડીને મુકો કારણ કે તેનાથી માં લક્ષ્મીજી ઘરમાં નહીં રહે માટે તમારે આ કામ ન કરવું જોઈએ.
અને આ વાતનું ખાસ ધ્યાન રાખો કે સૂતા પહેલા વાળ ન ખોલવા.