લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણે આજે અનેક આવા બનતા કિસ્સા જોઈએ છે તો આપણે ને પણ આ જાણીને શરમ આવવી જોઈએ.અને આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.આમ આવા રેપ કેસ છેડતી કેસ નાની માસુમ બાળકીઓ પર રેપ,હોય કે પછી આમ ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ,આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે.જેને આપણે નકારી કાઢીએ છીએ.અને પછી આ કિસ્સાઓમાં કઈક સમાધાન થઈ જાય છે.અને કંઈક કિસ્સાઓ માં કેસ દબાવી દેવામાં આવે છે.જો કોઈ કેસ ઉપર સુધી પોહચે તો તેને પછી કોર્ટમાં સાબિતી ઓને ખરીદી લેવામાં આવે છે.અને આમ આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.પોલીસે એક રેસ્ટોરન્ટ સંચાલકને બેભાન કરી તેના અશ્લીલ ફોટા પાડી બે લાખ રૂપિયાની માંગણી કરવા અને ન આપે તો બળાત્કારનો કેસ કરી ફસાવવાની ધમકી આપવા બદલ એક છોકરી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.હરિયાણામાં આવેલા ફતેહબાદ પોલીસે રેસ્ટોરન્ટના સંચાલકની ફરિયાદના આધારે ચારેય વિરૂદ્ધ કેસ દાખલ કરી અદાલતમાં રજૂ કર્યા હતાં.
જ્યાં જજે ચારેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.આરોપી યુવાનોમાં હૈદરવાલા નિવાસી ગુરમીત, સોમી અને જગમીતનો સમાવેશ થાય છે.પોલીસને આપેલ ફરિયાદમાં રેસ્ટોરન્ટ સંચાલકે જણાવ્યું કે, 15 માર્ચે બપોરે લગભગ એક વાગે એક છોકરી તેમની રેસ્ટોરન્ટમાં આવી અને કહ્યું કેટલીક સહેલીઓ સાથે તેને બર્થડે ઉજવવો છે.એટલે તે અહીં જગ્યા જોવા આવી છે.ત્યારબાદ સંચાલક તેને બીજા માળ પર હોલ બતાવવા લઈ ગયા.જ્યાં યુવતીએ સંચાલકના ચહેરા પર હાથ ફેરવતાં કહ્યુ કે અંકલ આ તમારા ચહેરા પર રાખ જેવું શું છે.
ત્યારે તે પોતે બેભાન થઈ રહ્યા છે તેવો આભાસ થયો.હોશમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે આ શું કર્યું તો એ છોકરીએ કહ્યું કે નીચે જઈને વાત કરીએ અને તે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ.આરોપીઓએ વીડિયો કોલિંગ કરવા કરી જબરદસ્તી રેસ્ટોરન્ટ સંચાલકના જણાવ્યા અનુસાર એ જ રાત્રે લગભગ આઠ વાગે એ છોકરીનો ફોન આવ્યો કે તેનો એક વીડિયો બનાવવામાં આવ્યો છે.જે તેનાં ઘરવાળાંને મોકલવામાં આવશે.જેનાથી તેની બદનામી થશે.છોકરીએ કહ્યું વીડિયો કોલ કરો પરંતુ તેણે ના પાડી દીધી.
ત્યારબાદ તેણે કહ્યું કે તમારા પર એ વ્યક્તિનો ફોન આવશે, જેણે તમારો વીડિયો બનાવ્યો છે.ત્યારબાદ એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તમે રેસ્ટોરન્ટમાં છોકરી સાથે ખોટું કામ કર્યું છે, ત્યારબાદ તેણે એક ફોટો મોકલ્યો અને કહ્યું વીડિયો કોલ કરો.બીજા દિવસે ફરીથી એ જ છોકરીનો ફોન આવ્યો કે હવે તો તમારી પાસે ફોટો પણ આવી ગયો છે એટલે હવે એ છોકરા સાથે મળીને નિર્ણય લઈ લો.ત્યારબાદ રેસ્ટોરન્ટ માલિકના ભાઇના મોબાઇલ પર ફોન કરી કહ્યું કે તમારા ભાઇએ એક છોકરી સાથે ખોટું કામ કર્યું છે.
આ માટે જો અમને બે લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો અમે બળાત્કારનો કેસ કરી દેશું.ત્યારબાદ છોકરા અને છોકરીએ વોટ્સએપ મેસેજ મોકલી આ રકમ બે લાખથી ઘટાડીને વીસ હજાર રૂપિયા આપવાની વાત કહીં.આરોપીઓની ધરપકડ કરી મોકલ્યા કસ્ટડીમાં- સ્ટેશન ઈન્ચાર્જ સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા.ત્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.