લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ફિલ્મ અને ઇન્ટરનેટની દુનિયાએ લોકોને સેક્સ વિશે ઘણી ફેટસીઝ પેદા કરી છે.ભારતીય ઇટરનેટની દુનિયાને અસલ જિંદગીમાં જીવવાના દબાવમાં તો મજબુરીમાં વિયાગ્રા જેવી દવાઓનો વધુ ઉપયોગ શરૂ કર્યો છે. ઈન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019 મુજબ લોકો વિયાગ્રા અથવા આવી દવાઓ અંગે ડોકટરોની ગુપ્ત રીતે સલાહ લેવાનું પસંદ કરે છે.
ઇન્ડિયા ટુડે સેક્સ સર્વે, 2019 માં આ વાત બહાર આવી છે કે જયપુર અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ, અનુક્રમે 87 થી 62 ટકા લોકો સેક્સ ક્ષમતાને વધારવા માટે આવી દવાઓનો ઉપયોગ કરે છે.જયપુરના લોકો માટે, સેક્સ એ ખાનગી બાબત છે, જેને જરૂરી સમય હોય ત્યારે જ ડોકટરો સાથે શેર કરવા માગે છે.
સર્વેના છેલ્લા પરિણામોમાં, ફક્ત 28 ટકા લોકોએ માન્યું છે કે તેઓ શારીરિક સંબંધ બનાવવા માટે વીયાગ્રા જેવી દવાઓનો ઉપયોગ કરે છેરાજસ્થાનની સૌથી મોટી સરકારી તબીબી સંસ્થા એસએમએસ મેડિકલ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ (જયપુર) ના આચાર્ય ડો.સુધીર ભંડારીએ વિયગ્રાના ઉપયોગ અંગે અલગ મત આપ્યો છે.સર્વેથી બહાર આવ્યું છે કે લોકો સેક્સ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં સંકોચ અનુભવી શકે છે,પણ તેઓએ તેમની સેક્સ સમસ્યાઓ વિશે પહેલા કરતા વધુ ખુલ્લેઆમ ડોકટરો સાથે વાત કરવાનું શરૂ કર્યું છે.
ડૉ.ભંડારી કહે છે કે, “જયપુરની મહિલાઓ સહિત લોકોમાં ઘણી જાગૃતિ આવી છે, કે વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓથી તેમની જાતીય ઇચ્છાને અસર પડી શકે છે અને તેનું શું સમાધાન હોઈ શકે છે.”ડૉ.ભંડારી કહે છે કે, ‘ એવું જરૂરી નથી કે લોકોએ ફક્ત ફેટસી માટે જ વિયાગ્રાનો ઉપયોગ કર્યો. ઘણા લોકો કહે છે કે ડાયાબિટીઝથી તેમના સેક્સ પર અસર થઈ છે. તેમની સમસ્યાઓ જાણ્યા પછી જ, અમે તેને આ સંબંધિત દવાઓ આપીએ છીએ.
ડૉ. ભંડેરી કહે છે કે સેક્યુઅલ ડિસફક્શન અને મર્દાનગીની કમીને લીધે વ્યક્તિ માટે હૃદયની સમસ્યાનું પહેલું સંકેત હોઈ શકે છે. એવું પણ બની શકે છે કે યોનીવર્ધક દવાઓ લેનાર મોટાભાગના સહભાગીઓ તેમના ડોકટરોની સલાહ પર આવી દવાઓ લેતા હોય છે.વર્ષ 2018 ના એક રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા 8 વર્ષમાં વિયાગ્રા જેવી દવાઓનો વ્યવસાય 40% વધ્યો છે. ડોકટરો માને છે કે કાર્ય સ્થળ પર ઘણાં તણાવના કારણે લોકોના બેડરૂમનું જીવન બગડતું જાય છે.
સ્ટ્રેસની અસર તમારી રોમેન્ટિક લાઈફ પર ના પડે તેના લીધે પણ કેટલાક લોકો આવી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે, જો કે, આવી દવાઓ લેવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી) ના જણાવ્યા મુજબ, છેલ્લા 8 વર્ષમાં આને લગતી દવાઓ વેચનારા 9 લાખનો કેમિસ્ટમાં વધારો થયો છે. જુન 2010 માં, 18,000 ડ્રગ યુનિટ વેચાયા હતા. તે જ, જુન 2018 માં 26,000 ડ્રગ યુનિટ વેચાયા હતા.
વર્ષ 2019 ના ઈન્ડિયા ટુડે સર્વેમાં અન્ય ઘણા પ્રશ્નો પુછવામાં આવ્યા છે. આ વખતે, 33 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેઓ 18 વર્ષ પહેલાં જ શારીરિક થઈ ચુક્યા હતા.સર્વેથી એ પણ જાણીતું છે કે ભારતીય વર્જિનીટી ના કિસ્સામાં, હજી પણ લકીરથી ફકીર છે. ઇન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019 અનુસાર, ભારતમાં 53 ટકા લોકો તેમના જીવનસાથીની વર્જિનીટીને ખુબ જ ગંભીરતાથી લે છે.
અમને જણાવી દઇએ કે ઈન્ડિયા ટુડે સેક્સ સર્વે 23 જાન્યુઆરી 2019 થી 20 ફેબ્રુઆરી 2019 સુધીના 4,028 લોકોના વાતચીત પર આધારિત છે. આમાં, ત્રણ વય જુથ 14-29, 30-49 અને 50-69 વર્ષનો લોકો જોડે સંપર્ક કરવામાં આવ્યો હતો.