સગીરા પર હવસખોરે 2 વર્ષ સુધી રેપ,અને એ પણ પિતાને જાણકારી હોવા છતા,જાણો સમગ્ર કિસ્સો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા કિસ્સા ખૂબ જ વધી ગયા છે અને આવા કિસ્સા વધવા એ સામાન્ય વાત થઈ ગઈ છે તેમજ એક આવા કિસ્સા જણાવીશું કે જે અમરાઈવાડી વિસ્તારમાં એક 35 વર્ષના વ્યક્તિએ 20 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે તેવું અહીંયા જાણવા મળ્યું છે અને આ યુવતીને 4 મહિનાનો ગર્ભ રહી જતા જ આ મામલો સામે આવ્યો છે.તેમજ આ કિસ્સો અમદાવાદમાં એક દિવસમાં 2 અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે તેવું જાણવા મળ્યું છે અને આવામાં આ શહેરના અમરાઈવાડી અને સેટેલાઈટ વિસ્તારમાં બનાવ બન્યો છે અને આવો બનાવ બનતા જ આસપાસના લોકો વિચારમાં પડી ગયા છે.ત્યારબાદ વાત કરવામાં આવે તો પહેલા બનાવની તો જેમાં એક સેટેલાઈટમાં એક ખાનગી હોસ્પિટલમાં એક યુવકે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તેવું જાણવા મળતા જ આ યુવકે હોસ્પિટલમાં આવેલા સ્ટોર રૂમમાં સગીરા સાથે આ કૃત્ય કરતા મામલો સામે આવ્યો છે અને જ્યારે આ મામલો સામે આવતા જ પોલીસે પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને બીજી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.પણ આવું બનતા જ ત્યાર બાદ બીજી ઘટનામાં પણ આવું જ બન્યું હતું અને જે અમરાઈવાડી વિસ્તારમાં પણ એક 35 વર્ષના વ્યક્તિએ 20 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે તેવું જાણવા મળતા જ આ યુવતીને 4 મહિનાનો ગર્ભ રહી જતા મામલો સામે આવી ગયો છે અને આ પડોશમાં રહેતા વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું હતું.ત્યારબાદ આ બધી જ પૂરતી માહિતી પ્રમાણે આ યુવતી માનસિક સ્થિર છે અને તેને તલાક લઈ પોતાના પિયરમાં રેહતી હતી ત્યારબાદ જ્યારે આ પાડોશી વ્યક્તિએ વારંવાર તેની ઉપર દુષ્કર્મ આચર્યું છે તેવું કહેવાય અને તેમજ આ યુવતીને ગર્ભ રહી ગયો હતો ત્યારે જ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Previous articleકોવિડ 19 ને લઈને સૌથી મોટો દાવો,જણાવ્યું કે વુહાન લેબમાંથી શિખાઉ વિદ્યાર્થીના હાથે કોરોના વાયરસ લીક થયો હતો,જાણી વિગતવાર…
Next articleજો તમે પણ માથા માં થતા ખોડાની સમસ્યા થી પરેશાન છો તો ખાલી સૂકી મેથી ના પેસ્ટ માં આ વસ્તુ ઉમેરીને લગાવો માથા,મળી જશે છુટકારો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here