લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાઇરસના કારણે ઘણા લોકો ગરીબોની મદદ કરી રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શહેર ગોરખપુરમાં પોલીસ પ્રશાસન ખૂબ જ કડક છે.લોકડાઉન સુનિશ્ચિત કરવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને આસપાસના વિસ્તારમાં ચક્કર મારી રહી છે આવી સ્થિતિમાં ઘણા લોકોની આજીવિકા બંધ થઈ ગઈ છે.આ માટે ગોરખપુરમાં આઈએએસ દંપતી દૂત બનીને આવ્યુ છે.તેમનું નામ જોઈન્ટ મેજિસ્ટ્રેટ અને એસડીએમ સદર ગૌરવસિંહ સોગરવાલ અને જોઇન્ટ મેજિસ્ટ્રેટ અને એસડીએમ સહજનવાં અનુજ મલિક છે.
એસ.ડી.એમ. સદર ગૌરવસિંહ સોગરવાલે લોકડાઉનની વચ્ચે લોકોનાં ઘરો સુધી રાશન, શાકભાજી, દૂધ વગેરે જરૂરી સેવાઓ સમયસર પહોંચી શકે તે માટે જાતે પહેલ કરીને નવ ઓનલાઈન ડિલીવરી પોર્ટલની શરૂઆત કરાવી છે અને હાલમાં લોકોની જીવન જરુંરિયાત વસ્તુઓ પુરી પાડી રહ્યા છે અને તેમજ લોકો પર ભાર ના પડે તે માટે ડિલિવરી ચાર્જ પણ નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેઓ રોજ આ ડિલિવરી પોર્ટલ ક્રોસ ચેક પણ કરે છે અને જેથી કહેવામાં આવ્યું છે કે ઓનલાઇન ડિલિવરી પોર્ટલ અને કરિયાણાના દુકાનદારો પ્રશાસન દ્વારા સૂચવેલા ભાવ કરતા વધારે દરે માલ વેચતા તો નથી ને.
ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે વધુ કિંમત લેવા પર ગોરખપુરના તારા મંડળ સ્થિત લક્ષ્મી સુપર બજાર માર્ટ સીઝ કરવાની સાથે જ અમુક કરિયાણાની દુકાનો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ જ્યાં અન્ય લોકોને મેસેજ મળ્યો હતો કે જેનાથી તેઓ કાળા બજારી અને મનમાની કિંમત વસૂલશે અને ત્યારપછી તેમની સાથે પણ આવું થઈ શકે છે ત્યારબાદ નેપાળ ક્લબમાં કમ્યુનિટી કિચન સિવાય પોતાના પ્રયાસો દ્વારા તાલુકા પરિસરમાં કમ્યુનિટી રસોડાનું સંચાલન શરૂ કર્યુ હતું અને જેમાંથી દરરોજ બંને ટાઈમ 1500 લોકોને અન્ન પહોંચાડવામાં આવી રહ્યું હતું.
તેની સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ એસડીએમ સહજનવાં અનુજ મલિક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે તાલુકા વિસ્તારના દરેક ગરીબ લોકોને ફૂડ પેકેટ અને ખાદ્ય ચીજો મોકલવામાં વ્યસ્ત છે અને લોકોને તે હાલમાં દાન કરી રહ્યા છે અને તેમના તાલુકા વિસ્તારમાં બહારથી આવેલા તમામ લોકોને સમયસર ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે પણ જ્યારે સવારે અને સાંજે હાઈવે પર, પેટ્રોલિંગની સાથે,રેલ્વે સ્ટેશન,મોટા ચાર રસ્તાઓનું નિરીક્ષણ કરે છે અને ત્યારબાદ તેની ખાતરી કરવા માટે કે ગરીબ ભૂખ્યા તો નથી.
તેમજ ઘણા લોકો આવી સેવા આપી રહ્યા છે અને તેવી જ રીતે અહીંયા કરિયાણાની દુકાનોની સાથે,રાશન વિતરણ નાં કેન્દ્રો પર પણ સતત નિરીક્ષણ કરવામાં આવે છે અને જેથી કહેવામાં આવે છે કે આ રાશન વિતરણમાં ગરબડી રોકી શકાય.કેટલાંક પર કાર્યવાહી પણ કરી ચૂકી છે. ગીડા ઉદ્યોગસાહસિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે અને આ ફેક્ટરીઓ કે જે આવશ્યક માલનું ઉત્પાદન કરે છે અને તે સરળતાથી ચાલી શકે તે સુનિશ્ચિત પણ કરી રહી છે તાજેતરમાં જ સરકારની પહેલ પર જ્યારે અન્ય રાજ્યોમાં ફસાયેલા ગરીબોએ ગોરખપુર પાછા ફરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે રસ્તામાં ખોરાક દવા વગેરેની વ્યવસ્થા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.