સલામ છે આ લેડી ઓફિસરને જે લોક ડાઉન દરમિયાન કરે છે ડબલ ડ્યૂટી,જાણો એમના વિશે થોડી વાતો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસના કારણે ઘણા લોકો કેટલીક મુસીબતમાં ફસાઈ ગયા છે અને એવામાં લોક ડાઉન પણ કરવામાં આવ્યું છે તો લોકો ઘરમાં ને ઘરમાં કંટાળે છે અને એવામાં નોકરી ધંધો પણ બંધ છે તો જીવન જરૂરિયાતની વસ્તુ પણ પરી નથી થતી એવામાં ઘણા એવા પણ લોકો છે કે આવા લોકોને આ લોકો મદદ પહોંચાડી રહ્યા છે તેમજ એક નાસિકની એસપી ડો આરતી સિંઘ.તે એમબીબીએસ ડોક્ટર પણ છે તેમજ નકસલવાદીઓ વાત હોય કે લોકડાઉનમાં લોકોને મદદ કરવાની તો પણ આ લેડી કોપ લોકોની મદદ માટે હંમેશાં તૈયાર રહે છે અને તેઓએ જાહેર કર્યું છે કે કોઈને ડરવાની જરૂર નથી.હું તમારા સાથે જ છું અને લોકો તેમને કોઈપણ સમયે કોલ કરી શકે છે.ત્યારબાદ જણાવ્યું હતું કે આ ડો.સિંઘ આ મુશ્કેલ પરિસ્થિતિમાં ડબલ ડ્યુટી કરી રહ્યા છે અને તેઓ પોતાની પણ પરવા નથી કરતા તેમજ તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જ સંભાળી રહ્યા નથી પણ જ્યારે જરૂર પડે ત્યારે લોકોની આરોગ્ય તપાસણી પણ કરે છે અને લોકોને જણાવવામાં આવ્યું છે કે ગમે તેવા સમયમાં તે તેમની મદદ કરશે અને તે ખૂબ જ સારી રીતે જાણે છે કે લોકોને આરોગ્ય વિશે કેવી રીતે જાગૃત કરી શકાય છે.ત્યારે આ ડો.આરતીએ તેમના સ્ટાફને એમ પણ જણાવ્યું છે કે જો કોરોનાનાં લક્ષણો દેખાય તો ગભરાશો નહીં કારણ કે જ્યારે પણ એવું કઈ લાગે તો સીધો જ તેમને કોલ કરે અને વોકી-ટોકી દ્વારા એસપી તેમના સ્ટાફ સાથે સતત સંપર્કમાં રહે છે તેમજ તે આવા લોકો સાથે વાતચીત પણ કરી રહી છે.તેમજ જણાવવામાં આવ્યું છે કે આ ડો.આરતી સિંહ મૂળ યુપીના મિર્ઝાપુરના રહેવાસી છે અને તેમણે અગાઉ એમબીબીએસ કરી અને ત્યારબાદ વારાણસીની સરકારી હોસ્પિટલમાં સેવા આપી હતી.તેમજ બીજા પ્રયાસમાં પણ તે 2004 માં યુપીએસસીને પાસ કરીને આઈપીએસ બની હતી તેવું જાણવા મળ્યું છે.ડો.આરતી લોકડાઉનને અસરકારક બનાવવા માટે કોઈ કસર છોડી નથી અને એમજ અમને જણાવી દઈએ કે જ્યારે મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી મૃત્યુઆંક 100 ને વટાવી ગયો છે અને તે જ સમયે અહીંયા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1574 રહી હતી.તેમજ ડો.આરતી સિંહે મીડિયાને એવું પણ જણાવ્યું હતું કે તેમણે સ્ત્રીરોગચિકિત્સક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી અને તેમજ તેમનો ધ્યેય સિવિલ સર્વિસમાં જોડાવાનો હતો તેવું જાણવા મળ્યું હતું.ત્યારબાદ આઈપીએસ બન્યા પછી પણ ડો.સિંઘની પહેલી પોસ્ટિંગ નક્સલીગઢ દક્ષિણ ગડચિરોલીમાં થઇ હતી અને ત્યારબાદ જ્યારે 2011 માં ભંડારામાં એક પોસ્ટિંગ આવી હતી અને તે 56 વર્ષમાં ભંડારાની પ્રથમ મહિલા પોલીસ અધિકારી બની હતી.તેમજ આ ડો.આરતી સિંહે નક્સલ પ્રભાવિત ગડચિરોલી જિલ્લાના ભામરાગઢમાં ડીએસપી તરીકે નોંધપાત્ર માં પણ કામ કર્યું હતું અને જેના કારણે ભંડારામાં પોસ્ટિંગ દરમિયાન ડો.આરતી સિંહે ફેબ્રુઆરી 2013 માં એક ગામમાં ત્રણ સગીર બહેનોના મોતનું રહસ્ય જાહેર કર્યું હતું અને લોકોને સાવચેત કર્યા હતા.ત્યારબાદ ડો.આરતી સિંહ એવું પણ કહે છે કે પોલીસકર્મીઓને પણ નરમ કુશળતા શીખવાની જરૂર છે અને આ લોકોની વાતચીત કરવાની રીતને બદલવી પડશે કારણ કે ડો.સિંઘ પોતાને ફીટ રાખવા યોગ કરી રહ્યા છે.

Previous articleસલામ છે આ પરિવારને જેમને પોતાના દીકરા ના મુત્યુ બાદ એની વિધવા પત્ની ના કર્યા પોતાની દીકરીની જેમ બીજે લગ્ન..
Next articleહવસ નો ભૂખ્યો ભાણો પડી ગયો મામી ના પ્રેમ માં,રોજ કરતો હતો મામી સાથે આવું કામ,પણ એક દિવસ રાત્રે થયું કઈ આવું,જાણો વિગતવાર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here