સલામ છે આ માં નેજે પોતાના બીમાર દીકરા ને એમ્બ્યુલન્સ ન મળતાં આ રીતે લઈને પહોંચી હોસ્પિટલ,જાણીએ તમે પણ સલામ કરશો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને આ સમય દરમિયાન લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે તો આવા લોકડાઉન દરમિયાન સામાન્ય વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આવા સમયમાં જરૂરિયાતવાળા જ વાહનોને મંજૂરી આપવામાં આવી છે.પણ જો કે રાજકોટના જેતપુરમાં એક એવી ઘટના સામે આવી છે કે જે જાણીને તમારું હ્રદય પણ કંપી ઉઠશે અને તમે પણ આ વાત જાણીને દુઃખી થઈ જશો અને આ જામવાત એવી બની છે કે જે જેતપુરમાં એક વિધવા માતા પોતાના બીમાર દિકરાને હોસ્પિટલ લઇ જવા માટે તડપી રહી છે અને તેને એમ્બ્યુલન્સ ના મળતા
લારીની મદદ લેવી પડી હતી.ત્યારબાદ કહેવામાં આવે છે કે આ પહેલા તો તેને એમ્બ્યુલન્સ ન મળી હતી અને બીજી બાજુ તેણીએ આ લોકોને મદદ માટે અપીલ પણ કરી હતી ત્યારે જ કોઇ વ્યક્તિની માનવતા જાગી નહી પણ અંતે તેણે માતા પોતાના દિકરાને લારી પર સૂવડાવી બે કિમી સુધી ચાલીને હોસ્પિટલ પહોંચી હતી અને ત્યારબાદ તેની સારવાર કરાઈ હતી.પણ આવું લોકડાઉનના કારણે થયું હતું અને જેમાં એમ્બ્યુલન્સ ન મળી આથી જ બાદમાં તેણીએ તેના દિકરાને હોસ્પિટલ પહોંચાડવા માટે હાથલારી પર સૂવડાવ્યો હતો અને ધોમધખતી ગરમીમાં ધક્કો મારી અને હોસ્પિટલ લઇ જવા નીકળી ગઈ હતી એવામાં જ કહેવામાં આવ્યું છે કે થોડા દિવસ પહેલા જ તેના દિકરાનું અકસ્માત થયું હતું પણ જ્યારે અચાનક દુખાવો વધી ગયો હતો તેવું જણાવ્યું હતું અને આ મહિલાએ એમ્બ્યુલન્સ માટે ટોલ ફ્રી નંબર 108 પર ફોન પણ કર્યો હતો અને ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે ગાડી જુનાગઢ ગઇ છે.ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલમાં દર્દીની તપાસ બાદ ડોક્ટર્સે તેને જુનાગઢ રેફર કરી દીધો હતો અને ત્યારબાદ હવે મુશ્કેલી એ વાતની હતી કે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તો હતી જ નહીં તો હવે જુનાગઢ પહોંચવું કેવી રીતે અને આવી પરિસ્થિતિમાં એટલી આર્થિક સ્થિતિ પણ ન હતી કે વાહન ભાડે કરી શકાય માટે આની આગળ કઈ થાય એવું ન હતું.તેમજ જ્યારે મજબૂત માતાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને દુનિયાના ખૂણે ખૂણામાં આ વાતની જાણ થઈ ચુકી છે અને આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી હોસ્પિટલ કે સરકારી ખાતા દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી તેવું જણાવવામાં આવ્યું છે અને આ માતાની વ્યથા સાંભાળી દરેકની આંખમાં આંસુ આવી જાય છે અને ખૂબ જ દુઃખી થાય છે આ ઘટના વિશે સાંભળીને તમણે પણ દુઃખ થયું હશે અને આ ઘટના રાજકોટના જેતપુરની છે.

Previous articleઆ 4 વસ્તુઓ ક્યારેય નથી થતી વાસી,તમે એનો ઉપયોગ પૂજા માં વારંવાર કરી શકો છો,જો તમે પણ ઘરે પૂજા કરો છો તો જાણીલો આ વાત…
Next articleઝૂંપડીઓ બહાર થી તો દેખાતી હતી એટલી સુંદર કે જોતા જ રહી જાવ,પણ અંદર થી જે નીકળ્યું એને જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ..જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here