સરહદ પાર પણ છે કોઈ શક્તિ જે કરે છે ભારતની રક્ષા, મુસલમાન કહે છે ‘નાનીપીર’

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

માતા શક્તિના 51 શક્તિપીઠોમાં એક શક્તિપીઠ પાકિસ્તાન ના બોલો જે સ્થાનમાં છે. આ શક્તિપીઠની દેખરેખ મુસ્લિમ લોકો કરે છે. તેઓ આ મંદિરને ચમત્કારિક સ્થાને છે આ મંદિરનું નામ છે માતા હિંગળાજ મંદિર માતાના મંદિર પર્વત પર સ્થિત છે. suramya તલાટી માં મંદિર આવેલું છે તેટલો વિશાળ છે કે તમે એને જોતા જ રહી જાવ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ મંદિર 1000 વર્ષ પહેલાં પણ આવું જ હતું અહીંના શક્તિનો જૂની મૂર્તિ બિરાજમાન છે.

માં હિંગળાજ ની ક્યાંથી માત્ર કરાચી અને પાકિસ્તાનમાં જ નથી પરંતુ ભારતમાં પણ છે. નવરાત્રિ દરમિયાન અહીં નવ દિવસ સુધી મા શક્તિની ઉપાસના કરવા માટે ઘણા લોકો આવે છે લાખો લોકોને માતાના દર્શન માટે આવે છે. ભારતમાં પણ દર વર્ષે એક દલ જેટલા લોકો અહીં દર્શન માટે આવે છે, જે લોકો અહીં આ મંદિર ઉપર ઘણી જ આસ્થા રાખે છે તેઓનું કહેવું છે કે હિન્દુ ભલે ચારધામની યાત્રા કરી લે પરંતુ જો હિંગળાજ માતાના દર્શન કરવામાં ન આવે તો બધું જ વ્યર્થ છે.

જે સ્ત્રીઓ આ મંદિરનો દર્શન કરી લે તેને દરેક ધાર્મિક સ્થાન ઉપર અલગ જ મહત્વ દેવામાં આવે છે. એક વખત અહીં માતાએ પ્રગટ થઈને વરદાન આપ્યું હતું કે જે ભક્ત મારા ચુલ ઉપર ચાલશે તેની દરેક મનોકામનાઓ પૂરી થશે. ચુલ એટલે એક પ્રકારનો આગનો ઢગલો હોય છે જેને મંદિરની બહાર દસ ફીટ લાંબુ બનાવવામાં આવે છે અને તેને ધકધકતા અંગારાઓ થી ભરવામાં આવે છે. જેના ઉપર ચાલીને મંત્ર રાખેલી રાખેલા લોકો તેના પર ચાલીને મંદિરમાં જાય છે અને તે માતાનું કૃપા છે કે જે લોકોને ચાલે છે તેને થોડી પણ પીડા નથી થતી અને શરીરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી થતું પરંતુ તમારી મન જરૂર પૂરી થાય છે.

પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન માતા સતીના સૌને લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા ત્યારે બ્રહ્માંડ ના કહે થી બચવા માટે ભગવાન વિષ્ણુને થી માતા સતીના શરીરને 51 ભાગમાં કાપી નાખ્યું. માહી માતા હિંગળાજ નું મંદિર આજ સ્થળ છે જ્યાં માતા શક્તિનું સર એટલે કે ધડ અહી પડ્યું હતું.

આ મંદિરથી જોડાયેલી એક બીજી માન્યતા પણ વ્યક્ત થયેલી છે કે રોજ રાત્રે દરેક શક્તિઓ અહીં આવીને રાસ રમે છે અને દિવસ ઉગતાની સાથે જ માતા હિંગળાજ પણ ની અંદર બધી જ શક્તિઓ સમય જાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણ પણ અને યાત્રા માટે આવ્યા હતા હિન્દુ પુરાણ મુજબ ભગવાન ભગવાન પરશુરામ ના પિતા મહર્ષિ જામનગરી એ અહીં ઘોર તપ કર્યું હતું અને તેના નામનો સ્થાન આસારામ તરીકે અહીં આજે પણ મોજૂદ છે.

કહેવાય છે કે અહીં માતાની પૂજા કરવા માટે ગુરુનાનકદેવ જેવામાં આધ્યાત્મિક સંતો અહીં આવી ગયા છે. અહીં મંદિર ગુફા મંદિર છે પાડી માં મંદિર છે જેનું કોઈ દરવાજો નથી. મંદિરની પરિક્રમા યાત્રીઓ ગુફા ના એક દરવાજામાંથી દાખલ થઈને બીજી બાજુ નીકળી જાય છે કહેવાય છે કે માતા હિંગળાજ અને સવારે સ્નાન કરવા માટે આવે છે. મુસલમાન ના લોકો પણ આ ધામને ખૂબ જ મહત્વ આપે છે.

જ્યારે પાકિસ્તાન દેશ હતો જ નહીં ત્યારે ભારતની સીમા અફઘાનિસ્તાન હતી ત્યારે હિન્દુઓ માટે રાધા પ્રમુખ ધામ માનવામાં આવતું. તેની સાથે ત્યારથી જ મુસલમાનો પણ આ ધામને માનતો આપે છે. તેને નાની કહીને મુસલમાન આતર ફૂલ અગરબત્તી વગેરે ચડાવે છે. હિંગળાજ મંદિર હિન્દુ અને મુસલમાન નો સંયુક્ત તીર્થ હતું પ્રમુખ મંદિર વંશની કુળદેવી માનવ માનવામાં આવે છે. આ ક્ષેત્ર ભારતનો હિસ્સો છે તો ત્યારે અહીં લાખો હિંદુ એક સાથે મળીને આરાધના કરતા હતા. આ તીર્થની યાત્રા માટે બે માર્ગ છે એક પહાડી માર્ગને lyari માર્ગ કરાચીથી છ સાત કિલોમીટર ચાલીને એક હાવ નથી પડે છે અહીંથી જ હિંગળાજ માતાના મંદિરની યાત્રા શરૂ થઇ છે.

અહીં સન્યાસ ગ્રહણ કરવામાં આવે છે. ચડ્ડી નું પૂજન કરવામાં આવે છે પીનકોડ નદીના કિનારેથી યાત્રીઓ હિંગળાજ માતાની જય સહકાર બોલાવતા યાત્રા શરૂ કરે છે. તેનાથી આગળ આશાપુરા સ્થાન આવે છે યાત્રીઓ વિશ્રામ કરે છે. અહીં તે લોકો સ્નાન કરીને આગળ વધે છે. તેનાથી થોડીક આગળ કાળી માતા નું મંદિર છે યાત્રીઓ ચડાઈ કરીને પાળ પર ચડે છે જે મીઠા પાણીના ત્રણ કૂવા છે. બસ તેનાથી આગળ પાસે જ માત્ર અહીં જ મંદિર છે.

Previous articleશું શ્રીલંકામાં થયેલા ખોદકામમાં મળી હનુમાનજી ની સોના ની ગદા?
Next articleવૈષ્ણોદેવી ગુફાના હેરાન કરી દેવા વાળા રહસ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here