સવાર માં ઉઠીને કરો આ 1 મંત્ર નો જાપ તમારો ખરાબ સમય થઈ જશે દૂર,જાણો કયો છે આ મંત્ર..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ દુનિયામાં દરેક સ્ત્રી અને પુરુષ ખુશ અને સુખદ જીવન વ્યતિત કરવાના સપના જોવા છે.પણ કેટલીકવાર ન કરતા પણ ખરાબ સમય અને મુશ્કેલીઓ તેમના આગળ આવી જાય છે.એવામાં લાખ ઉપાય કરતા પણ તે દુઃખોથી મુક્તિ પામવા અસમર્થ રહે છે.આ વાતમાં કઈ નવાઈ નહિ કે ભગવાને દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ બરાબર આપ્યું છે.પાછલા કર્મોના અનુસાર બધાને નિરંતર ફળ ભોગવવું પડે છે.

એવામાં જો તમે પણ પોતાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની અછત જો અનુભવો છો તો અમારો આ સુજાવ તમારા જ માટે છે.ખરેખર આજના સમય માં કેટલાક લોકો રોજ ઉઠતા સમય પોતાની હથેળીઓને જોઈને ઉઠે છે.તો બીજી બાજુ અન્ય લોકો ભગવાને પ્રણામ કરીને ઉઠે છે.એવું તે તેમના શુભ સમયને નજીક લાવવા માટે કરે છે.પરંતુ જો તમે આ બધું કામ નથી કરતું તો ગભરાશો નહિ.

કારણકે અમે તમને તમારી જિંદગીને સુખદ અને સમૃદ્ધ બનાવવા જ અહીં આવ્યા છે.આજે અમે તમને અમુક ચમત્કારી મંત્રો ના વિશે બતાવા જઇ રહ્યા છે.જો તમે આ બતાવ્યા મંત્રોનું ઉચ્ચારણ કરવાનું શરૂ કરી દો છો.તો તમારી જીવન પણ ખુશીઓથી ભરેલું અને વિઘ્ન મુક્ત થઈ શકે છે.

વામન પુરાણ વામન પુરાણના 14 માં અધ્યાયના 21 થી 25 શ્લોકોમાં સ્વયં દેવો કે દેવ મહાદેવ એ આ શ્લોકો ની મહાનતાનું વર્ણન કર્યું છે.જો કોઈ ભક્ત આ શ્લોકોનું પ્રતિદિન ઉચ્ચારણ કરે છે તો તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનું આગમન થશે અને ખરાબ શક્તિ ઓનો નાશ થશે.દરિદ્રતાનો નાશ થશે અથવા માનસિક ચિંતા પણ ઓછી થશે.
આ છે મંત્ર સ્તુતિ

ब्रह्मा मुरारिरित्रपुरान्कारी भानु: शशी भूमिसुतो बुधश्च।गुरुश्च शुक्र: सह भानुजेन कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।भृगुर्वसिष्ठ: क्रतुरडिराश्च मनु: पुलस्त्य: पुलद्ध: सगौतम: ।रैभ्यो मरीचिश्चयवनो ऋभुश्च कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।सनत्कुमार: सनक: सनन्दन: सनातनोप्यासुरिपिडलौ च। सप्त स्वरा: सप्त रसातलाश्र्च कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।

આ છે ચમત્કારી મંત્રનો અર્થ.

બ્રહ્મા,વિષ્ણુ શિવ આ દેવતા તથા સૂર્ય, ચંદ્ર,મંગળ,બુધ,બૃહસ્પતિ,શુક્ર અને શનિ આ બધા ગ્રહ સવાર અને દિવસે મંગલમય બનાવો.ભૃગુ,વશિષ્ટ,ક્રતું,અડિગ્ર,મનું, પુલસ્ત્ય, પુલહ, ગૌતમ,રૈભય,મરિચ,ચવં અને ઋભુ આ બધા ઋષિ સવાર અને દિવસે મંગલમય બનાવો. સનસ્કુમાર,સનક,સન્નદન,સનાતન,આસુરી,પિડગલ,સાત સ્વર અને સાત રસાતલ આ બધાજ મારી સવાર અને દિવસને મંગલમય અને સમૃદ્ધ બનાવો.તમે આ બે મંત્રોનું પણ ઉચ્ચારણ કરી શકો છો આ પણ તમને આના બરાબર લાભ પ્રદાન કરશે.

ब्रह्मा मुरारिरित्रपुरान्कारी भानु: शशी भूमिसुतो बुधश्च। गुरुश्च शुक्र: सह भानुजेन कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।।

અર્થ. બ્રહ્મા,વિષ્ણુ,શિવ આ દેવતા તથા સૂર્ય ચંદ્ર,મંગળ,બુધ,બૃહસ્પતિ,શુક્ર,અને શનિ આ બધાજ ગ્રહ મારી સવાર અને દિવસને મંગલમય બનાવો.તમારું જીવન વગર કોઈ સાધના થી સારું ચાલી રહ્યું હોય પરંતુ આ મંત્ર તમારા અને તમારા પરિવારને સુખ અને સમૃદ્ધ બનાવી શકે છેઆ મંત્ર પોતાની દેવિયતા સાબિત કરી ચૂક્યા છે.માટે તમે રોજ સવાર ઊઠીને આ મંત્રોનો સાચા મનથી જાપ કરો તેથી તમને જલ્દી થી આ મંત્રોનું પરિણામ મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here