લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો ઘણી વખતે એવું બનતું હોય છે કે અમુક એવા વ્યક્તિ અથવા તો અમુક એવી વસ્તુઓ જેને આપણે સવારે જોઈ લઈએ તો આપણો આખો દિવસ બેકાર જાય છે.તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જેના જોવાથી તમારો દિવસ સુધરી જશે અને તમને અનેક લાભો પણ થશે.સાથે સાથે એપણ જણાવીશું કે શું જોવું એ અપશકુન માનવા માં આવે છે.
જેની સવાર બગડી તેનો દિવસ બગડ્યો એ વાત તો અનેકવાર સાંભળી હશે.પરંતુ શુ તમે જાણો છો કે ખરેખર સવારમાં કેવી ઘટનાઓ બને તો તે દિવસમાં કંઈક અણધાર્યુ બનવા ના સંકેત આપે છે.જો ન જાણતાં હોય તો આજે જાણી લો કે શુકનશાસ્ત્ર પ્રમાણે સવારમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે તો તેને ખરાબ દિવસનો સંકેત સમજવો.મિત્રો આ વસ્તુઓ જોવાથી તમારો દિવસ બગડે છે તેવું કહેવાય છે.
અરીસો.
મિત્રો ઘણી જગ્યાએ તો રૂમ માં જ અરીસો હોય છે અને વધુ પડતાં બેડરૂમ માં તો બાજુમાં જ ડ્રેસિંગ ટેબલ હોય છે.સવારમાં ઊઠીને તુરંત નજર સામે અરીસો જોવા મળે તેને અપશુ કન માનવામાં આવે છે.તેમાં પણ જો તુટેલો અરીસામાં મોં જોવામાં આવે તો તે દિવસે બનતા કામ પણ બગડી જાય છે.માટે હવે આજથી તમારે આ વાત યાદ રાખી અરીસા પર ખાસ પડદો મારો જોઈએ.
તેલ.
સવાર સવાર માં જો તમને તેલ અથવાતો બહાર જતી વખતે કોઈ વ્યક્તિ હાથમાં તેલ લઈને આવતી જોવા મળે તો તે પણ સારું શુકન નથી.માટે આ વાત પણ ખાસ ધ્યાન માં લેવા જેવી છે.
કીચડ અને કાણું.
મિત્રો એવું કહેવાય છે કે સવારમાં ઘરની બહાર નીકળો અને જો કીચડમાં બેઠેલો કૂતરો દેખાય તો તે પણ સારું શુકન નથી.સવારમાં જો આંખે કાણું વ્યક્તિ દેખાય તો તે સારા શુકન નથી.માટે જો તમે આવું જોતા હોય તો આજે તમારે આ યાદ રાખી લેવું જોઈએ.
મૈથુન કરતાં કૂતરા અથવાતો રડતું બાળક.
મિત્રો એવું કહેવાય છે કે સવાર સવારમાં કૂતરા મૈથુન કરતા જોવા મળે તો તેને પણ દિવ સ ખરાબ જવાનો સંકેત માનવામાં આવે છે.સવાર સવારમાં બાળકના રડવાનો અવાજ સંભળાય કે પછી બહાર નીકળો અને સામે રડતું બાળક મળે તો તે પણ અપશુકન છે.માટે આ વાત નું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ.
આગળ વધુમાં વાત કરીએતો જો તમે કોઈ સારા કામ માટે જતા હોય અને બહાર ખાલી વાસણ કે કચરાપેટી જોવા મળે તો તે કામને ટાળી દેવું.સવારે ઘરની બહાર ગધેડો કે વાંદરો જોવા મળે તો તે પણ તે સારા શુકન નથી.માટે જો તમે કોઈ નવા કામ માટે જતા હોય તો આ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.