લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બોલીવુડમાં આમ દિવસોમાં કેટલાક સમાચાર આવાતાજ રહે છે.ક્યારેક ફિલ્મોને લઈને તો ક્યારેક સિતરોની પર્સનલ લાઇફને લઈને પરંતુ આ વાત પણ સાચી છે કે કેટલીક આ ખબરો એવી હોય છે જે ખૂબ વધારે ફેમસ થઈ જાય છે.ખરેખર તમને જણાવી દઇએ કે હાલ માં જ 23 માર્ચ અભિનેત્રી કંગના રનૌતએ બર્થ ડે મનાવ્યો અને આ વર્ષે કંગના 32 વર્ષની થઈ ગઈ.
તેની સાથે સાથે તમે બધા જાણો છે કે આ વર્ષે તેમની ફિલ્મ મણિકર્ણિકા ખૂબ વધારે ચર્ચામાં રહી તેમા તેમને રાણી લક્ષ્મીબાઇની ભૂમિકા નિભાવી હતી.આ વાત તો દરેક જાણે છે કે કંગના તેની વાતો થી ચર્ચિત રહે છે.એટલું જ નહિ આ પણ જણાવી દઈએ કે કંગના હિમાચલ પ્રદેશના એક નાના ગામડાથી છે.જ્યાં તેમના પરદાદા એક વિધાયક હતા .દાદા આઇએએસ ઓફિસર હતા.પિતા કારોબાર અને માં ટીચર છે.
પરંતુ કદાચ તમને આ નહીં ખબર હોય કે કંગનાને તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે.ત્યાં એ પણ જણાવી દઈએ કે કંગના એક સાધારણ પરિવારમાં થી હતી.કંગનાને તેની મેડિકલ નું ભણતર છોડીને તે પહેલાં દિલ્લીમાં મૉડલ બની પછી તે થીએટર કરતા કરતા મુંબઈ આવી ગઈ.એક એક્ટિંગ કોર્સમાં એડમિશન લઈ લીધું.
મેડિકલ નું ભણતર છોડ્યા થી કંગનાની તેમનાં ઘરના લોકો સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી.પરંતુ 2007 માં જ્યારે તેમની ત્રીજી ફિલ્મ લાઇફ ઈન મેટ્રો રિલીઝ થઈ તો ઘરના લોકો સાથે તેમની ફરી વાત ચાલુ થઈ ગઈ.તમે જોઈ શકો છો આ ફોટામાં કંગનાના પિતા અમરદીપ રનૌત,મોમ આશા રનૌત,ભાઈ અક્ષિત, બહેન રગોલી ના સાથે તેમના બહેનોઈ અજય પણ તેમની સાથે છે.
કંગનાનું મનાલીમાં હોમ ટાઉન છે.આ રીતે કંગનાનો મનાલી સાથે એક ઇમોશનલ સબંધ પણ છે.આ કારણ છે કે કંગનાને પાછલા વર્ષમાં જ મનાલીમાં તેના માટે એક આલીશાન બંગલા ખરીદ્યો છે.હવે જઈને કંગનાને તે ઘરને તેના પસંદ ના અનુસાર આકાર આપ્યો.જેનાથી ત્યાંના સ્થાનીય લોકો ખૂબ ખુશ થયા.
ખરેખર તેમની ખુશ થવાનું કારણ એ છે કે હવે કંગના અહીં અં સમય આપી શકાશે.કંગના તેનો સમય કાઢીને તેના મનાલી વાળા ઘરમાં જાય છે.એટલું જ નહિ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પાછલા વર્ષે તેમણે તેમનો બર્થ ડે મનાલી માં જ મનાવ્યો હતો. કંગનાને બાદ્રાના પાલી હિલમાં પણ એક બંગલો ખરીદ્યો છે.જેનો ઉપયોગ કંગના તેના પ્રોડક્શન હાઉસ માટે કરશે.
તમને જણાવી દઈએ કે આ ઘરની કિમંત લગભગ 20 કરોડ બતાવી છે.કંગનાના પાલી હિલ વાળા મકાનની હાલ માં જ આ ફોટો આવી હતી જે તમે નીચે જોઈ શકો છો.જો કંગનાના વર્ક ની વાત કરીએ તો મણિકર્ણિકા ના પછી કંગના,ધમાલ 2,મેન્ટલ હે ક્યાં અને પંગા જેવી ફિલ્મોમાં જલ્દી મોટા પરદા પર જોવા મળશે.