ZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે આનાથી વધુ કોઈ જાણી ન શકે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હવે તો સ્કૂલ કોલેજના શિક્ષા ના તૌર તરીકાઓમાં ખુબ જ બદલાવ આવી ગયો છે. સાથે જ બાળકોની સાથે પણ શિક્ષા ખુબ જ પ્રેમ થી વર્તાવ કરવો પડતો હોય છે નહિ તો 90 ના દશકના છાત્રોને પૂછો કે શીક્ષાના દરમિયાન મળતી સજાની મજા કેવી હોય છે. કહેવાય છે કે સ્કૂલ ટાઈમનો સમય ગોલ્ડન હોય છે જે ઇન્સાન પુરી જિંગદી ભૂલી નથી શકતા આજે અમે તમારા માટે સજાની અમુક એવી તસવીરો લઈને આવ્યા છીએ જેને તમે સ્કૂલ ટાઈમમાં જરૂર જોઈ હશે.

1. આમણે તો સજાનું મહત્વ જ બદલી નાખ્યું, આવું તો આપણે પણ સ્કૂલના સમયમાં કરતા હતા.


2. આવી સજાની વાટ તો દરેક બાળકોને રહેતો હોય છે.

3. આને કહેવાય છે કે સામુહિક સજા.

4. મુર્ગા ઉપર મુર્ગા.

5. મુર્ગા તો તમે જોઈ લીધો હવે જોઈ લો આ મુર્ગી ને.

Previous articleઅહીં પોલીસમાં ભર્તી દરમિયાન મહિલાઓને આપવી પડે છે અગ્નિપરીક્ષા, જાણીને ચોકી જશો
Next article8મી ફેઈલ આ છોકરા પાસેથી મુકેશ અંબાણી પણ લે છે સલાહ, જાણો શા માટે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here