જાણો શેરસિંહ રાણા વિશે, જેને ફૂલનદેવીને તેના ઘરની પાસે જ ગોળી મારી હતી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજના આ લેખમાં અમે તમને રાજપૂતના વીર, સાહસી શેરસિંહ રાણા ની વાત કરવા જઈ રહ્યા છીએ. રાજપુતના આન બાન અને શાન ગણાતા શેરસિંહ રાણા નો જન્મ 17 મે 1976 માં ઉત્તરાખંડના રોરકી માં થયો હતો. હિન્દુના છેલ્લા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની અસ્થી અફઘાનિસ્તાનમાંથી ભારતમાં લાવનાર વીર પુરુષ હતા.

તેણે જણાવ્યું હતું કે, જ્યારે તેને ખબર પડી કે પૃથ્વીરાજ ચૌહાણની અસ્થી અફઘાનિસ્તાનના ગજની વિસ્તારમાં છે. તો તેને ખૂબ જ દુઃખ થયું, અને તેણે પાછું લાવવાનું નક્કી કર્યું હતું. તે ખોટા પાસપોર્ટ બનાવીને નેપાળ, બાંગ્લાદેશ, દુબઈ અને અફઘાનિસ્તાન પહોંચીને 2005માં પૃથ્વીરાજ ચૌહાણ ના હાડકા ભારતમાં લઈ આવ્યા હતા.  શેરસિંહ રાણાએ આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે જેથી તે સાબિત કરી શકે.

શેરસિંહ રાણા તેની માતાની મદદથી ગાઝિયાબાદ પૃથ્વીરાજ ચૌહાણનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને તે મંદિરમાં તેની અસ્થી રાખવામાં આવી છે.

શેરસિંહ રાણાએ બિહારમાં ફુલનદેવીના અંતક ને પણ ઠાર મારી હતી. ફુલનદેવીને આંતક નું બીજું નામ માનવામાં આવતું હતું. તેનું નામ સાંભળતા જ લોકોને લોકો ખૂબ જ ડરી જતા હતા. ફુલનદેવી બહમાઈ ગામમાં 22 રાજપૂતોને લાઈનમાં ઊભા રાખીને ગોળીઓ મારીને મારી નાખ્યા હતા. ત્યારબાદ ફુલનદેવી 11 વર્ષની જેલની સજા પણ થઇ હતી.

સજા ભોગવીને બહાર આવ્યા પછી ફુલનદેવી દિલ્હીના અશોકા બંગલામાં પોતાની જિંદગી પસાર કરતી હતી. 25 જુલાઇ 2001ના દિવસે શેરસિંહ રાણા ફુલનદેવી ને મળવા ગયા અને ત્યારબાદ ઘરના દરવાજા આગળ જ ફૂલનદેવીને  ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને તેણે કહ્યું હતું કે તેને રાજપૂત ભાઈઓ ના હત્યાનો બદલો લીધો છે.

શેરસિંહ રાણા એ ત્યારબાદ દહેરાદુન પોલીસની શરણાગતિ સ્વીકારી હતી. અને તેને તિહાર જેલમાં બંધ કરવામાં આવ્યા. ત્યારબાદ જેલમાંથી ભાગી ને પૃથ્વી રાજ ચૌહાણની અસ્થી હિંમત કરીને ભારત લાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here