શુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના ના ઝપેટ માં આવ્યા છે? જાણો બીજા ટેસ્ટ માં શુ આયુ રિઝલ્ટ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોનાનો કહેર વિશ્વના 152 દેશોમાં પહોંચી ગયો છે અને કહેવામાં આવ્યું છે કે ચીનથી આખી દુનિયામાં તબાહી માચાવનાર કોરોના વાયરસે અમેરિકાને બરાબરનું ઝપટમાં લઇ લીધું છે અને ઘણા લોકો ચીનમાં પણ આ કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને આ મહામારીના લીધે અમેરિકામાં 2 લાખથી પણ વધુ લોકો બીમાર છે વાયરસના ભયને કારણે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે અને 5000થી વધુ પોતાના જીવ ગુમાવી ચૂકયા છે.

આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ થયો. જેમાં તેઓ બીજી વખત નેગેટિવ આવ્યા છે. તે જ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના તપાસ પણ કરવામાં આવી હતી અને તેમનો રિપોર્ટ નકારાત્મક આવ્યો છે અને આ વ્હાઇટ હાઉસની તરફથી રજૂ કરવમાં આવલા નિવેદનમાં કહ્યું કે એક વખત ફરીથી રાષ્ટ્રપતિનો કોરોના વાયરસ ટેસ્ટ થયો હતો. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમાં કોરોનાના કોઇ લક્ષણ નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે આગામી કેટલાક મહિનામાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તેઓ કોરોના વિશે કોઈ પણ પ્રકારની બેદરકારી લેવાનું ઇચ્છતા નથી અને આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પન થોડાંક દિવસ પહેલાં એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જે બાદમાં કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો હતો.ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે.

ત્યારબાદ અમેરિકામાં તેમના ટેસ્ટને લઇ પ્રશ્નો થયા હતા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને તેની જરૂર નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે ફિટ છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે અને જો કે ત્યારબાદ વ્હાઇટ હાઉસમાં તેમનો ટેસ્ટ કરાવ્યો અને બંને વખત તેઓ નેગિટિવ આવ્યો છે જે અમેરિકા માટે રાહતની વાત છે.

અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે CNNના મતે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે આ વખતે જે ટેસ્ટ થયો તેનું રિઝલ્ટ 15 મિનિટમાં આવી ગયું. અમે આવી તકનીકી બનાવી છે જે તરત જ પરિણામ આપી રહ્યા છે.ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સની કેન્દ્રિય, પ્રાદેશિક અને સ્થાનિક એજન્સીઓ આ ભંડોળનો ઉપયોગ કોરોના વાયરસથી થતા ચેપને રોકવા માટે કરશે અને ટ્રમ્પ બોલ્યા ટેસ્ટ આવ્યા બાદ તરત જ પોતાના કામ પર જતા રહ્યા અને તેને કોઇપણ પ્રકારની પરેશાની નથી.

આપને જણાવી દઇએ કે જૉન હૉપકિંસ યુનિવર્સિટીના ડેટા અનુસાર શુક્રવાર સવાર સુધીમાં અમેરિકામાં 2 લાખ 40 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી પોઝિટીવ આવી ચૂકયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે,યુરોપ હવે કોરોના વાઈરસ મહામારીનું કેન્દ્ર બની ગયું છે અને જ્યારે અંદાજે 6 હજાર લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે.ડોનાલ્ડ ટ્રમ્પે આવતા એક મહિના માટે રેગ્યુલર વર્કને કેમ્પેઇન લોન્ચ કર્યું છે જેથી કરીને લોકો પોતાના ઘરમાં જ રહ્યા.દુનિયાભરમાં કોરોના વાઈરસથી 5120 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હાલમાં પણ તેની સંખ્યા વધતી જાય છે.

Previous articleકોરોના થી બચવા સરકારે લોન્ચ કરી આ એપ,સંક્રમિત ની નજીક થી પસાર થતા આપશે એલર્ટ,જાણો લો આ એપ વિશે…
Next articleચીન ના આ વૈજ્ઞાનિકે કર્યો એવો દાવો કે જાણીને દંગ રહી જશો,કહ્યું કે 4 મહિના માં બદલાઈ જશે દુનિયા ના હાલ,કારણ કે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here