શુ હવે ખરેખર માં ફિલ્મો નહીં કરે સની દેઓલ,નાના ભાઈ માટે લીધો આ મોટો નિર્ણય,જાણો સમગ્ર અહેવાલ…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો કોરોનાની દહેશત હજુ પણ ઓછી નથી થઇ મિત્રો અત્યારે પણ દુનિયાભરમા ઘણાલોકો આ વાયરસની ચપેટમા આવી રહ્યા છે તો મિત્રો ઘણા લોકોની આ વાયરસ ના કારણે મૃત્યુ પણ થઇ રહી છે મિત્રો ફક્ત દુનિયામા જ નહી પરંતુ ભારતમા પણ તેની અસર હજુ પણ છે મિત્રો અહિ પણ હજારો લોકોની મૃત્યુ થાય છે જો કે મિત્રો સરકારે લોકડાઉંનમા ઢીલ પણ આપી છે કેમકે લોકો તેમનુ કામ કરી શકે મિત્રો આવી પરિસ્થિતિમા અમુક સેલેબ્સે પોતાનુ કામ પણ ચાલુ કરી દીધુ છે તો કોઈ મોર્નિગ વૉક માટે નિકળી રહ્યા છે મિત્રો આ બધાની વચ્ચે સની દેઓલને લઇને એવી ખબર આવી રહી છે કે જલ્દી તેઓ એક ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન ઉપર નજર આવશે.

મિત્રો 90ના દશ્કમા પોતાની ધાક્ળ અભિનયથી ધમાલ મચાવનાર સની દેઓલ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે મિત્રો બેતાબ, ઘાતક, અને ગદર-એક પ્રેમ કથા,અર્જુન ,જીત,જેવી સુપરહિટ ફિલ્મોમા કામ કરી ચુકેલા સની દેઓલ એકવાર ફરીથી મોટા પડદા ઉપર ધમાલ મચાવા તૈયાર છે મિત્રો મોહલ્લા અસ્સી અને ભૈયાજી જેવી સુપરહિટ ફિલ્મોમા ડ્રામા અને કૉમેડી કરીને ફેલ થયેલા સની દેઓલ ફરી એકવાર ફિલ્મોમા પોતાનો દમખમ બતાવવા તૈયારી કરી ચુક્યા છે.

અને મિત્રો આટલુ જ નહી મિત્રો હવેથી તેઓ ફક્ત અભિનય જ કરશે તેમણે જણાવ્યુ હતુ કે તેઓ હવે કોઈપણ ફિલ્મને ક્યારે પણ પ્રોડ્યુસ કે ડાયરેકટ નથી કરવાના સની દેઓલ એ આગળ જણાવતા કહયુ કે તેઓ હવે તેમના નાના ભાઈ એટલે કે બોબી દેઓલના માર્ગ ઉપર ચાલશે જેવી રીતે બોબી દેઓલ ફક્ત ફિલ્મોમા અભિનય જ કરવાનુ પસંદ કરે છે તેવીજ રીતે સની દેઓલ પણ હવે ફક્ત ફિલ્મોમા અભિનય જ કરશે.

મિત્રો સની દેઓલે આ કોરોનાની મહામારી પહેલા તેમના છોકરા કરણ દેઓલની ફિલ્મ પલ પલ દિલ કે પાસ બનાવી હતી જે એકદમ બોકસ ઓફિસ ઉપર ફ્લોપ સાબિત થઈ હતી અને ત્યાર પછી આ કોરોનાનો કાલ સની દેઓલ માટે ઘણાબધા પ્રશ્નો લઇને આવ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે સની દેઓલ ઘણા સમયથી એકપણ ફિલ્મમા કામ નથી કર્યુ જ્યારે તેમના નાના ભાઈ બોબી દેઓલની આવનારી ફિલ્મ ક્લાસ ઓફ 83 છે જેમા બોબી દેઓલ એક સિનિયર પોલિસ ઓફિસરનુ પાત્ર ભજવ્યું હતુ અને આ જોઈને સની દેઓલે પણ નવી ફિલ્મોની સ્ક્રીપ્ટ જોવાનું ચાલુ કરી દીધુ છે.

મિત્રો તમને આગળ જણાવ્યા મુજબ સની દેઓલે સ્ક્રીપ્ટ જોવાનું ચાલુ કરી દીધુ છે અને જ્યારે સની દેઓલને જો કોઈ સ્ક્રીપ્ટ પસંદ આવી જશે કે તેઓ જલદીથી તેઓ પોતાની ફિલ્મની શૂટિંગ ચાલુ કરી દેશે મિત્રો સની દેઓલે એક ઇન્ટરવ્યૂમાં કહયુ હતુ કે આ કોરોના આટલો જલ્દી આ દુનિયાને છોડી નથી જવાનો અને જ્યા સુધી આ વાયરસની વેક્સીન નથી આવી જતી ત્યા સુધી આપણે તેની સાથે જીવતા શીખવું પડશે મિત્રો તેમણે આગળ જણાવતા કહયુ કે કોરોનાનો ભય તો હમેશા રહેશે પરંતુ જીવનને ફરી તેજ માર્ગ ઉપર લાવવું ખુબજ જરુરી છે.

મિત્રો સની દેઓલે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહયુ હતુ કે તે અત્યારે કોઈ પણ ફિલ્મનુ નિર્દેશન અને તેનુ નિર્માણ નથી કરવાના મિત્રો તમને જણાવી દઈએ કે સની દેઓલે તેમના છોકરા કરન દેઓલની ફિલ્મ પલ પલ દિલકે પાસ થી ફિલ્મનુ નિર્માણ કર્યુ હતુ પરંતુ અત્યારે તેમનો ફિલ્મનુ નિર્માણ કરવાનો કોઈ ઇરાદો નથી તેવુ જણાવ્યુ હતુ તેમણે આગળ કહયુ કે અત્યારના સમયને જોતા તેઓ ફક્ત પોતાના અભિનય ઉપર જ ધ્યાન આપશે સની દેઓલે કહયુ કે તેઓ અમુક સારા નિર્દેશકો અને પટકથાઓ ઉપર કામ કરી રહ્યા છે જે તેમને એક અભિનેતાના રૂપમા પડકાર આપી શકે અને મારા આ અભિનયથી દરેક દર્શકોને ચોકવી દેવા માંગુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here