શુ લોક ડાઉન નો સમય વધી શકે છે,જાણો આટલા જ સમય લેવાશે નિર્ણય,પણ આ શહેરો માટે ચિંતા નો વિષય…જાણો વિગતે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે.આમ આ દેશમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 4375એ પહોંચી ગઈ છે.અને આ રીતે દેશમાં મોતનો આંક 122એ પણ પહોંચી ગયો છે.આમ આ દેશમાં 329 લોકો હાલમાં રિકવર પણ થયા છે.દેશમાં આ સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યાં છે.જોઈએ તો આ રાજ્યમાં આંક 781એ પહોંચી ગયો છે.અને બીજા એક તામિલનાડુમાં પણ 571 કેસો પણ પોઝિટીવ જોવા મળ્યા છે.આમ આપણા દિલ્હીમાં પણ 503 કેસો કોરોના વાયરસના પોઝિટીવ છે.અને તેલંગણામાં 334 કેસો અને કેરળમાં 314 કેસો કોરોના વાયરસના પોઝિટીવ નોંધાયા છે.આમ દેશમાં સાંજે 6 વાગે એક હાઈપાવર કમિટીની મળવા જઈ રહેલી બેઠક બાદ આ નિર્ણય કોઈ પણ લેવાય તેનો અમદાવાદીઓને નહીં મળે લાભ એ નક્કી છે.કેમ કે અમદાવાદમાંથી લોકડાઉન હટે તેવા કોઈ સંજોગો હાલમાં નથી.અને તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તે લોકો માટે દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.અને આથી જ દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે અને તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ જેમ કે અનાજ અને શાકભાજીની દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.આમ તો દિલ્હીમાં સૌથી વધારે કેસો તબલિગી જમાત સાથે જોડાયેલા છે. આમ જેનો મુખ્ય સૂત્રધાર મૌલાના સાદ હાલમાં ફરાર થઈ ગયો છે.લોકડાઉન પર સાંજે 6 વાગે એક હાઈપાવર કમિટની બેઠક યોજાવાની છે.અને આપણા દેશમાં 4 એપ્રિલ બાદ યોજના પર ચર્ચા થશે.સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે.પણ જે રાજ્યમાં લોકડાઉન હટશે ત્યાં કલમ 144 પણ લાગુ રહેશે.અને દેશભરમાં હવે 14મી એપ્રિલ બાદ તબક્કાવાર લોકડાઉન હટાવવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.આમ આ મોદી સરકારે આ બાબતે ઘણી બધી તૈયારીઓ પણ કરી લીધી છે.આ માટે રાજ્ય સરકારો સાથે પણ ચર્ચા કરી રાજ્યની સ્થતિઓ પણ જાણી લીધી છે. અને આમ આ સરકાર લોકડાઉનમાં રાહત આપશે એ નક્કી છે પણ જ્યાં કોરોના વાયરસે હોટસ્પોટ બનાવ્યા છે એ શહેરોમાં હાલમાં આ લોકડાઉન હટાવવું સરકાર માટે પણ મુશ્કેલ બની ગયું છે.આમ આ હિમાચલ પ્રદેશમાં તબલિગી જમાત સાથે જોડાયેલા 12 લોકોએ અને એમની સાથે સંપર્કમાં આવેલા 51 લોકોએ જાતે હોમ કવોરંટિન કરી લીધું છે.આમ આ રીતે જો જનતા પોતે સહયોગ આપે તો આ કોરોનાને અપને જલ્દી હરાવી દેઇસુ.આમ આ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 13 લોકોનાં મોત થયા છે અને 693 કેસ પણ સામે આવ્યા છે. આમ આ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં બહાર આવેલા કેસોમાં લગભગ 1,445 કેસો તબલિગી જમાત સાથે જોડાયેલા છે.આમ આ લોકડાઉન હટશે તો પણ આ નિયમો લાગુ રહેશે.અને જો લોકડાઉન પૂર્ણ થાય છતાં પણ આંતરરાજ્ય વાહનો ચાલુ થવાની સંભાવના પણઓછી છે. અને જો કોઈ બીજા રાજ્યમાં ફસાયું હોય તો આ માટે વિશેષ પરિસ્થિતિમાં તેને મંજૂરી મળશે એ પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યા બાદ જ મંજૂરી મળશે.આમ આ તમામ પ્રકારના ખાનગી વાહનો પર તો પ્રતિબંધ હટે તેવી કોઈ પણ સંભાવના નથી.જરૂરી સેવાઓ સંબંધિત વાહનો જ રોડ પર દોડશે.અને રેલ સેવા, હવાઈ સેવા 30 એપ્રલ સુધી બંધ પણ રહી શકે છે.આમ આ હાલત સુધરતાં ચરણબદ્ધ રીતે સેવાઓ શરૂ કરવામાં આવશે.આમ આ તમામ રાજ્યો સરકારી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રોમાં કામ કરવા માટે રોસ્ટર અનુસાર આ મંજૂરી આપી શકે છે.અને આ તમામ રાજ્યોએ એક સપ્તાહમાં જ લોકડાઉન પૂર્ણ થયાને તરત જ તેમને એક રિપોર્ટ કેન્દ્રને આપવો પડશે.અને જેમાં આગળની રણનીતિનો ઉલ્લેખ પણ કરવો પડશે.આમ આઅમેરિકામાં સૌથી વધારે ભયંકર સ્થિતિ ને કારણે,આ અમેરિકા હવે કોરોના વાયરસનો નવો ગઢ બની ચુક્યું છે.આ અમેરિકામાં રોજે રોજ લોકોના મોતનો સીલસીલો અટકવાનું નામ પણ નથી લઈ રહ્યો.આવા સંજોગોમાં અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સે આમ આ આગાહી કરતા કહ્યું છે કે, આ આગામી સપ્તાહ અમેરિકા માટે 9/11 અને પર્લ હાર્બર જેવું પણ સાબિત થશે. અને જેનો અર્થ એવો થાય કે આગામી સપ્તાહમાં અમેરિકા પર થયેલા 9-11 હુમલામાં કે અને બીજા વિશ્વયુધ્ધ વખતે પર્લ હાર્બર પર થયેલા હુમલામાં જેટલા લોકોના મોત થયા હતા આમ તેના કરતા પણ વધારે લોકોના મોત થવાની આશંકાઓ છે.આમ આ એક સપ્તાહમાં કોરના વાયરસના કારણે પણ થઈ શકે છે.આમ આ પણ ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસના કારણે આશરે 3 લાખ લોકોને ચેપ લાગી ચુક્યો છે અને આમ આ 8500 જેટલા લોકોના પણ મોત થયા છે.અને જેમાંથી 3500 જેટલા લોકોના મોત એકલા ન્યૂયોર્ક રાજ્યમાં જ થયા છે. અને આ એડમ્સે કહ્યું હતું કે આ અમેરિકા માટે આાગામી સપ્તાહ પર્લ હાર્બર જેવી સાબિત થશે. આમ આ બસ ફરક એટલો જ છેઆ માત્ર એક જગ્યા પૂરતુ નહી પણ આખા દેશમાં હશે.હવે હું ઈચ્છુ છું કે દેશ આ વાતને સમજે.આ મોટાભાગના લોકોને વાયરસની મધ્યમ અથવા હળવી અસર થાય છે.અને જે બે ત્રણ સપ્તાહમાં ઠીક થઈ જાય છે.પરંતુ ખાસ કરીને ઘરડા લોકો માં આ જોખમનો ખતરો વધારે છે.આમ જોઈએ તો ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદના જ છે.આમ આ રાજ્યભરમાં અમદાવાદમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે.અને ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા પણ મ્યુનિસિપલ કમિશનરે વ્યકત્ કરી છે.આમ આ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોના વાયરસના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેઓએ કહ્યું છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝીટીવ કેસ નોધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે. અને જે 11 કેસ નોંધાયા તેમાં 10 કેસ તબલિગી જમાતના જ છે.આમ અત્યાર સુધી 177 લોકોની ઓળખ પણ કરવામાં આવી છે.અને અમદાવાદમાં લોકડાઉનના પાલન માટે કેમેરા નેટવર્ક ખૂબ ઉપયોગી નિવડ્યું છે.આમ આ લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજકીય અને ધાર્મિક નેતાઓ લોકોને ઘરમાં રહેવા સમજાવે તેવી અપીલ કરી છે.આ રાજ્યભરમાં અમદાવાદમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે.આમ આ ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્તપણ કરી છે.આમ આ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનનું જનતા ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

Previous articleવિઘ્નહર્તા ગણેશજીએ આ 6 રાશિઓ ને આપ્યા ખાસ સંકેત,વેપાર,નોકરી ની દરેક સમસ્યા કરશે દૂર,જાણો તમારી તો નથી ને એમા..
Next articleકોરોના નો કહેર,આ વૈજ્ઞાનિકો એ દાવો કર્યો કે આટલા દિવસ બાદ આવશે કોરોના નો અંત..જાણો વિગતે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here