લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો હનુમાનજી ને કોણ નથી જાણતા. જેમના નામ માત્ર થી જ લોકો ના કસ્ટ દૂર થઈ જાય છે. હનુમાનજી નકારાત્મક શક્તિ નો સંહાર પોતાની ગદા થી કરે છે. ગદા એક પ્રાચીન યંત્ર છે. હમણાં હનુમાનજી ની ગદા નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયો માં બતાવવા માં આવે છે કે શ્રીલંકા માં ખોદાઈ દ્વારા મળેલી ગદા હનુમાનજી ની જ છે. લોકો તેને દૂર દૂર થી જોવા માટે આવે છે. આનો વજન એટલો છે કે તેને ઉપાડવા માટે બે ક્રેન ની જરૂર પડી હતી. આના વજન પર થી અનુમાન કરવા માં આવે છે હનુમાનજી ની શક્તિ ઓનો વજન પણ આટલો હશે.
શ્રીલંકા માં ગાઢ જંગલ વચ્ચે એક ગામ આવેલુ છે. તેનું નામ માતંગ છે. ત્યાં ઘણા લોકો રહે છે. કહેવાય છે કે આ ગામ માં હનુમાનજી આવે છે અને ત્યાંના લોકો ને મળે છે.
જો હનુમાનજી અમર છે તો તેમની ગદા શા માટે જમીનમાં થી મળે ? પરંતુ વીડિયો માં જે ગદા જોવામાં આવે છે તે સાચી જ છે. તો સવાલ થાય છે કે આ ગદા કોની છે. પરંતુ શ્રીલંકા ના ચેરમેન અશોકે જણાવ્યું કે આ ગદા હનુમાનજી ની નથી. પરંતુ કેટલાક લોકો એ જાણી જોઈને આવો વીડિયો બનાવ્યો છે. લોકો સાથે મજાક કરી છે.
આ ગદા જબલપુર માં એક યાત્રા દ્વારા કાઢવામાં આવે છે. લોકો તેના દર્શન કરે છે. આ યાત્રા ના ફોટા અને વીડિયો માં સાચી ગદા છે તેમ જણાવીને વાઇરલ કરવામાં આવ્યા. કહેવાય છે કે હનુમાનજી કલિયુગ સુધી આપણી વચ્ચે મોજુદ છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !