લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભારતમાં ચિકન પોક્સ ને માતા કહેવામાં આવે છે.આ માન્યતા સદીઓથી ચાલી રહી છે.આમાં શરીર પર લાલ રંગના નાના નાના દાણા નીકળે છે.આ દાણા મોઢા થી શરૂ થઈને ધીરે ધીરે ગળે તેના પછી પેટ અને ફરી આખા શરીરમાં ફેલાય છે.આ એક આમ બીમારી છે જેને વિદેશોમાં ચિકન પોક્સ કહેવાય છે.
પરંતુ સૌથી હેરાન વાળી વાત એ છે કે ભારતમાં આને બીમારીની જગ્યાએ માતાનો પ્રકોપ માનવામાં આવે છે.પરંતુ ચિકન પોક્સને ભારતમાં માતા કેમ કહેવામાં આવે છે.આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.જેને આપણે બધા માનીએ તો છે પરંતુ આની પાછળનું કારણ નથી જાણતા.તો આવો આજે તમને બતાવીએ કે ચિકન પોક્સ ને ભારતમાં માતા કેમ કહેવાય છે.
ચિકન પોક્સને માતા કહેવાય છે. ભારતમાં આને બીમારીથી વધારે માતાજીનો પ્રકોપ કે તેમનો આશીર્વાદ માનવામાં આવે છે.પરંતુ આ વાત કદાચ જ કોઈ ને ખબર હોય કે તેમ કેમ માનવામાં આવે છે.
માન્યતાના મુજબ ભગવાનનો માણસ ના શરીર પર પૂરો કંટ્રોલ હોય છે.માટે ધીરે ધીરે લોકોમાં આ ધારણા બનતી ગઈ કે દરેક બીમારી ભગવાનની મરજીથી છે.જ્યારે પણ કોઈને તેના કર્મોની સજા આપવાની હોય છે ભગવાન તેને આ રીતની બીમારીઓથી સજા આપે છે.
હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે માં દુર્ગાની સ્વરૂપ શીતળા માતાની પૂજા કરવાથી ચેચક, ફોડ ફૂસી વગેરે બીમારીઓ નહિ થતી.શીતળા માતાના જમણા હાથમાં ચાંદીની ઝાડું હોય છે.જો બીમારી ફેલાવા અને ડાબા હાથમાં ઠંડા પાણીનું વાસણ બીમારી દૂર કરવાનું પ્રતિક છે.
અહી ધ્યાન આપવાની વાત એ છે કે જૂના જમાનામાં ચિકન પોક્સ ને જવ્રસુરા કહેવામાં આવતું હતું.એમ માનવમાં આવતું હતું કે શીતળા માટેના સ્વરૂપમાં માં કાત્યાયની બાળકોના શરીરમાં આવતી હતી.અને રક્તને શુદ્ધ કરવા જવસુરા બેક્ટેરિયાને દૂર કરે છે. પરંપરાઓના મુજબ જે માણસ પર શીતળા માતાનો ખરાબ પ્રકોપ હોય છે તેને ચિકન પોક્સ કે માતા હોય છે.
એવી પણ માન્યતા છે કે માતા બાળકોને ખસરા જેવા રોગથી બચવા માટે તેના શરીરમાં આવે છે.અને ખસરને દૂર કરી તેને સ્વસ્થ્ય કરી દે છે.જો કોઈના શરીર પર માતા નીકળી છે તો તેને મેડિકલ ઈલાજ નહિ કરવામાં આવતો.શીતળા માતાની 7 બહેનો હતી.જે લીમડાના ઝાડ પર નિવાસ કરતી હતી.
લીમડાને બેક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર કરવા માટે સૌથી ઉપયોગી માનવમાં આવે છે માટે ચિકન પોક્સ કે માતા નીકળવા પર તે વ્યક્તિને લીમડાના પાનાં પર સુવાડવા મા આવે છે.