શુ તમે જાણો છો કે બોલિવૂડ સ્ટાર્સ લગ્ન ના કવર માં કેટલા રૂપિયા રાખે છે.સચ્ચાઈ જાણીને નવાઈ લાગશે….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

લગ્ન કરવાના રિવાજો ધર્મો પ્રમાણે અલગ અલગ હોય છે અને ભારતમાં પણ લગ્ન થવા એ ફક્ત એક સબંધ જ નહીં પણ એક તહેવાર હોય છે તેવું માનવામાં આવે છે અને ભારતીય લગ્નમાં પણ ખૂબ જ ધૂમધામથી અને ખૂબ જ આનંદ વાળો તહેવાર હોય છે તેવું કહેવાય છે અને એવામાં લગ્નના ગાર્ડનથી લઈને સ્વાદિષ્ટ ભોજન, લાઈટિંગ, બેન્ડ વાજા અને ડિઝાઈનર કપડાં પહેરવા, દુલ્હો દુલ્હન દરેક આ લગ્નની રોનક વધારી દે છે અને લગ્નના સમયે ઘરના બધા જ લોકો ખૂબ જ ઉત્સાહી હોય છે અને તેમજ લગ્નમાં જવું દરેક લોકો ને વધારે પસંદ હોય છે અને આવામાં જ્યારે આપણે લગ્નમાં જઈએ છીએ તો ત્યારે સાથે કોઈ ગિફ્ટ જરૂર લઈ જઈએ છીએ કારણ કે જેનાથી જેનું લગ્ન છે તેની યાદગીરી રહે અને એના વગર લગ્નમાં જવું શરમજનક પણ લાગતું હોય છે.ત્યારબાદ ઘણી વાર ગિફ્ટ ખરીદવા માટે સમય પણ નથી હોતો તો આવા સમયે આપને કવરમાં ઈચ્છા હોય એ અનુસાર અમુક રૂપિયા રાખીને સ્ટેજ પર દુલ્હન અને વરરાજા ને આપી દઈએ છીએ તો આ પણ એક સારી વાત છે તેવું માનવામાં આવે છે.તેમજ જ્યારે લગ્નના આ કવરમાં લોકો કેટલા રૂપિયા રાખે છે અને તે ઘણી વાતો પર નિર્ભર પણ હોય છે અને આવા સમયમાં જેમ કે તમારી માસિક આવક કેટલી છે તે પ્રમાણે જ લગ્ન જે પણ વ્યક્તિના થઈ રહ્યા હોય તે તમારી કેટલા નજીક છે અને આ માટે તમારા ઘરના લગ્નમાં તે કોઈ પણ વ્યક્તિ ને કેટલા રૂપિયા આપ્યા હતા તેવું જોવામાં આવે છે.ત્યારબાદ અહીંયા લગ્નમાં જમવા મટે કેટલાક લોકો તમારા પરિવારમાંથી જઈ રહ્યા હોય છે તો બસ આવી જ રીજે સમાન્ય લોકો નો માપ દંડ હોય છે અને ત્યારબાદ એવામાં શું તમે જાણો છો કે ફિલ્મ સ્ટાર જ્યારે કોઈ પણ લગ્નમાં જાય છે તો ત્યારે તે લોકો કવરની અંદર કેટલી રકમ રાખતા હોય છે પણ જેની તમણે ખબર નહીં હોય તો આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.ત્યારબાદ એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ બોલીવુડના લગ્ન ખૂબ જ ભવ્ય હોય છે અને જેના પર મીડિયાની નજરમાં પણ હંમેશા બની રહે છે તેવું જાણવા મળ્યું છે અને જ્યારે પણ કોઈ સ્ટાર લગ્નમાં જાય છે અને તો આ મીડિયાના લોકો એની પાછળ ફોટો લઈને લાગી જ રહે છે.તેવું જાણવા મળ્યું છે અને આ વાત મા કોઈ પણ શંકા નથી કે આ ફિલ્મી સ્ટાર ખૂબ જ પૈસા કમાઈ છે અને એવામાં લોકો ના મનમાં આ જાણવાની ઉત્સુકતા વધારે વધી જાય છે તેવું જાણવા મળ્યું છે અને આ બોલીવુડ ના સ્ટાર લગ્નમાં આપવાના કવરમા કેટલા રૂપિયા રાખે છે તો ચાલો આજે અમે તમને જણાવીએ આ રકમ વિશે.લગ્નના કવરમાં આટલા રૂપિયા રાખે છે.આ વાતની જાણ ખરેખર તમણે નહીં હોય અને આ ફિલ્મી સ્ટાર કોઈ પણ લગ્નમાં કવર આપે છે તો એમાં ૧૦૧ રૂપિયા રાખતા હોય છે અને તમને નવાઈ લાગી હશે પણ હા આ વાત સાચી છે.આ વાતનો ખુલાસો ખુદ અભિનેતા આમિતાભ બચ્ચને એક વાર એક શો દરમિયાન કર્યો હતો અને આમિતાભ બચ્ચને આ વાતની જાણ કરી.આ શોમા એની સાથે સાથે કોમેડિયન કપિલ શર્મા પણ હતા તેવુ જાણવા મળ્યું છે અને એમણે પણ આ મજાક માં જ પૂછી લીધું હતું અને આ ફિલ્મી સ્ટાર લગ્નમાં જાય છે તો કવર ની અંદર કેટલી રકમ રાખે છે તો ત્યારે જ આ જાણવા મળ્યું હતું અને આ વાત પર બોલીવુડના મહાનાયક અમિતાભજીએ એવું કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંગો ભેટમાં રૂપમાં કવર માં શગુન ના 101 રૂપિયા આપવામાં આવે છે અને જે કવરમાં નાખીને આપવામાં આવે છે અને તમને થતું હશે કે કરોડો કમાતા સ્ટાર આટલી ઓછી રકમ શા માટે રાખે છે તો આની પાછળ પણ એક ખાસ કારણ છે.જેમાં જાણવા મળ્યું છે કે આ ગિફ્ટમાં કોઈને કેટલી રકમ આપવામાં આવે એને લઈને હંમેશા પ્રશ્ન રહેતા હોય છે અને આવામાં ખાસ કરીને જુનિયર આર્ટિસ્ટ અને કેમેરામેને જેવા લોકો પણ એમનાથી મોટા સ્ટાર અથવા નિર્માતા ડાયરેકટર વગેરે ની પાર્ટીમાં જવા માટે સંકોચ કરતા હતા અને ત્યારેજ આ કરવામાં આવ્યું હતું અને એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ એક કોમન રાશિ શગુન ના 101 રૂપિયા નક્કી કરી દીધા હતા અને ત્યારબાદ આ પરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના લોકોમાં સમાનતા રહે છે અને દરેક સ્થિતિ ને વ્યક્તિ લગ્નમાં સંકોચ વગર જઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here