શુ તમે જાણો છો મુત્યુ પહેલા પણ તમને મળે છે એના સંકેત,જો આવા સંકેતો મળે તો સમજો કે….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણા લોકોના જીવનમાં આવી બધી વાતો સામાન્ય લાગે છે. પણ જે માણસ આ પૃથ્વી પર જન્મ લે છે તેમનું મરણ ચોક્કસ થવાનું નિશ્ચિત છે કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ એક ના એક દિવસ નિશ્ચિત છે અને આ ઘટના દરેક વ્યક્તિ સાથે બનતી હોય છે ચાહે તે ગમે તે હોય પણ બધા લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ આવવાનું જ છે તે છતાં પણ બધા જ મૃત્યુથી ખુબ જ ડરતા હોય છે અને મુત્યુથી દૂર ભાગતા રહે છે અને આ બધા જ માણસો જાણવા માંગતા હોય છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે તેમનું મૃત્યુ થશે તેની જાણકારી મેળવવા માંગતા હોય છે પણ તેમણે કોઈ ચોક્કસ વ્યક્તિ નથી મળતો કે જે તેમણે આ બધું જણાવી શકે.

આ ધર્મ શાસ્ત્રમાં પ્રમાણે જણાવવામાં આવે તો કેટલીક વાર એવા કેટલાક સંકેત કહેવામાં આવ્યા છે કે જેના લીધે જાણી શકાય છે કે તમેં કયા સમયે અને કયા દિવસે મુત્યુ પામવાના છો જેની તમને ખબર પડી જાય છે તો આવો તમને આજે કહીએ કે જયારે કોઈ માણસ અરીસા સામે જોવે અને જો તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં નથી દેખાતો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાવા લાગે તો તમે મુત્યુ પામવાના છો એ ફાઇનલ છે અને તે માણસે સમજી જવું કે મોત થોડા જ સમયમાં તમને તેમની સાથે લઇ જશે પણ આવામાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે અને તમારે કોઈ જ્યોતિષ પાસેથી પણ આ માહિતી લઈ શકો છો.

કેટલીક વાર એવું પણ જણાવવામાં આવે છે કે મૃત્યુના થોડાક જ સમય પહેલા એ માણસ ને દરેક વસ્તુઓ એકદમ કાળી દેખાવા લાગે છે અને તેને અચાનક કંઈક નવું જ દેખાવા લાગે છે જેને ક્યારેય એવો અનુભવ નથી કર્યો અને તેમને રંગો વચ્ચેનો ફરક સમજાતો બંધ થઇ જાય છે અને બધુ જ એકદમ કાળું દેખાવા લાગે છે અને તમને આ પરથી ખબર પડી શકે છે કે તમારું મુત્યુ નજીક આવી રહ્યું છે.

આપણામાં એવી પણ કહેવતો છે જે તમને ખબર નહી હોય અને કહેવામાં આવે છે કે માણસ નો પડછાયો ક્યારેય તેનો સાથ નથી છોડતો પણ જયારે મૃત્યુનું તેડું આવે ત્યારે માણસ નો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે અને તમને પણ આ વાતની જાણ થતી નથી પણ માણસ ને અજવાળામાં.તેલમાં અને પાણીમાં પણ પોતાનો પડછાયો નથી દેખાતો તે ગમે ત્યાં જુએ પણ દેખાશે નહિ આવા સમયે ખાસ ધ્યાન રાખવું.

એવું પણ ઘણી વાર બનતું હોય છે કે તમને બધી જ ખબર હોય છે પણ તમે વ્યક્તિના શરીરમાંથી પરેસવાની તો વાસ આવતી જ હોય છે પણ જયારે તેના શરીરમાં પહેલા ક્યારેય ના આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મરણની વાસ સમજવી કારણ કે આવું ત્યારે જ બનતું હોય છે કે જ્યારે તમારું મુત્યુ નજીક આવવાનું હોય છે.

માન્યતાઓ પ્રમાણે તમે જયારે માણસના ચહેરાનો રંગ પીળો. સફેદ કે હલકો ગાલ પડવા લાગે છે ત્યારે તમાર આ એ વાતની સાબિતી છે કે 6 મહિનાની અંદર આ માણસનું મૃત્યુ નક્કી થવાનું છે એ ચોક્કસ હોય છે.બીજી વાત એ પણ છે કે માણસના શરીરમાં પાંચ ઇન્દ્રિયો હોય છે તેવું કહેવામાં આવ્યુ છે પણ ધીરે ધીરે આ ઇન્દ્રિયો એકદમ નબળી પડવા લાગે છે અને તો એ માણસનું મૃત્યુ અવશ્ય બનવાનું છે.મૃત્યુ પામનારા માણસને મૃત્યુના 1 મહિના પહેલાથી જ જુદા જુદા વિચારો આવવા લાગે છે અને એ માણસ એવા લોકો વિશે વાત કરવા લાગે છે જે આ દુનિયામાં જ નથી પણ આવું ત્યારે પણ તમારે સમજી જવું જોઈએ કે આ માણસ હવે વધારે જીવવાનો નથી.

બીજી વાત એ પણ છે કે જે માણસનું નાક વાંકુ થઇ જાય છે અને આ બંને કાન ઉપર ચઢી જાય છે તથા આંખોથી અશ્રુ નીકળે છે તો પછી એ માણસ તરત જ મૃત્યુનો શિકાર બની જાય છે અને તે ચોક્કસ મરવાના છે તેવું કહેવાય છે. કેટલીક વાર એવું પણ થતું હોય છે કે તમારી સાથે કોઈ ચાલી રહ્યું હોય એવો અનોખો ભાસ થાય છે અને તમને એવું લાગતું હોય છે કે તે એક આત્મા છે એટલે કે જયારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે માણસને તેની સાથે સતત કોઈ ચાલી રહ્યું હોય તેવો આભાસ થતો હોય છે અને આવા સમયે તમારે સમજી જવું કે મુત્યુ આવશ્યક છે.કેટલીકવાર કોઈ વ્યક્તિને તેના પૂર્વજોનો પણ ભાસ થતો હોય છે. જયારે કોઈ માણસનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને બધું જ બે ભાગમાં વહેંચાયેલ જોવા મળે છે અને બધું અલગ અલગ જોવા મળે છે ત્યારે એટલે સુધી કે તે વ્યક્તિને આકાશના પણ બે ભાગ દેખાતા હોય છે.જયારે ખરેખરમાં એવું કશું જ હોતું નથી પણ આ બધો મુત્યુનો આભાસ હોય છે.

કહેવામાં આવે છે કે જે માણસનું મૃત્યુ થવાનું છે તેને આવા બધા ઘણા પ્રકારના સ્વપ્નો અને ચાંદમાં પણ તિરાડ દેખાય છે અને એવું ફક્ત એ માણસને જ દેખાય છે જેનું મૃત્યુ 7 દિવસમાં થવાનું હોય છે પણ જયારે વ્યક્તિનું મૃત્યુ ખૂબ જ નજીક હોય છે એવું માનવામાં આવે છે અને ત્યારે તેને આકાશ લોહી જેવું લાલ પણ દેખાવા લાગે છે કહેવામાં આવ્યું છે કે જે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે એને દરેક વખતે પોતાના મૃત પરિજનોનો સાથે હોવાનો અહેસાસ થાય છે તેવા લોકોને એક મહિનાની અંદર મોત આવવાનું છે તેમ કહેવાય છે અને આ અહેસાસ એટલો ગાઢ હોય છે કે એને એવું લાગવા લાગે છે કે એ તે લોકો સાથે જ રહી રહ્યો છે પણ ખરેખર આવું હોતું નથી તેમણે મુત્યુનો આભસ થતો હોય છે અને જણાવવામાં આવે છે કે જ્યારે પ્રાણાયામ સિવાય આપણે એક નાક કાણામાંથી શ્વાસ લઈએ છીએ જયારે એક નાક છિદ્રમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ અને તમે પૂરતું ધ્યાન આપ્યું હોય પણ તેમણે જેમાં કંઈ ખબર નથી હોતી તો આ બંને નાસિકાઓમાંથી જુદો જુદો અવાજ આવતો હોય છે અને તમે જ્યારે પણ આ અવાજ એ એકસમાન આવે છે ત્યારે જ સમજવું કે તમારું મૃત્યુ એકદમ નજીક છે અને ખબર પડી જાય છે કે આ વ્યક્તિનું મુત્યુ આટલા સમયમાં થવાનું છે.

અમુક લોકોને ખોટી વાતો કહેવાની પણ ટેવ હોય છે અને આવા લોકો ખરેખર ખરાબ માણસો હોય છે અને જે માણસને પોતાના જ ભ્રમરની વચ્ચેની થોડીક જગ્યા દેખાતી બંધ થઇ જાય છે અને આ એ માણસને 7 થી 9 દિવસોની વચ્ચે મોત થઈ જાય છે અને જે તમારે જાણવું આવશ્યક છે અને માણસ પોતાનું નાક નથી જોઈ શકતો પણ એ આવા ૩ દિવસમાં મુત્યુ થાય છે અને જે પોતાની જીભ નથી જોઈ શકતો એ એક જ દિવસમાં મૃત્યુ પામે છે અને એમાં કોઈ શંકા નથી પણ જયારે કોઈકવાર કોઈ વ્યક્તિનો ડાબો હાથ એકદમ સતત એક અઠવાડિયા સુધી આ કારણ જ ફડકતો રહે તો સમજવું જોઈએ કે તેનું મરણ 1 મહિના પછી થઇ શકે છે પણ આવા અમુક જ લોકો હોય છે જેમણે આવી ખબર હોતી નથી પણ જયારે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે ત્યારે તેને તેના નાકનો આગળનો કેટલોક ભાગ દેખાતો એકદમ બંધ થઇ જાય છે ત્યારે જ આવા લોકોનું મુત્યુ થવાની શકયતા હોય છે.

નાક એટલા માટે દેખાતું નથી કેમ કે મૃત્યુનો સમય નજીક આવતા આંખો ઉપર ચઢી જાય છે અને નાક દેખાતું બંધ થઇ જાય છે પણ આવા સંકેતો તમને ખબર પડતાં હોય છે અને જયારે તમે એવું ઈચ્છો કે આજે તો સંપૂર્ણ શાંતિથી બેસી રહેવું છે પણ જયારે તમે તમારા કાન સંપૂર્ણ બંધ કરો ત્યારે પણ કાનમાં સતત કોઈ ગુંજનનો અવાજ આવતો જ હોય છે અને આવા સમયમાં તમારે વિચારવું જોઈએ કે તમને આવો આભાસ કેમ થાય છે પણ ખરેખર તે તમને મુત્યુની સંભાવના બતાવે છે. હવે જયારે પણ તમે તમારા બંને કાન બંધ કરો અને તમને કોઈ ગુંજનનો અવાજ ના સંભળાય તો સમજો કે મૃત્યુ નજીક આવી રહ્યું છે અને જે માણસ પર કાળ મંડરાઈ રહ્યો હોય છે એને મરેલો વ્યક્તિઓ દેખાવા લાગે છે આ સમયે પણ તમને ખબર નથી હોતી કે આ ક્યારેક એકલા તો ક્યારેક બધાની સાથે હોય ત્યારે. આવું થવું એ વાતનો સંકેત હોય છે કે આ દુનિયા સાથે તેમનો સંબંધ જલ્દી જ તૂટવાનો છે અને તેઓ જલ્દી જ સ્વર્ગમાં જવાના છે.

Previous articleઆ મહિલાને એક વાર નહીં પણ 5 વખત થયો કોરોના,જાણો ડોક્ટરે શુ કહ્યું,નામ જાણી ને દંગ રહી જશો…
Next articleઆ 5 કરોડપતિઓ ની ખૂબસૂરતી આગળ બૉલીવુડની અભિનેત્રીઓ પણ છે ફેલ, નંબર 5 તો છે સૌથી સુંદર જોવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here